રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧ નંગ - મોટી સાઈઝનું બન
  2. ૩૦ ગ્રામ - બટર

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મોટી સાઈઝનાં બન ને વચ્ચેથી કાપીને ૨ ભાગ કરો.

  2. 2

    બંને બાજુ સરખા પ્રમાણમાં બટર લગાવો. અને ગોઠવીને કટર વડે ત્રણ ટુકડા કરો, ઉપર બટર લગાવી ગરમાગરમ ચા સાથે સર્વ કરો.

  3. 3

    તો તૈયાર છે ટેસ્ટી મસ્કાબન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes