રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક બાવુલ માં ભાત લોટ કોબી ગાજર નું ખમણ નિમક આદુ મરચાં ની પેસ્ટ ચીલી સોસ વિનેગર સોયા સોસ નાખી બધું મિક્સ કરવું તેમાં ચપટી ઓરેન્જ ફૂડ કલર નાખી હલાવવું
- 2
પછી પેન માં તેલ લઈ તેના બોલ બનાવી ગરમ તેલ માં તળવા
- 3
પછી પેન માં તેલ લઈ આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરવું પછી તેમાં કાંદા ગાજર કોબી કેપ્સિકમ નાખી હલાવવું પછી તેમાં પછી સોયા સોસ ચીલી સોસ વિનેગર આજીનો મોટો નિમક ચપટી ઓરેન્જ ફૂડ કલર નાખી કોર્ન ફ્લોર ની પેસ્ટ નાખી મિક્સ કરવું પછી બનાવેલ ભાત ના મંચુરિયન નાખી મિક્સ કરવું પછી સર્વ કરવું
- 4
ઉપરથી કાંદા ની રીંગ અને ગ્રીન કાંદા ના પાન થી ગાર્નિશ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સામા ના મંચુરિયન શોટ
#HM મને કંઈ નવું બનાવાનો નો શોખ છે તો મે બાળકો ને ભાવે તેવા ટેસ્ટી અને હેલ્ધી.મંચુરિયન બનાવિયાPuja
-
-
-
-
-
-
-
-
સ્પાઈસી ગ્રેવી મંચુરિયન(spicy greavy manchurian in Gujarati)
#વીકમીલ૧#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ ૬ Dhara Soni -
મંચુરિયન વિથ ગ્રેવી(મંચુરિયન with grevyi in Gujarati)
#3weekmealchallenge#week1#spicy#માઇઇબૂક #post25 Bhavana Ramparia -
-
-
મંચુરિયન (manchurian recipe in gujarati)
#ઓલવિકસુપરશેફ૩ખુબ જ સરળતા થી બની જાય તેવા એકદમ બહાર જેવા મચૂરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. Hema Kamdar -
-
-
કોકોનટ લાડુ
#goldenapron3#Week8#કોકોનટહેલો ફ્રેન્ડ આજે હું તમારા માટે સિમ્પલ રેસિપી અને જલ્દી બની જાય તેવી sweet dish લઈને આવી છું જે ઠાકોરજીને પ્રસાદી રૂપે પણ ધરાવી શકાય છે ખૂબ જ જલ્દી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો ટ્રાય કરીએ કોકોનટ લાડુ.. Mayuri Unadkat -
-
-
-
મંચુરિયન રાઈસ
આ એક ચાઇનીઝ ફૂડ છે જેઆપણા ગુજરાત મા પણ ખૂબ જ ખવાય છે.સ્વાદિષ્ટ અને ઘરે પણ બનાવી શકાય.,રેસ્ટોરન્ટ જેવું જ.#રેસ્ટોરન્ટ Varsha Karia I M Crazy About Cooking -
-
વધેલા ભાત ના મનચુરીયન.(Leftover Rice r Manchurian Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu#AM2 Linima Chudgar -
-
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in gujarati)
#મોમમારા દીકરા માટે બનાવ્યા એના ફેવરિટ છે Jayshree Kotecha -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10629611
ટિપ્પણીઓ