રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પનીર ના નાના પીસ કરી તેમાં નિમક મરી પાઉડર નાખી તેમાં ૧ ચમચી કોર્ન ફ્લોર નાખી મેરીનેટ કરો ત્યારબાદ મેંદો અને કોર્ન ફ્લોર નું બેટર બનાવો તેમાં નિમક ઓરેન્જ કલર નાખી ને પાતળું બેટર બનાવું
- 2
પછી પેન માં તેલ ગરમ કરવા મૂકવું પછી બનાવેલ બેટરમાં પનીર ના પીસ નાખી તેલ માં તળી લેવા
- 3
પછી એક પેન માં તેલ લેવું ૨ ચમચી તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખવી ૨ મિનિટ સાંતળવું પછી તેમાં કેપ્સીકમ અને કાંદા ના પીસ નાખવા૨થી ૩ મિનિટ સાંતળવું
- 4
કાંદા અને કેપ્સીકમ થોડા કુક થઇ પછી તેમાં નિમક આજીનો મોટો સોયા સોસ વિનેગર ચીલી સોસ બધું નાખી તેમાં તળેલા પનીર ના પીસ નાખી બધું મિક્સ કરવું પછી તેમાં કોર્ન ફ્લોર ની પેસ્ટ નાખી બધું મિક્સ કરી લેવું
- 5
પછી સર્વિંગ પ્લેટ લઈ તેમાં સવ કરવું ઉપર થી લીલી ડુંગળી થી ગાર્નિશ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ચીલી ડ્રાય
#DIWALI 2021મારા બાળકો ને ખુબ જ પ્રિય છે. મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યું છે તો ચાલો... Arpita Shah -
-
-
સામા ના મંચુરિયન શોટ
#HM મને કંઈ નવું બનાવાનો નો શોખ છે તો મે બાળકો ને ભાવે તેવા ટેસ્ટી અને હેલ્ધી.મંચુરિયન બનાવિયાPuja
-
કોર્ન સૂપ(Corn Soup Recipe in Gujarati)
#GA4#Week10#Soupમે આજે આયા મકાઈ નું સૂપ બનાવ્યું છે.જે બાર આપડે હોટલ માં પીતા હોય તેવું જ બનાવ્યું છે.જે ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
-
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
-
-
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
-
-
-
મંચુરીયન (Munchurian Recipe In Gujarati)
મંચુરીયન નાના મોટા સૌને ભાવે છે. જ્યારે પહેલી વખત લોકડાઉન હતું ત્યારે ઘરે બનાવ્યા અને બધાને પસંદ આવ્યા. Mamta Pathak -
-
પનીર ચીલી ડ્રાય
#પનીર પનીર ચિલી ડ્રાય એ ચાઇનીઝ ટેસ્ટ આપે છે ખૂબ જ સ્વાદિષ્ટ એવી આં વાનગી બધેજ બહુ પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
-
-
-
-
-
-
પનીર સટાય (Paneer Satay Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Startersપનીરની આ સ્ટાટૅરની રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે. Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11463453
ટિપ્પણીઓ