વેજ ચાઇનીઝ નૂડલ્સ

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai
શેર કરો

ઘટકો

  1. pkt વેજ નૂડલ્સ
  2. ૧ કપઝીણા લાંબા સુધારેલા કોબી,ગાજર અને કેપ્સકમ
  3. ૧ ચમચીસોયા સોસ
  4. ૧ ચમચીચીલી સોસ
  5. ૧½ ચમચી આદુ ની પેસ્ટ
  6. 1/4 ચમચીવિનેગર
  7. 1/4 ચમચીમરી નો ભૂકો
  8. 1/2 ચમચીઆજી નો મોટો
  9. ૩ મોટી ચમચીતેલ
  10. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ પાન માં પાણી ગરમ કરો,તેમાં મીઠું અને ૧ચમચી તેલ નાખી ઉકાળો.ઉભરો આવે એટલે નૂડલ્સ એડ કરી,બોયલ થવા દો,ચઢવા દો.

  2. 2

    ચઢી જાય એટલે પાણી નિતારી ને ઠંડા પાણી થી ધોઈ લો પાછું પાણી નિતારી લો અને તેલ લગાવી દો.જેથી ચોટી નહી જાય. છુટ્ટા રહેશે.એક બાજુ મ્ કી દો.

  3. 3

    એક પાન માં તેલ ગરમ કરો તેમાં આદુ ની પેસ્ટ,નાખી સાંતળી તેમાં શાક નાખી ને સાતડો.ગેસ ફાસ્ટ જ રાખવો.જેથી શાક ક્રાંચિ j રહેશે.તેમાં મીઠું અને આજી ની મોટો નાખી સાતડો.

  4. 4

    પછી સોયા સોસ, ચીલી સોસ,વિનેગર,,મરી નો ભૂકો નાખી સાતડો.

  5. 5
  6. 6

    તેમાં બોયલ નૂડલ્સ એડ કરી ને બરાબર હલાવો.તો તૈયાર છે નૂડલ્સ.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes