ભેળ

#કઠોળ
આજે મેં દેશી ચણા નો ઉપયોગ કરી ને ભેળ બનાવી છે.. ચણા થી શરીર ને લોહ તત્વ ભરપૂર માત્રામાં મળે છે..
ભેળ
#કઠોળ
આજે મેં દેશી ચણા નો ઉપયોગ કરી ને ભેળ બનાવી છે.. ચણા થી શરીર ને લોહ તત્વ ભરપૂર માત્રામાં મળે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
પલાળેલા ચણા ને અને બટાકા ને બાફી લો.હવે ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો.. બટાકા ને છાલ કાઢી ને સમારી લો.
- 2
હવે આમાં બધું જ મિક્સ કરી ને એક જ ચટણી બનાવી છે.સીગદાણા, લીલાં મરચાં ને આદું અને લસણ, મીઠું અને ગોળ, ટામેટા, કોથમીર, લાલ મરચું, ધાણાજીરું, લીંબુનો રસ,થોડો, આંબલી નો પલ્પ નાખી ને મિક્સર જાર માં બધું ક્રશ કરી લો..
- 3
હવે એક સેવ મમરા, ચવાણું અને સેવ,ચાટ મસાલો, ચટણી બધું તૈયાર કરો..
- 4
એક ડીશ માં ચણા, બટાકા ને ટમેટા અને મમરા ચવાણું અને સેવ, ચટણી,ચાટ મસાલો છાંટી ને ડુંગળી અને કોથમીર નાખી ને ભેળ તૈયાર કરો હવે ડુંગળી અને ટામેટાં થી ગાર્નિશ કરીને સર્વ કરો..
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ