રાંધવાની સૂચનાઓ
- 1
- 2
હવે કડાઈ માં વઘાર માટે ઘી ઉમેરી જીરું, લીલું મરચું, આદુ, સૂકું લાલ મરચું ઉમેરવું. વઘાર થઈ જાય એટલે દહીં નું મિશ્રણ ઉમેરી હલાવી લેવું
- 3
ઉભરો આવે એટલે તેમાં બાફેલા ચણા ઉમેરી હલાવવું. હવે ૫ મિનિટ ઢાંકણ ઢાંકી ચડવા દેવું. હવે કોથમીર થી ગાર્નિશ કરી ભાખરી, રોટલી,રાઈસ સાથે સર્વ કરી શકાય.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10699839











ટિપ્પણીઓ