મીક્સ કઠોળ અને મીક્સ વેજીટેબલ ની પૌષ્ટીક ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને મગ ની દાળ મીક્સ કરી ધોઈ અળધી કલાક પલાળી રાખો
- 2
ઍક કુકર મા ઘી મુકી ઘી ગરમ થાય એટલે તેમા રાઈ જીરું, નાખો રાય જીરૂ તતળી જાય એટલે લવીગ,તજ ના પાન નાખો હિગ નાખો પછી ડુગળી નાખો ડુગળી સાતળાય જાય એટલે તેમા આદુ મરચા ની પેષ્ટ નાખો પછી.ટમેટા નાખો અને હલાવો
- 3
હવે બધા જ કઠોળ નાખો પછી બધુ શાકભાજી નાખો હલાવો બધુ મીક્સ કરો હવે હળદર,સ્વાદ મુજબ મીઠું, ગરમ,મસાલો,કીચન કીગ મસાલો નાખી હલાવો પછી પલાળેલી ખીચડી પાણી સહીત નાખો(આ ખીચડી મે ૧/૨ લીટર પાણી મા પલાળી છે એટલે હવે ૧ લીટર જ પાણી ઉમેરવુ ખીચડીમા) બધુ બરોબર હલાવી ને કુકર નુ ઢાકણુ બંધ કરો પેલા એક સીટી થાય ત્યાસુધી ગેસ ફાસ્ટ રાખો પછી ૩૦ થી ૩૫ મીનીટ ધીમા તાપે ખીચડી ચડવા દેવી
- 4
ખીચડી ચડીગ્યા પછી ગેસ બંધ કરી કુકર નીચે ઉતારી કુકર નુ ઢાકણુ ખોલી ખીચડી હલાવી એકરસ કરો પછી તેને એક માટીના મટકામા ભરો
- 5
હવે પાછુ ઘી ગરમ મુકો ઘી ગરમ થાય એટલે તેમા સુકા લાલ મરચા,તલ, તલ તતળી જાય પછી મીઠો લીમડો,કેપ્સીકમ,હિગ,છેલ્લે લાલ મરચા પાવડર નાખી ખીચડી ઉપર ઉપર થી વઘાર કરો અને છેલ્લે ધાણાભાજી ઉપર થી છાટો,તેયાર છે
- 6
નોધ; આ ખીચડી પીરસતી વખતે હલાવી ને પીરસવી જેથી કરીને તલ નો ટેસ્ટ બધી ખીચડી મા આવી જાય,આ ખીચડી ની સાથે પાપડ,દહી,છાશ,લીલી ડુગળી, અથાણુ વગેરે લઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ
એકદમ નવી વાનગી તમારી સમક્ષ લાવી છું જે કઠોળ માંથી ફાઈબર, વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે ઉપયોગી નીવડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને " મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ " સ્વાદ સાથે આરોગો.#કઠોળ Urvashi Mehta -
મિક્સ કઠોળ ફ્રિટર્સ
#કઠોળસ્વાદ માં ખૂબ જ મસ્ત લાગે છે, અને કઠોળ છે એટલે હેલ્ધિ તો ખરું જ Radhika Nirav Trivedi -
-
-
-
રવા ખીચડી તમિલ સ્ટાઈલમાં
#goldenapron2#week 5#tamil nadiઆ ખીચડી તમે નાસ્તા માં અને રાત્રી ભોજન માં પણ લઈ શકો છો ખૂબ જ પૌષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે. Sachi Sanket Naik -
-
-
મીક્ષ કઠોળ વીથ જીરા રાઈસ
#કઠોળદરેક કઠોળ માં કાંઇ ને કાંઇ વિટામિન રહેલા છે જે આપણા સ્વ।સ્થ માટે ખૂબ જ જરૂરી છે. તો મે મારી રેસીપી માં ઘણા કઠોળ નો ઉપયોગ કર્યો છે. Rupal Gandhi -
ફણગાવેલા કઠોળ ના સમોસા(Mix sprouts samosa recipe in gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.અને નાના બાળકો એકલા ફણગાવેલા કઠોળ ના ખાતા હોય તો આ રીતે સમોસા કે કોઈ અલગ વાનગી બનાવીને આપીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Dimple prajapati -
-
પંચરત્ન કઠોળ
#કઠોળશરીર માટે કઠોળ સૌથી વધુ પ્રોટીનયુક્ત પૌષ્ટિક ખોરાક છે. મૈં આજે પાંચ પ્રકારના જુદા જુદા કઠોળ ભેગા કરી ઢાબા સ્ટાઈલ પંચરત્ન કઠોળ નુ શાક બનાવ્યું છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે. પંચરત્ન કઠોળ રસાવાળા હોવાથી એમાં બાજરીનો રોટલો ચુંરો કે ભુક્કો કરીને દેશી રીતે ખાવાની ખૂબ જ મજા આવે છે Snehalatta Bhavsar Shah -
-
મિક્સ કઠોળ અને ભાત (મદ્રાસ લેંટીલ)
મિક્સ દાળ લગભગ આપણે ભાત સાથે સર્વ કરતા હોઈએ છે. અહી મે મિક્સ કઠોળ પણ અલગ પ્રકાર ના લીધા છે. અને ભાત સાથે સર્વ કરવાની રીત બતાવી છે. ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. Disha Prashant Chavda -
રજવાડી ખીચડી
#ચોખાઆ ખીચડી થોડી અલગ છે આ વાનગી તમે દહીં સાથે લઈ શકો છો. સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય છે જે તમે ડિનર તથા લંચ બને માં ઉપયોગ કરી શકો છો. આ એક સંપૂર્ણ આહાર તરીકે પણ લેવાય છે. Krupa Kapadia Shah -
-
-
More Recipes
ટિપ્પણીઓ