મગની ફોતરાવાળી દાળ ના દાળ વડા(dal vada recipe in gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_gohil
અમદાવાદ

મગની ફોતરાવાળી દાળ ના દાળ વડા(dal vada recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો
  1. 500 ગ્રામમગની ફોતરાવાળી દાળ
  2. 4-5લીલા મરચા
  3. તળવા માટે તેલ
  4. મીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મગની ફોતરાવાળી દાળ ને 4 થી 5 કલાક પલાળો.

  2. 2

    પછી તેને ધોઈ ને તેના ફોતરાં કાઢો. અને તેને વાટી નાખો.

  3. 3

    તેના વડા બનાવો..

  4. 4

    થોડા ઠંડા થાય પછી તેને દબાવી ને બીજી વાર તળો.. બીજી વાર તળવાથી જ આમ વડા ક્રિષ્પી બને છે..

  5. 5

    જો ડુંગળી ખાતા હોય તો વડા બનાવતી વખતે તેમા ઝીણી સમારી ને નાખવી..

  6. 6

    અને તેને તળેલા લીલા મરચા, દહીં, ચટણી, (ડુંગળી) સાથે પીરસો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Gohil
Vaishali Gohil @vaishali_gohil
પર
અમદાવાદ

ટિપ્પણીઓ

Similar Recipes