મગ ની દાળના ટવીસ્ટ

Ila Bhuptani
Ila Bhuptani @cook_18468352

#AV

મગ ની દાળના ટવીસ્ટ

#AV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ પલાળેલી અને બાફેલી મગની દાળ
  2. ૨ કપ ઘંઉનો લોટ
  3. ૨ ચમચી તેલ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ૧ નાની ચમચી ચીલી ફલેકસ
  6. ૧ નાની ચમચી અજમો
  7. ૧નાની ચમચી કલોજી
  8. થોડો મરી પાવડર
  9. તળવ માટે તે લ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગ ની દાળ ને ધોઈ ને ચાર કલાક પલાળી ને બાકી લો. હવે તેમા ઘંઉનો લોટ,તેલ તથા બધા મસાલા ઉમેરી લોટ બાધી લો.જરૂર પડે તો પાણી ઉમેરો. પંદર મિનિટ આ લોટને ઢાંકી ને રાખી મુકો.

  2. 2

    હવે આ લોટ માથી મોટી રોટલી વણી ને તેના લાબી પટી કાપીને તેને ટ્વિસ્ટ આપો

  3. 3

    હવે તેને ધીમા તાપે ગોલ્ડન બા્ઉન થાય ત્યાં સુધી તળી લો. કોઈ પણ ડીપ કે ચા સાથે એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Bhuptani
Ila Bhuptani @cook_18468352
પર

ટિપ્પણીઓ

Similar Recipes