મિક્ષ કઠોળ સીગાર

#કઠોળ
મિક્ષ કઠોળ નો ઉપયોગ કરી મે સ્પ્રીંગ રોલ સીટ થી સીગાર બનાવી ટામેટા સોસ સાથે સર્વ કરયું છે.
મિક્ષ કઠોળ સીગાર
#કઠોળ
મિક્ષ કઠોળ નો ઉપયોગ કરી મે સ્પ્રીંગ રોલ સીટ થી સીગાર બનાવી ટામેટા સોસ સાથે સર્વ કરયું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્ષ કઠોળ ને ધોઈ ૭થી૮ કલાક પલાળી કુકર મા મીઠું સ્વાદ મુજબ નાખી ૬થી૭ સીટી વગાડીને બાફી લો.
- 2
એક બાઉલમાં બાફેલા બટાકા લો.ડુંગળી અને કેપ્સિકમ ઝીણું સમારેલું લો. હવે કળાયા મા તેલ ગરમ કરી લો અને તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી લો અને પછી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી લો. ૨ થી ૩ મિનિટ સુધી સાતડો. ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા નો માવો, ઉપર જણાવેલ બધા સુકા મસાલા, લીંબુનો રસ, લીલા ધાણા નાખી મિક્ષ કરી લો.બીટ, ગાજર કોબી ની છીણ પણ નાખી લો.
- 3
હવે સ્પ્રીંગ રોલ સીટ લો. તેમાં વચ્ચે સ્ટફિંગ ભરી રોલ વાળી સીગાર તૈયાર કરી લો.
- 4
ગરમ તેલ મા તળી સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મીક્ષ કઠોળ અને ફુુ્ટ ભેલ ટ્રેન
#હેલ્થીઆજે મેં મિક્ષ કઠોળ ની ભેલ બનાવી છે અને મિક્ષ ફુટ લીધા છે અને તેને કેપ્સીકમ ની ટ્રેન બનાવી પીરસી છે. કઠોળ પો્ટીન થી ભરપૂર છે જયારે ફુટ માથી કેલ્શિયમ અને ફાઈબર મડે છે. Bhumika Parmar -
ટોસ્ટ સેન્ડવીચ
#કઠોળઆજે મેં મિક્ષ કઠોળ અને બટાકા નો ઉપયોગ કરી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiઘરમાં જ મળી આવતા વેજીટેબલ નો ઉપયોગ કરી સ્પ્રિંગ રોલ બનાવ્યા છે ચીલી સોસ સાથે સરસ લાગે છે Ankita Tank Parmar -
-
મિક્ષ કઠોળ&વેજિટેબલ હેલદી સલાડ (Mix Kathol & Vegetable Healthy Salad Recipe In Gujarati)
#Week5#GA4મિત્રો સલાડ એટલે એક હેલદી ખોરાક.જે ખવામાં ખૂબ જ ટેસ્ટી અને આપણા હેલ્થ માટે પણ ખૂબ સારું હોય છે. સલાડ આપણે વેજિટેબલ, ફ્રૂટ, કઠોળ ના ઉપયોગ થી ખૂબ સરસ બની શકે છે.આજે મે તો બનાવી લીધું છે સલાડ એક દમ હેલદી.મારા ઘરે બધાને બહુ ભવ્યું છે.મિત્રો મારી રેસીપી ગમે તો તમે એને જરૂર થી બનાવજો.અને મને કહેજો કેવું બન્યું. megha sheth -
મિક્ષ વેજ દલિયા કબાબ
#લોકડાઉનદરરોજ તો શું બનાવીએ શું બનાવીએ એમજ પુછીએ છીએ ઘરના સભ્યો ને.પરંતુ આ લોકડાઉન માં તો ઓછી સામગ્રી માં પણ નવી નવી ડિશ બનાવી દઈએ છીએ.બરાબર ને બહેનો....તો આજે મેં એજ રીતે એક નવી ડિશ બનાવી છે.થોડા શાકભાજી પડ્યા હતા ફ્રીજ માં તો તેનો ઉપયોગ કરી દલિયા સાથે મિક્સ કરી કબાબ બનાવી દીધા. Bhumika Parmar -
પંચરત્ન કઠોળ સલાડ
#કઠોળઆ સલાડ હેલ્થ માટે બેસ્ટ છે.. તેલ કે બટર નો આમાં જરાય ઉપયોગ નથી કર્યો..વિધાઉટ લસણ , ડુંગળી ..આમાં મેં ફણગાવેલા મગ,મઠ અને પલાળેલા ચણા, વટાણા, કળથી..નો ઉપયોગ કરી .. સાથે સફરજન અને કાકડી ,બીટ,નો પણ ઉપયોગ કરી બનાવ્યું છે હેલ્થ માટે બેસ્ટ.. સલાડ. Sunita Vaghela -
થાઈ વેજ પોટલી
#ખુશ્બુગુજરાતકી#તકનીકથાઈ વેજ પોટલી એકદમ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા વેજીટેબલ પણ હોય છે અને ખાસ કરીને જરમિનેટ કરેલા મગ અને મઠ. જે પ્રોટીન થી ભરપૂર છે. અને હેલ્થી પણ છે.સાથે તેમાં થાઈ ચીલી પેસ્ટ ઉમેરવામાં આવે છે જેનાથી ટેસ્ટ મા વધારો થાય છે. Bhumika Parmar -
મીક્ષ કઠોળ વીથ જીરા રાઈસ
#કઠોળદરેક કઠોળ માં કાંઇ ને કાંઇ વિટામિન રહેલા છે જે આપણા સ્વ।સ્થ માટે ખૂબ જ જરૂરી છે. તો મે મારી રેસીપી માં ઘણા કઠોળ નો ઉપયોગ કર્યો છે. Rupal Gandhi -
મિક્ષ વેજ પુલાવ
#શિયાળાશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.વસાણા, અડદિયા, કાટલું,બધી લીલોતરી ભાજી, શાકભાજી....બધી સીઝન નું શિયાળામાં ખાઈ લેવું જોઈએ.તો આજે મેં બધા શાકભાજી નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. Bhumika Parmar -
કઠોળ ફણગાવવાની સચોટ રીત
કોઈ પણ કઠોળ ને ફણગાવી ને ખાવા થી ખુબ જ વધારે પ્રમાણ માં પોષક તત્વો મળી શકે છે.હું અહીંયા સહેલાઇ થી કેવી રીતે કઠોળ ફણગાવાય તેની રીત બતાવું છું. Varsha Dave -
વેજીટેબલ સ્પ્રીંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadindia #Cookpadgujaratiવેજીટેબલ સ્પ્રીંગ રોલ Ketki Dave -
મિક્ષ કઠોળની ચટપટી ભેલ
#હેલ્થીફુડકઠોળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને જે બાળકો ના ખાતા હોય તેમને આ રીતે ચટપટી ભેલ બનાવી ને આપી શકાય છે.લંચબોક્ષ માં પણ આપી શકાય છે. Bhumika Parmar -
વેજ ચીઝ સ્પેગેટી બોલ્સ વીથ ડીફ્રન્ટ ડીપ
#ખુશ્બુગુજરાતકી#તકનીકઆપણે બધા ઘરે સ્પેગેટી તો બનાવીએ જ છીએ. અને વાઈટ સોસ પાસ્તા પણ. પરંતુ આ બંને ને મિક્ષ કરી કશું બનાવ્યું છે?? ના... તો આજે મેં આ બંને ને મિક્ષ કરી થોડા મનપસંદ વેજીટેબલ અને ચીઝ ઉમેરી બોલ્સ બનાવ્યા છે જેને મે અલગ અલગ ડીપ સાથે સર્વ કરયા છે. Bhumika Parmar -
સમોસા રગડા ચાટ
#કઠોળસફેદ વટાણા માથી રગડો બનાવી સમોસા સાથે સર્વ કર્યુઁ છે. એમ તો સફેદ વટાણા માથી ઘણી વાનગી બને છે.કઠોળ ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. Bhumika Parmar -
મિક્ષ વેજીટેબલ મુઠિયા #ગુજરાતી
આમ તો આપણે મેથી ના ,પાલક ના, દૂધી ના મુઠિયા બનાવતા જ હોઈએ પણ મેં આજે મિક્ષ વેજીટેબલ ના મુઠિયા બનાવ્યા છે. Bhumika Parmar -
મિક્ષ કઠોળ નો પુલાવ (Mix Kathol Pulao Recipe In Gujarati)
#PR આ પુલાવ મા કોઈ લીલોતરી કે કંદમૂળ નો ઉપયોગ કર્યો નથી.પર્યુષણ મા લીલા મરચા કે મીઠા લીમડા નો પણ ઉપયોગ કરવામાં આવતો નથી.આ બધી સામગ્રી ના ઉપયોગ વગર બનાવેલો આ પુલાવ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.તમે પણ ટ્રાય કરજો. Vaishali Vora -
મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ
એકદમ નવી વાનગી તમારી સમક્ષ લાવી છું જે કઠોળ માંથી ફાઈબર, વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે ઉપયોગી નીવડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને " મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ " સ્વાદ સાથે આરોગો.#કઠોળ Urvashi Mehta -
સ્પ્રીંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
#EBWeek - 14સ્પ્રીંગ રોલAayi zoom ke Basant... Zoome Sang Sang Me.... વસંત ૠતુ ( Spring Season) નું સ્વાગત દરેક દેશ માં જુદી જુદી રીતે થાય છે.... ચાયના માં Spring Season ના પ્રથમ દિવસે Spring Vegetables નો ઉપયોગ કરી Spring Roll બનાવવા નો રિવાજ છે.... ચાયના ના અમુક ભાગ માં સ્પ્રીંગ રોલ ને " પૉપિઆ" કહેવાય છે Ketki Dave -
-
-
કાળા મગ ની કટલેસ
#કઠોળલીલા મગ તો આપણે બધા ખાઈએ જ છીએ.કેમ કે તેમાં થી પ્રોટીન મળે છે પરંતુ કાળા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. લીલા મગ કરતાં પણ કાળા મગ મા ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. કાળા મગ અને ચોખા ની ખીચડી પણ ખૂબ જ સરસ લાગે છે. તો મે કાળા મગ નો ઉપયોગ કરી તેમા મનપસંદ વેજીટેબલ ઉમેરી સરસ કટલેસ બનાવી છે. Bhumika Parmar -
મિક્સ કઠોળ સેવ રોલ
ચોમાસામાં શાકભાજી ન મળે તેથી કઠોળ ખાતા હોય છે તો વધેલા કઠોળને મિક્સ કરી સેવ રોલ બનાવી શકાય છે.#LO Rajni Sanghavi -
-
સ્પ્રિંગ રોલ
#EB#Week14#cookpadindia#cookpadgujarati#springrollતળેલી વાનગી હંમેશા ટેસ્ટી જ લાગે. વરસાદ ની સીજનમાં ભજીયા તો અવારનવાર બનતા જ હોય પરંતુ આજે મે વિટામિન્સ થી ભરપૂર વેજીટેબલ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી સ્પ્રિંગ રોલ બનાવ્યા. મસ્ત બન્યા અને ટમેટા કેચઅપ સાથે સર્વ કર્યા... Ranjan Kacha -
વરડુ (મિક્સ કઠોળ)
#કઠોળઆ વાનગી અનાવિલ બ્રાહ્મણ કોમ ની ટ્રેડિશનલ વાનગી છે. તેને નોળીનેમ ( શ્રાવણ સુદ નોમ) ના દિવસે બનાવે છે. તેમાં ૩,૫,૭,૯ એવી એકિ સંખ્યા માં કઠોળ લેવાય છે. Prachi Desai -
વ્હીટ રોઝ મોમોસ
#હેલ્થીફૂડ. મૉમૉસ મેં ઘઉં અને બીટ નો ઉપયોગ કરીને અને સ્ટફિંગ માટે ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરી હેલ્થી બનાવેલા છે Krishna Rajani -
ફણગાવેલા કઠોળ ના રોલ્સ
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#અઠવાડિયું-3#પોસ્ટ-1આ વાનગી માં સ્વાસ્થ્યવર્ધક ફણગાવેલા કઠોળ અને બહુ ઓછાં મસાલા વાપરી ને આ સ્વાદિષ્ટ રોલ્સ બનાવ્યા છે. Jagruti Jhobalia
More Recipes
ટિપ્પણીઓ