બીટરૂટ ચીઝી મિક્ષ બીન્સ રાઇસ

Prerita Shah @Preritacook_16
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્ષ બીન્સ ને ૪/૫ કલાક પલાળી બાફી લો ચોખા ને ૧/૨ કલાક પલાળી તેને કુકર્ મા બટર મા સેકી તેમાં તમાલ પતી, લવિંગ, તજ, ચપટી મીઠુ નાંખીકુકરની વિસલ વગર છુટા બાફી લો
- 2
હવે તાંસળીમાં તેલ મુકી ટોમેટો પયોરી સાંતળો તેમાં મીઠુ, મરચુ હળદળ,ગરમ મસાલો,ધાણાજીરુ નાંખી બાફેલા બીન્સ નાંખી દો ૫। મીનીટ પછી ગેસ બંધ કરો
- 3
હવે બીજા તાંસળા મા બટર/ઘી લઈ તેમાં લસણ,ડુંગળી સાંતળો તેમાં આદુ-મરચાની પેસટ સાંતળો હવે બીટ નાંખી મીઠુ ચપટી નાંખી બાફેલા ચોખા નાંખી મિક્ષ કરી લો
- 4
રેડી કરેલ આઇટમ ને પલેટ મા વચ્ચે મિક્ષ બીન્સ આજુબાજુ ચીઝ પછી બીટ રાઈસ,લીલી ડુંગળી અને ટમેટાં ના ફુલ થી સજાવી ને સવઁ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્ષ કઠોળ સીગાર
#કઠોળમિક્ષ કઠોળ નો ઉપયોગ કરી મે સ્પ્રીંગ રોલ સીટ થી સીગાર બનાવી ટામેટા સોસ સાથે સર્વ કરયું છે. Bhumika Parmar -
-
બીટરૂટ ઈડલી
સવાર નો બ્રેકફાસ્ટ એટલે ઝડપથી બની જાય એવો ને સાથે હેલ્થી પણ હોવો જોઈએ તો આજે હું આપનાં માટે લાવી છું ઝડપથી બની જાય એવી બીટરૂટ ઈડલી ની હેલ્થી રેસીપી. Rupal Gandhi -
-
મેથી મટર પુલાવ
#ડિનર# સ્ટારવરસાદી વાતાવરણ મા તળેલા ભજિયા ની જગ્યા પર મેથી ની ભાજી નો સ્વાદ અલગ રીતે માણીએ Prerita Shah -
મિક્ષ વેજ પુલાવ
#શિયાળાશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.વસાણા, અડદિયા, કાટલું,બધી લીલોતરી ભાજી, શાકભાજી....બધી સીઝન નું શિયાળામાં ખાઈ લેવું જોઈએ.તો આજે મેં બધા શાકભાજી નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. Bhumika Parmar -
-
-
સાઉથ ઇન્ડિયન બીટરૂટ લેમન રાઇસ (South Indian Beetroot Lemon Rice
#SR#cookpadindia#Cookpadgujaratiસાઉથ ઇન્ડિયન બીટરૂટ લેમન રાઇસ Ketki Dave -
મિક્ષ વેજીટેબલ મુઠિયા #ગુજરાતી
આમ તો આપણે મેથી ના ,પાલક ના, દૂધી ના મુઠિયા બનાવતા જ હોઈએ પણ મેં આજે મિક્ષ વેજીટેબલ ના મુઠિયા બનાવ્યા છે. Bhumika Parmar -
ડીવાઈડર રાઇસ
#એપ્રિલ આ મારી પહેલી રેસીપી છે. અહીં મેં ત્રણ કલરના રાઇસ બનાવ્યા છે. જેમાં મેં પાલક ,બીટ ,ગાજર અને વટાણા જેવા હેલ્દી શાકભાજીનો ઉપયોગ કર્યો છે.જે નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. khushi -
-
બીટરૂટ રાઇસ (Beetroot Rice Recipe in Gujarati)
#GA4#week5#post5#beetroot#બીટરૂટ_રાઇસ ( Beetroot 🍚 Rice Recipe in Gujarati ) આ રાઈસ હિમોગ્લોબીન થી ભરપુર રાઈસ છે. આ રાઈસ મસાલા થી ભરપુર બન્યો છે. એક વાર તમે પણ ટ્રાય કરી જોજો આ રેસિપી. Daxa Parmar -
પાલક ચીઝ રાઇસ કેસરાેલ
#flamequeens#મિસ્ટ્રીબોક્સઆ વાનગી મેં દેશી ઘી મા બનાવી છે. પાલક, કેળાની ચીપ્સ અને ચીઝ ખૂબ જ હેલ્થી વાનગી છે અને ડીનર માટે ઉત્તમ છે. Bhavna Desai -
બીટરૂટ કડૅ કબાબ (Beetroot Curd Kebab Recipe In Gujarati)
#KK#SN1#Vasantmasala#aaynacookeryclubWinter Recipe. મેં આ રેસિપી નેહા દિપક શાહ ની થોડી મેથડ થી બનાવી છે, જ્યારે તીખાશ ને તેલ ઓછું ખાવા નું ત્યારે આ રેસિપી અનુસરી ને કરી શકાય. Ashlesha Vora -
બીટરૂટ ખિચડી
#ખીચડી ખીચડી એ ખૂબ જ સાત્ત્વિક આહાર છે અને એમાં પણ જો બીટ વાળી અને આપણા ભારતીય મસાલા નો ઉપયોગ કર્યો હોય તો એ વધારે ગુણકારી થઈ જાય છે તો આજે આપણે નાના મોટા બધાને ભાવે તેવી ખીચડી બનાવી. Bansi Kotecha -
-
-
વ્હીટ રોઝ મોમોસ
#હેલ્થીફૂડ. મૉમૉસ મેં ઘઉં અને બીટ નો ઉપયોગ કરીને અને સ્ટફિંગ માટે ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરી હેલ્થી બનાવેલા છે Krishna Rajani -
-
-
મિક્ષ વેજીટેબલ હાડંવો#ગુજરાતી
હાડંવો એ ગુજરાત ની પ્રખ્યાત ડીસ છે. ગુજરાત મા વિવિધ પ્રકારના હાડંવા બનતા હોય છે. Bhumika Parmar -
-
-
બીટરૂટ રાઇસ,અને મસાલા દહીં
#goldenapron3#week-9#pzal-બિટરૂટ #મિલ્કી #દહીં બીટ એ ખૂબ જ ઉપયોગી છે. તેમાં થી કૅલ્શિયમ, હિમોગ્લોબિન મળે છે.બીટ ને કાચું સલાડ માં ખાઈ શકાય છે. સ્વાદમાં સ્વીટ ટેસ્ટ ધરાવે છે. બીટ ના લાડુ,બીટ હલવો,વગેરે બનાવવી શકાય.સાથે દહીં છે તો કેલ્શિયમ પણ મળશે .. તો આજે આપણે જોઈએ બીટ રુટ રાઈસ,અને મસાલા દહીં ની રીત. બીજા ઘણા પોષક તત્વ છે. બીટ માં. Krishna Kholiya -
વ્હાઈટ બીન્સ વીથ પુલાવ
#RC2#week2એન્ટી ઓક્સિડન્ટ થી ભરપૂર કઠોળમાં વિટામિન્સ, કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે આવા પોષ્ટિક કઠોળ ખાવાથી શરીરમાં રહેલો ઝેરી કચરો બહાર નીકળી જાય છે અને બ્લડ શુધ્ધ બને છે. માટે કોઇ ન કોઇ કઠોળ રુટીન ભોજન મા ખાવા જોઈએ. Ranjan Kacha -
-
બીટ લેમન રાઇસ
#રાઈસઆ રાઇસ ને તમે લંચ બાેક્ષ અને ડીનર માં પણ ખાઇ શકાે અને સાથે રાયતું પણ લઇ શકાે છાે. બીટ અને લેમનનું કાેમ્બીનેસન ખૂબ જ સરસ લાગે છે અને શિયાળામાં તાે ખૂબ જ મજા આવે છે. Ami Adhar Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8278220
ટિપ્પણીઓ