વરડુ (મિક્સ કઠોળ)

Prachi Desai @prachidesai
#કઠોળ
આ વાનગી અનાવિલ બ્રાહ્મણ કોમ ની ટ્રેડિશનલ વાનગી છે. તેને નોળીનેમ ( શ્રાવણ સુદ નોમ) ના દિવસે બનાવે છે. તેમાં ૩,૫,૭,૯ એવી એકિ સંખ્યા માં કઠોળ લેવાય છે.
વરડુ (મિક્સ કઠોળ)
#કઠોળ
આ વાનગી અનાવિલ બ્રાહ્મણ કોમ ની ટ્રેડિશનલ વાનગી છે. તેને નોળીનેમ ( શ્રાવણ સુદ નોમ) ના દિવસે બનાવે છે. તેમાં ૩,૫,૭,૯ એવી એકિ સંખ્યા માં કઠોળ લેવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પ્રેશરકૂકર માં તેલ લેવું. તેમાં હિંગ ઉમેરવી. પછી તેમાં લાલ મરચું, આદુ લસણ પેસ્ટ ઉમેરવી. તેને ૧ મિનિટ સાંતળવું. પછી એમાં ફણગાવેલા કઠોળ નાખી પાણી ઉમેરવું. કૂકર બંધ કરી ૩ સીટી વગાડવી.
- 2
તેને એક બાઉલ માં કાઢી કાંદા લીંબુ થીગાર્નિશ કરવું. તેને રોટલા, ભરેલા મરચા, ગોળ, છાશ, મુલા માં ના અથાણા સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ કઠોળ નું વરડુ (Mix Kathol Vardu Recipe In Gujarati)
દક્ષિણ ગુજરાતમાં શ્રાવણ સુદ નોમ નોળીનોમ નામે ઓળખાય છે. તે દિવસે જુવાર ના લોટ માં થી નોળીયા મામા બનાવી ને તેમની પૂજા કરવામાં આવે છે. અને આ દિવસે 1, 3, 5, 7 અથવા 9 કઠોળ લઈ વરડુ બનાવાય છે. આ વરડુ બનાવતી વખતે તેલ કે કોઈ પણ જાતના મસાલા વપરાતાં નથી.નોળીનોમ સ્પેશિયલ મિક્સ કઠોળ નું વરડુ Hemaxi Patel -
મિક્સ કઠોળ ફ્રિટર્સ
#કઠોળસ્વાદ માં ખૂબ જ મસ્ત લાગે છે, અને કઠોળ છે એટલે હેલ્ધિ તો ખરું જ Radhika Nirav Trivedi -
મિક્સ કઠોળ સમોસા
#કઠોળ આ વાનગી ચા સાથે તેમજ નાસ્તા મા પણ લઇ શકાય તેવી કઠોળ માંથી બનતી પૌષ્ટિક વાનગી છે. Nidhi Popat -
મિકસ કઠોળ કટલેટ
કઠોળ બહું ઓછા ભાવતાં હોય છે,તેથી તેને જુદી રીતે સવૅકરીએતો બહુ જ ટેસ્ટી લાગે છે.#દિવાળી Rajni Sanghavi -
-
-
-
મિક્સ કઠોળ સબ્જી
#કઠોળચણા, વટાણા, કળથી ,મગ અને મઠ આ બધું મિક્સપલાળી ને ફણગાવેલાં એની રસાદાર સબ્જી.સાથે તાવડીમાં બનાવેલ કરકરા ઘઉ ના લોટ ની ભાખરી,દહી,લીલા મરચા,ડુગળી .. Sunita Vaghela -
-
ફણગાવેલા કઠોળ ના રોલ્સ
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#અઠવાડિયું-3#પોસ્ટ-1આ વાનગી માં સ્વાસ્થ્યવર્ધક ફણગાવેલા કઠોળ અને બહુ ઓછાં મસાલા વાપરી ને આ સ્વાદિષ્ટ રોલ્સ બનાવ્યા છે. Jagruti Jhobalia -
સ્પ્રાઉટ્સ એન્ડ સ્પ્રીંગઓનીયન ટીક્કી (Sprouts and spring onion tikki recipe in Gujarati)
#GA4#Week11#SPROUTSPRINGONIONસ્પાઉટ એટલે એક એવી વસ્તુ કે જે પૌષ્ટિક તો છે જ અને સાથે સાથે તેને થોડો ચેન્જ કરીને બનાવવામાં આવે તો ટેસ્ટફૂલ વાનગી બને છે. મેં બનાવી છે લેસ ઓઇલમાં બનતી અને લીલા કાંદા અને ફણગાવેલા કઠોળ ની ટીકી...... Shital Desai -
ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)
#હેલ્થી#Goldenapron#post-7#India#post-4ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે Bhumi Premlani -
-
વરડું (વૈડું)
#કૂકરદક્ષિણ ગુજરાતમાં શ્રાવણ મહિનામાં નોમ ને નોળી નોમ તરીકે ઉજવે છે. આજના દિવસે નવ જાતના કઠોળ સાથે ચોખા અથવા જુવાર ના રોટલા નું જમણ હોય છે Pragna Mistry -
પંજાબી કઠોળ
#goldenapron3#વીક 1#રેસ્ટોરન્ટ# ગ્રેવીમેં આ રેસિપી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ માં મિક્સ કઠોળ ની સબ્જી નું વર્ઝન પંજાબી કઠોળ સબ્જી બનાવી છે.Jayna Rajdev Jayna Rajdev -
મિક્સ કઠોળ
#હેલ્થી#પોસ્ટ -1#કઠોળ ખાવુ ખુબ ફાયદેમંદ છે. એમાં પ્રોટીન વિટામિન અને ફાઇબર ખુબ માત્રા માં છે. Dipika Bhalla -
-
મિક્સ કઠોળ (Mix kathol Recipe in Gujarati)
#post_43બધા કઠોર માંથી પ્રોટીન અને વિટામિન મળે છેતેથી આ મિક્સ કઠોર ની સબ્જી હેલ્ધી છે. Daksha pala -
મિશ્ર ફણગાવેલા કઠોળ કરી
#કઠોળઆ રેસીપી માં ફણગાવેલા મિશ્રીત કઠોળ ને એકદમ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે. કઠોળ તૈયાર થઈ જાય અને પીરસ્તી વખતે એના ઉપર મિક્સ ચવાણુ ભભરાવા માં આવ્યું છે. સાથે ત્રિકોણી પરોઠા અને કાંદો પિરસિયો છે. Krupa Kapadia Shah -
-
ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati)
#સાઈડ ફણગાવેલા કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે . Kajal Chauhan -
-
ફણગાવેલા કઠોળ ની બિરયાની
#કઠોળ કઠોળ મા પ્રોટીન નુ પ્રમાણ વધારે હોય છે અને જ્યારે તેને ફણગાવીયે તો તે વધારે હેલ્ધી ફૂડ બને છે તેમાં બી12,ફોલીક એસીડ, ની સાથે વિટામીન સી,નુ પ્રમાણ વધી જાય છે અને પચવા મા સરળ બની જાય છે મે અહિ મગ અને મઠ નો ઉપયોગ કરીને બિરયાની બનાવી છે। R M Lohani -
મિક્સ કઠોળ નું શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ એ પોષ્ટિક આહાર 6 અને પોષણ માટે કઠોળ ખાવું જરૂરી 6. Amy j -
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#supersદક્ષિણ ગુજરાતના દેસાઈ લોકો આ વડા બનાવે છે. આ વડા તે લોકોની ટ્રેડિશનલ વાનગી છે. અનાવિલ બ્રાહ્મણ લોકો શુભ અશુભ બંને પ્રસંગે આ બનાવે છે. રાંધણ છઠના દિવસે પણ બનાવાય છે. આ વડા પૂરીને દૂધપાક સાથે બનાવાય છે. વરસાદની મોસમમાં આ વડા ચા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Hemaxi Patel -
સાઉથ ઇન્ડિયન એન્ડ ગુજરાતી ટવીસ્ટ વીથ મિક્સ બિંસ
#કઠોળ#ફાસ્ટફૂડમિત્રો કઠોળ થી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે અહીંયા મેં મગ નો ઉપયોગ કરીને મેંદુવડા બનાવ્યા છે અને સાંભર માટે તુવેર ના કઠોળ ના દાણા લીધા છે અને ફણગાવેલા મઠ, મગ અને ચણા નો સલાડ બનાવ્યો છે અને ફણગાવેલા મગ અને મઠ નો રાયતું બનાવ્યું છે Bhumi Premlani -
-
કઠોળ ફણગાવવાની સચોટ રીત
કોઈ પણ કઠોળ ને ફણગાવી ને ખાવા થી ખુબ જ વધારે પ્રમાણ માં પોષક તત્વો મળી શકે છે.હું અહીંયા સહેલાઇ થી કેવી રીતે કઠોળ ફણગાવાય તેની રીત બતાવું છું. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10706281
ટિપ્પણીઓ