રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો બધી શાકભાજી ને લાંબી કટ કરી લો. બેસન માં મીઠું, લાલ મરચું પાવડર, અજમો નાખી પાણી થી બેટર તૈયાર કરી લો.
- 2
બેસન માં બ્રેડ ડીપ કરી તવા માં બટર લગાડી બ્રેડ નાખો. તેની ઉપર બધી શાકભાજી રાખી તેની ઉપર ચાટ મસાલો ભભરાવો.
- 3
પછી તેના ઉપર બટાકા ની સ્લાઈસ મૂકી ચાટ મસાલા ભભરાવી, બટર રાખી ધીરે થી પલટાવી દો. થોડી વાર પછી ફરી ધીરે થી પલટાવી દો અને તેના ઉપર સોસ અને ચીઝ લગાડી દો.
- 4
હવે બ્રેડ ને બીજી બ્રેડ ની ઉપર મૂકી સેન્ડવીચ ની જેમ કરી બન્ને બાજુ સેકી. ક્રોસ કટ કરો.
- 5
પ્લેટ માં સેન્ડવીચ ના પીસ મૂકી તેની ઉપર ચીઝ અને સોસ લગાવો.. તૈયાર છે બેસન ના ચીઝ સેન્ડવીચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vagetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17Breakfast Sangita Shah -
પોટેટો ચીઝ સેન્ડવીચ (Potato Cheese Sandwich Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
બોમ્બે સ્ટાઇલ ચીઝ સેન્ડવીચ (Bombay Style Cheese Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory Mauli Mankad -
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
કોકટેલ સેન્ડવીચ (ટોસ્ટ ચીઝ સેન્ડવીચ)
#RB14#COOKPADGUJRATI#COOKPADINDIA કોકટેલ સેન્ડવીચ એટલે ૩ લેયર ટોસ્ટ ચીઝ સેન્ડવીચ. sneha desai -
-
-
-
-
-
-
-
-
ચીઝી મસાલા સેન્ડવીચ
#મિલ્કીકી વર્ડ ચીઝ નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવી છે જરૂરથી પસંદ આવશે. Ushma Malkan -
ચોકો - ચીઝ સેન્ડવીચ
#ફાસ્ટફૂડચોકલેટ અને ચીઝ નુ કોમ્બિનેશ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત હોય છે Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST Iime Amit Trivedi -
ચીઝ ચીલી સેન્ડવીચ (Cheese Chilli Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap#sandwich Keshma Raichura -
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#NSDઅહીં મેં સવારના ગરમ નાસ્તામાં સેન્ડવીચ બનાવી છે. Bijal Parekh -
-
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10729512
ટિપ્પણીઓ