કોકટેલ સેન્ડવીચ (ટોસ્ટ ચીઝ સેન્ડવીચ)

sneha desai
sneha desai @cook_040971
સુરત

#RB14
#COOKPADGUJRATI
#COOKPADINDIA

કોકટેલ સેન્ડવીચ એટલે ૩ લેયર ટોસ્ટ ચીઝ સેન્ડવીચ.

કોકટેલ સેન્ડવીચ (ટોસ્ટ ચીઝ સેન્ડવીચ)

#RB14
#COOKPADGUJRATI
#COOKPADINDIA

કોકટેલ સેન્ડવીચ એટલે ૩ લેયર ટોસ્ટ ચીઝ સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૬ લોકો માટે
  1. ૨ પેકેટ બ્રેડ
  2. ૩ નંગકાંદા
  3. ૩ નંગટામેટા
  4. ૧ નંગકેપ્સિકમ
  5. ૩ ચમચીપાસ્તા - પીઝા સોસ
  6. ૩ ચમચીસેઝવાન ચટણી
  7. ૩ ચમચીવેજ. માયોનીઝ
  8. ૩ ચમચીપીઝા ટોપીગ
  9. ૧૦૦ ગ્રામ પનીર
  10. ચીઝ જરૂર મુજબ
  11. ૩ ચમચીચાટ મસાલો
  12. મીઠું સ્વાદમુજબ
  13. ૨ ચમચીતંદુરી મસાલો
  14. પેકેટ બાલાજી મસાલા વેફર
  15. ૬ નંગબાફેલા બટાકા
  16. મીઠું
  17. ધાણા
  18. ૧ ચમચીચાટ મસાલો
  19. ૧ ચમચીસેન્ડવીચ મસાલો
  20. ૧ ચમચીલાલ મરચુ
  21. ૧/૨ ચમચીહળદર,

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા બાફેલા બટાકામા ઉપર મુજબ મસાલા કરી દો.પછી બીજા બાઉલ મા કાંદા,ટામેટા,કેપ્સિકમ છીણા કાપી ને નાખો.તેમા આ બધાજ સોસ અને મસાલા કરી દો.

  2. 2

    હવે ૩ નંગ બ્રેડ લઈ તેના પર બટર લગાવો.૧ બ્રેડ પર કાદાવાળુ ટોપીગ,બીજા બ્રેડ પર બટાકાવાળુ ટોપીગ,ત્રીજા બ્રેડ પર ચીઝ સ્લાઈઝ મુકી ઉપર વેફરનો ભુકો કરી ને મુકો.

  3. 3

    હવે સેન્ડવીચ ટોસ્ટરમા આ સેન્ડવીચ મુકી ટોસ્ટ કરી દો.થઈ જાય એટલે ગરમાગરમ સવ કરો.

  4. 4

    ગાર્નિશ માટે ઉપરથી ચીઝ છીણી લો.લો હવે કોકટેલ સેન્ડવીચ તૈયાર છે.આ સેન્ડવીચ ૩ બ્રેડ ના લેયરની હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes