બોમ્બે સ્ટાઇલ ચીઝ સેન્ડવીચ (Bombay Style Cheese Sandwich Recipe In Gujarati)

Mauli Mankad @cook_27161877
બોમ્બે સ્ટાઇલ ચીઝ સેન્ડવીચ (Bombay Style Cheese Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાકડી, ટામેટા ગોળ કાપી લેવા. મરચાં ને ઝીણાં સમારી લેવા.
- 2
હવે બ્રેડ ની 1 સ્લાઈસ પર બટર અને લીલી ચટણી લગાવવી. ત્યારબાદ તેના પર કાકડી, ટામેટા, અને મરચા ઉમેરી ચાટ મસાલો છાંટવો અને ચીઝ સ્લાઈસ ગોઠવવી. હવે બીજી બ્રેડ ની સ્લાઈસ પર ચીઝ સ્પ્રેડ લગાવી ચાટ મસાલો છાંટી સેન્ડવીચ ઉપર બ્રેડ ગોઠવી લેવી.
- 3
ત્યારબાદ ઉપરથી ચીઝ ક્યૂબ ખમણી ને સેન્ડવીચ સર્વ કરવી.(આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને પણ ખાઈ શકાય.)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બોમ્બે ચીઝ સેન્ડવીચ (Bombay Cheese Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati SHah NIpa -
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreetfood Recipe Marthak Jolly -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vagetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17Breakfast Sangita Shah -
-
બોમ્બે સ્ટાઇલ સેવ પૂરી (Bombay Style Sev Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfood#cookpadindia#cookpad_guj Parul Patel -
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#PKS Darshna Adenwala -
3 લેયર ક્લબ સેન્ડવીચ (3 layer Club Sandwich Course Recipe In Gujarati)
બોમ્બે સ્ટ્રીટ ફૂડ પેજ માં બોમ્બે સેન્ડવીચ શોપ માં બનતી સેન્ડવીચ ના વિડિયો પરથી આ રેસિપી બનાવેલી છે. Mauli Mankad -
-
વેજી. ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg. Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#NSDઅહીં મેં સવારના ગરમ નાસ્તામાં સેન્ડવીચ બનાવી છે. Bijal Parekh -
-
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post2#cheese#ચીઝી ચટણી સેન્ડવીચ થોડીક તીખાશ અને ચીઝી સેન્ડવીચ યમ્મી લાગે છે, અને ઘર માં લીલી ચટણી તો લગભગ હોય તો સવારે નાસ્તો માં પણ ચાલે છે. Megha Thaker -
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
@Alpa_Kitchen_Studio inspired me for this recipe Dr. Pushpa Dixit -
ચીઝ ચીલી સેન્ડવીચ (Cheese Chilli Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap#sandwich Keshma Raichura -
-
પાવભાજી ચીઝ સેન્ડવીચ(Pavbhaji cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week15#grillપાવભાજી અને સેન્ડવિચ આપને બધા બનાવતા જ હોય .આજે આપને પાવ ભાજી અને સેન્ડવીચ ને મિક્સ કરી પાવભાજી સેન્ડવીચ બનાવી છે.જે ખુબજ યમ્મી પણ લાગે છે અને લેફ્ટ ઓવર ભાજી નો ઉપયોગ પણ થઈ જાય. Namrata sumit -
બોમ્બે સેન્ડવીચ (Bombay Sandwich Recipe In Gujarati)
#GA4#ga4#Week3#sandwich#સેન્ડવીચ Jagruti Chotalia -
-
-
-
-
-
બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ (Bombay Style Chapati Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ મારા બાળકોને ખૂબ ભાવે છે.આજે સવારે રોટલી બચી હતી. તો વિચાર આવ્યો કે ચપાટી સેન્ડવીચ બનાવી જોઈએ. લીલી ચટણી અને બટર મારા ઘરમાં હોય છે જ. એટલે સાંજે બચ્ચા પાર્ટીને પૂછ્યું કે સેન્ડવીચ ખાશો પણ બ્રેડ વગરની. એટલે થોડી હાં-ના થઈ. પણ આપણે મમ્મીઓને બચ્ચા પાર્ટીને પટાવતા સરસ આવડે. અને મમ્મી પ્રેમ એટલે પૂછવું જ શું 🥰🥰🥰 .મેં પણ બનાવી દીધી ચપાટી સેન્ડવીચ અને મારા બાળકોએ ખૂબ પ્રેમથી આરોગી પણ લીધી.હેલ્ધી અને ટેસ્ટી વાનગી ચપાટી સેન્ડવીચ. Urmi Desai -
બોમ્બે મસાલા ગ્રિલ સેન્ડવીચ જૈન (Bombay Masala Grill Sandwich Jain Recipe In Gujarati)
#GSR#GRILL_SANDWICH#BOMBAY#SANDWICH#DINNER#HOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16474452
ટિપ્પણીઓ