રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઓલિવ ઓઈલ લઈ ને તેલ ગરમ કરીને તેમાં લસણ નાખીને સતલવું અને ત્યાર બાદ તેમાં ડુંગળી અને બેલ પેપર પણ નાખીને ૨ મિનિટ સાંતળવું.
- 2
ત્યાર બાદ તેમાં મિલ્ક નાખીને તેમાં માયોનીજ અને મેલ. તેડ ચીજ સોસ નાખીને તેને બરાબર મિક્સ કરવું તેથી બધું મિક્સ થઈ જાય.
- 3
હવે ત્યાર બાદ કુકિંગ ક્રીમ નાખીને તેને બરાબર મિક્સ કરવું. અને ચીઝ પણ નાખવું. હવે ત્યાર બાદ તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, બ્લેક પેપર, મિક્સ સિજનિંગ,અને સુગર નાખીને તેને બરાબર મિક્સ કરવું.
- 4
હવે તેમાં બોયલ કરેલા પાસ્તા નાખીને તેને બરાબર મિક્સ કરવું મિક્સ કરતા પાસ્તા તૂટે નહિ તેનું ખાસ ધ્યાન રાખવું એ રીતે હલાવવા.
- 5
હવે તેને ૨ મિનિટ માટે ઉકળવા દઉં ને તેને એક સર્વ બોલ મા કડીને સર્વ કરવું તમે તેને બ્રેડ ની સાથે પણ સર્વ કરી સકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પેસ્તો સોસ પાસ્તા
#લીલીપીળીઆ એક હેલ્થી રેસિપી છે કારણ કે તેમાં બેશિલ નો યુઝ કરીને પાસ્તા બનાવમાં આવ્યા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે તેમાં લસણ ની ફ્લેવર્સ પણ ખૂબ સરસ આવે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
જૈન વેજિટેબલ ડિસ્ક (સ્ટાર્ટર રેસિપી)
#જૈન એક જૈન સ્ટાર્ટર રેસિપી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ આમા ચીજ અને વેજિટેબલ. નો ઉપયોગ કરેલો છે જેથી બન્ને નું કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ લાગે છે અને ચીજ હોવાથી બાળકો નું તો ફેવરિટ જ હોઈ છે . અને દેખાવ માં પણ ખૂબ જ સરસ નામ પ્રમાણે ડિસ્ક જ દેખાઈ છે એટલે ખૂબ જ સરળ રીતે પણ બનાવી શકાય છે મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
-
મેક્સિકન ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું ખીચડી ની રેસિપી લાવ્યો છું પણ કંઇક અલગ ટાઈપ ની ખીચડી બનાવી રહ્યો છું બધા મેક્સિકન ફૂડ તો ખાતા. હોઈ છે આજે હું બધા ને પ્રિય આવી ખીચડી પણ મેક્સિકન સ્ટાઇલ ખીચડી બનાવી છે તો ખૂબ જ સરળ અને બધા વેજિટેબલ પણ અને સાથે સાથે મેક્સિકન ટેસ્ટ પણ ખૂબ જ સરસ ટેસ્ટ માં પણ લાગશે .તો તમે પણ જરૂર થી બનાવજો આ ન્યૂ મેક્સિકન ખીચડી. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
-
-
-
મેગી પોપ્સ વિથ મોઝરેલા સ્ટીક્સ
#ટીટાઈમએમ તો આપને બધા મેગી ખાતા જ હોઈએ છે પણ આજે એક અલગ રીતે તેને ટ્વીસ્ટહવે તેને ઉપર થી ક્રીમ અને રોઝ થી ગાર્નિશ કરીને ઠંડું ઠંડું સર્વ કરો. કરીને ચીઝ મેગી પોપ્સ બનાવ્યા છે જે મેગી ની સાથે સાથે ચીઝ નો પણ ટેસ્ટ ખૂબ સરસ લાગશે અને ચીઝ હોવાથી બાળકો મે તો ખૂબ જ ભાવે અને સાથે મેગી નું કોમ્બિનેશન છે એટલે ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
-
-
-
સ્પ્રાઉટ્સ એન્ડ ચિક પી ક્રોસટીન
#ટીટાઈમઆ એક ખૂબ જ હેલ્ધી બ્રેક ફાસ્ટ છે અને બનવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ સરસ લાગે છે . કારણ કે અમાં મગ , લીલી ડુંગળી , ચના , બ્લેક પેપર નો ઉપયોગ કરીને બનાવ્યું હે જેથી ખૂબ જ હેલ્ધી છે. અને બનવામાં પણ ખૂબ જ સરળ છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
હોમમેડ વેજિટેબલ પિત્ઝા
#મૈંદાએમ તો બધા ને પિત્ઝા ભાવતા જ હોઈ છે પણ ઘરે બનાવેલા પિત્ઝા કેટલી વાર લોકો ને નથી પણ ભાવતા તો અને હું હોમ મેડ પિત્ઝા બેસ બનાવીને પિત્ઝા બનાવ્યો છે જે એકદમ બહાર જેમ j લાગશે અને બહુ ટેસ્ટી અને સારો પણ લાગશે મેહુલ પ્રજાપતી કાનુડો -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10729726
ટિપ્પણીઓ