રસાદાર ચોળા

#કઠોળ
આપણે રોજબરોજ બનતી રસોઈમાં કોઈપણ રીતે કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કઠોળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણાનાં ઘરમાં દર બુધવારે મગનો રિવાજ હોય છે. આજે હું ચોળાની દાળની રેસીપી પોસ્ટ કરું છું. કઠોળમાં બે પ્રકારનાં ચોળા મળે છે સફેદ અને લાલ. ચોળા એ ગુજરાતની સાથે વિવિધ પ્રદેશનાં લોકો પણ ખાય છે. જેમકે ચોળાને હિંદીભાષી લોબીયા કહે છે, ઓડિશામાં જુડુંગા, બંગાળમાં બારબોટી કોલાઈ, કર્ણાટકમાં અલસન્દી, મહારાષ્ટ્રમાં ચવલી, તામિલનાડુમાં કારામણી કેથત્તા પયિર તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ યુનાઈટેડ સ્ટેટ્સમાં તે બ્લેક આય્ડ પીસ તરીકે પ્રખ્યાત છે. આ સિવાય શ્રીલંકામાં ચોળાને નારિયેળનાં દૂધમાં રાંધીને બનાવાય છે, ટર્કીનાં લોકો ચોળાને અધકચરા બાફીને તેમાં ઓલિવ ઓઈલ, મીઠું, ટામેટાં, લસણ ઉમેરીને સલાડ તરીકે ખાય છે. આફ્રિકામાં ઘાના, નાઈજીરિયા, સેનેગલ અને કેમરુન પ્રદેશ તથા બ્રાઝિલમાં પણ ચોળાનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. તો આવા પૌષ્ટિક કઠોળ રસાદાર ચોળા બનાવતા આપણે શીખીએ.
રસાદાર ચોળા
#કઠોળ
આપણે રોજબરોજ બનતી રસોઈમાં કોઈપણ રીતે કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કઠોળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણાનાં ઘરમાં દર બુધવારે મગનો રિવાજ હોય છે. આજે હું ચોળાની દાળની રેસીપી પોસ્ટ કરું છું. કઠોળમાં બે પ્રકારનાં ચોળા મળે છે સફેદ અને લાલ. ચોળા એ ગુજરાતની સાથે વિવિધ પ્રદેશનાં લોકો પણ ખાય છે. જેમકે ચોળાને હિંદીભાષી લોબીયા કહે છે, ઓડિશામાં જુડુંગા, બંગાળમાં બારબોટી કોલાઈ, કર્ણાટકમાં અલસન્દી, મહારાષ્ટ્રમાં ચવલી, તામિલનાડુમાં કારામણી કેથત્તા પયિર તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ યુનાઈટેડ સ્ટેટ્સમાં તે બ્લેક આય્ડ પીસ તરીકે પ્રખ્યાત છે. આ સિવાય શ્રીલંકામાં ચોળાને નારિયેળનાં દૂધમાં રાંધીને બનાવાય છે, ટર્કીનાં લોકો ચોળાને અધકચરા બાફીને તેમાં ઓલિવ ઓઈલ, મીઠું, ટામેટાં, લસણ ઉમેરીને સલાડ તરીકે ખાય છે. આફ્રિકામાં ઘાના, નાઈજીરિયા, સેનેગલ અને કેમરુન પ્રદેશ તથા બ્રાઝિલમાં પણ ચોળાનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. તો આવા પૌષ્ટિક કઠોળ રસાદાર ચોળા બનાવતા આપણે શીખીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોળાને ધોઈને ગરમ પાણીમાં ચપટી કુકિંગ સોડા ઉમેરીને ૮-૧૦ કલાક માટે પલાળો. ત્યારબાદ તેને ધોઈને કૂકરમાં ચોળા ડૂબે એટલું પાણી તથા થોડું મીઠું નાખીને ૨ વિસલ થાય ત્યાં સુધી બાફો.
- 2
કૂકરનું પ્રેશર ઓછું થાય ત્યાં સુધી એક કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકી તેમાં સૂકા લાલ મરચાં, રાઈ, હીંગ મૂકી વઘાર તતડે પછી તેમાં થોડી હળદર, લાલ મરચું ઉમેરી બાફેલા સફેદ ચોળા તેમાં ઉમેરો.
- 3
આદુ-મરચાની પેસ્ટ, લાલ મરચું, હળદર, ધાણાજીરું તથા મીઠું ઉમેરી ઉકળવા દો. તેમાં ગોળ તથા લીંબુનો રસ ઉમેરી ૧૦ મિનિટ મધ્યમ આંચે ઉકાળો. લસણની પેસ્ટ પણ ઉમેરી શકાય છે. ચણાના લોટને પાણીમાં ઓગળી તેની સ્લરી બનાવી ચોળામાં ઉમેરો.
- 4
થોડીવાર પછી ગેસ બંધ કરી કોથમીરથી સજાવી તૈયાર રસાદાર ચોળાને ભાખરી/રોટલી, ભાત સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોળાની દાળ
આપણે રોજબરોજ બનતી રસોઈમાં કોઈપણ રીતે કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કઠોળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણાનાં ઘરમાં દર બુધવારે મગનો રિવાજ હોય છે. આજે હું ચોળાની દાળની રેસીપી પોસ્ટ કરું છું. કઠોળમાં બે પ્રકારનાં ચોળા મળે છે સફેદ અને લાલ. ચોળા એ ગુજરાતની સાથે વિવિધ પ્રદેશનાં લોકો પણ ખાય છે. જેમકે ચોળાને હિંદીભાષી લોબીયા કહે છે, ઓડિશામાં જુડુંગા, બંગાળમાં બારબોટી કોલાઈ, કર્ણાટકમાં અલસન્દી, મહારાષ્ટ્રમાં ચવલી, તામિલનાડુમાં કારામણી કેથત્તા પયિર તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ યુનાઈટેડ સ્ટેટ્સમાં તે બ્લેક આય્ડ પીસ તરીકે પ્રખ્યાત છે. આ સિવાય શ્રીલંકામાં ચોળાને નારિયેળનાં દૂધમાં રાંધીને બનાવાય છે, ટર્કીનાં લોકો ચોળાને અધકચરા બાફીને તેમાં ઓલિવ ઓઈલ, મીઠું, ટામેટાં, લસણ ઉમેરીને સલાડ તરીકે ખાય છે. આફ્રિકામાં ઘાના, નાઈજીરિયા, સેનેગલ અને કેમરુન પ્રદેશ તથા બ્રાઝિલમાં પણ ચોળાનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. તો આવા પૌષ્ટિક કઠોળ ચોળાની દાળ બનાવતા આપણે શીખીએ. Nigam Thakkar Recipes -
ખાટા ચોળા
#RB15ચોમાસામાં શાકભાજી સારા આવતા નથી ત્યારે કઠોળ એક બેસ્ટ ઓપ્શન છે અને હેલ્થ માટે પણ સારું છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ બને છે અને આજે સફેદ ચોળા બનાવ્યા છે Kalpana Mavani -
કઠોળ ના ચોળા (Kathol Chola Recipe In Gujarati)
અમારા ઘરે બનતા હોય છે અને ઉનાળા માં શાક ના હોય તો પણ બનાવી શકાય છે. ખાટા મીઠા ચોળા બપોર ના જમવામાં કે રાત ના જમવામાં ખાઈ શકાય છે.તો રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
ચોળા નું ઘાટા રસાદાર શાક (Chola Ghatta Rasadar Shak Recipe In Gu
ચોળા નું ઘાટા રસાદાર શાક, વરા-પ્રસંગ માં કાઠીયાવાડી રીતે બને તેવું જ બનાવવા ની ટીપ સાથેકઠોળ ચોળા નું લિજ્જતદાર શાક. Raksha Bhatti Lakhtaria -
સૂકા લાલ ચોળા (Suka Red Chora Recipe In Gujarati)
શનિવારે કઠોળ બનાવવાનું..એટલે આજે સૂકા લાલ ચોળા રસાવાળા બનાવ્યા..સાથે coconut રાઈસ પણ બનાવ્યા છે . Sangita Vyas -
ચોળા ઢોકળી
આ ચોળા ઢોકળી શિયાળામાં વધુ સારી રહે છે કેમકે આમાં બાજરી ના લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને શિયાળામાં બધા લીલાં મસાલા ખાવા માં સારા લાગતા હોય છે અને કઠોળ પણ સ્વાથ્ય માટે ખૂબ ગુણકારી છે જ.....#કઠોળ Neha Suthar -
સફેદ ચોળા નું શાક (White Chora Shak Recipe In Gujarati)
ઉનાળા માં શાક ઓછા મળતા હોય છે અને સારા પણ નથી મળતા.એટલે આજે મેં કઠોળ બનાવાનો વિચાર કર્યો .તો જુવો આ સફેદ ચોળા ના શાક ની રેસીપી. રેસીપી અનુસરીને બનાવી છે.@ketki 10 ની રેસીપી જોઈ ને બનાવી છે. Bina Samir Telivala -
ચોળા ના ઢોકળા
કઠોળ ઘણાને ભાવતા નથી હોતા પરંતુ એનો અલગ રીતે ઉપયોગ કરીને ખાઈ શકાય છે જે પોષક તત્વો થી ભરપુર હોય છે મે સફેદ ચોળા ના ઢોકળા બનાવ્યા છે#કઠોળ Yasmeeta Jani -
-
ખટમીઠા સફેદ ચોળા (Black Eye Beans Sabji Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiખટમીઠા સફેદ ચોળા Ketki Dave -
સુકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)
#ChooseToCookકઠોળ ખાવું હેલ્થ માટે બહુ જ સારું. તેમાંથી જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે .અમારા ઘરમાં વીકમાં એક દિવસ કઠોળ બને . બધા ને કઠોળ નુ શાક બહુ જ ભાવે .તો આજે મેં સૂકા ચોળાનુ રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
મગ (Moong Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મગ ભાત અને રોટલીઆજે બુધવાર તો અમારા ઘરમાં બુધવારે મગ બને તો આજે મેં લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યું.કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
ચોમાસામાં લીલા શાક ભાજી ઓછો મળે અને જીવાત પણ હોય એટલે કઠોળ વધુ બનાવાય. આજે ચોળાનું શાક બનાવ્યું છે સાથે કઢી-ભાત અને રોટલી. Dr. Pushpa Dixit -
મિક્સ કઠોળ નુ શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
કઠોળમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે માટે દરરોજના જમવાનામાં કોઈપણ એક કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ તો આજે મેં મિક્સ કઠોળનું શાક બનાવ્યું Sonal Modha -
રસાદાર સૂકી ચોળી નું શાક (Dry choli carry recipe in Gujarati) (Jain)
#TT1#cholinushak#Jain#paryushan#nogreenry#CookpadIndia#COOKPADGUJRATI સૂકી ચોળી ને આપણે કઠોળમાં ગણીએ છીએ ચોળી શુકનવંતુ શાક કહેવાય છે. સામાન્ય રીતે ધનતેરસ અને બેસતા વર્ષે લગભગ બધા ગુજરાતી ઘરમાં તે બનતું જ હોય છે. અહીં મેં સૂકી ચોળી એટલે કે લાલ ચોળા માંથી શાક તૈયાર કરેલ છે. જે ખટાશ ગળપણ વાળું અને રસાદાર બનાવેલ છે. જેમાં મેં કોઈપણ પ્રકારની લીલોતરીનો ઉપયોગ કરેલ નથી આથી જૈન તિથિ પર્વ અને પર્યુષણમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
લચકા પડતું ચોળા નું શાક બનાવ્યું છે સાથે રોટલી અને સલાડ. Sangita Vyas -
રસાવાળું વાલનું શાક
#કઠોળપહેલાંના સમયમાં કોઈપણ પ્રસંગ હોય તેમાં કઠોળ વગર તે જમણવાર અધૂરો માનવામાં આવતો. વાલની સાથે લાડુ અથવા મોહનથાળનું જમણ શ્રેષ્ઠ માનવામાં આવતું તો આજે આપણે રસાવાળા વાલનું શાક બનાવતા શીખીશું. Nigam Thakkar Recipes -
ચોળા ના બી નું શાક
#ફેવરેટતાજા ચોળા ના બી નું શાક એ મારા પરિવાર માં બધા ને પ્રિય છે. ચોળા ના બી , સામાન્ય રીતે બધે નથી મળતાં. ઘણી વાર તૈયાર મળે અથવા ચોળા લાવી અને બી ફોલવા પડે. પણ આ બી નું શાક બધા ને બહુ ભાવે. Deepa Rupani -
ફણગાવેલા મઠનું શાક
#કઠોળઆપણે રોજબરોજની રસોઈમાં કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આજે હું મઠ થી બનતી રેસીપી પોસ્ટ કરું છું. મઠ એ એક જાણીતું કઠોળ છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ તથા વિટામિન સારા પ્રમાણમાં હોય છે. હિંદીમાં તેને મોઠ અને અંગ્રેજીમાં મોઠ બીન્સ તથા મરાઠીમાં મટકી તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રીયન રસોઈમાં તે ખૂબ જ પ્રચલિત છે. તેઓ ફણગાવેલા મઠનું મિસળ બનાવે છે. ગુજરાતમાં દિવાળીનાં સમયે મઠનાં લોટમાંથી મઠીયા બનાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
સફેદ ચોળા સબ્જી (Black Eye Bean Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસફેદ ચોળા Ketki Dave -
સુકા ચોળા ગ્રેવીવાળું શાક
#શાકફટાફટ બની જાય એવું ને અને પ્રોટીનયુક્ત બનાવો તમે પણ સુકા ચોળાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
રસાદાર તુવેર(Rasadar Tuver Recipe in Gujarati)
#ઇન્ડિયા2020#વિસરાતી વાનગીપોસ્ટ 4 રસાદાર તુવેરઘેંસ સાથે મોટાભાગે રસાદાર તુવેર ખવાય છે,ભાખરી,રોટલી કે ભાત સાથે પણ સારી લાગે છે. Mital Bhavsar -
ચોળા બટાટા નુ શાક #ટિફિન
#ટિફિન..આ કઠોળ ખાવાનીમજા આવેછે. એ સાથે હેલ્થી પણ છે જ .સ્વાદ માખૂબજ સરસ લાગે છે. ટિફિન મા આપવા માટે બેસ્ટ શાક છે.lina vasant
-
મટર કે છોલે
#કઠોળઆપણે રસોઈમાં લીલા વટાણાનો ઉપયોગ શાક, પુલાવ, પાઉંભાજી જેવી વાનગી બનાવવા માટે કરતા હોઈએ છીએ. તેમાં ફોસ્ફરસ, આર્યન, મેગ્નેશિયમ, પ્રોટીન તથા વિટામિન્સ જેવા પોષકતત્ત્વો સારા પ્રમાણમાં રહેલા હોય છે. પણ ઘણીવાર સિઝન વગર લીલા વટાણા સારા મળતા નથી અથવા મોંઘા મળે છે તો આપણે ફ્રોઝન કરેલા વટાણા કે કઠોળનાં સૂકા વટાણાનો ઉપયોગ કરીને વાનગી બનાવીએ છીએ. કઠોળમાં સૂકા વટાણા પણ બે પ્રકારના મળે છે લીલા અને સફેદ. સફેદ સૂકા વટાણા આગ્રા અને દિલ્લીમાં આલુ ટીક્કી સાથે રગડો બનાવે તેમાં અને અમદાવાદમાં ગરમ રગડામાં પકોડી મળે છે તેમાં ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે સૂકા સફેદ વટાણામાંથી બનતું સ્વાદિષ્ટ શાક બનાવીશું. Nigam Thakkar Recipes -
ફણસી વડી નું શાક (French Beans Vadi Shak Recipe In Gujarati)
#Fam#post#EB#week5#cookpadindia#cookpad_gujફણસી એ વિટામિન સી,એ, બી1, બી2 અને ફોલિક એસિડ થી સમૃદ્ધ એવું શાક છે જેના અંદર બીજ હોય છે જે ફણસી ને વધુ પકવતા આગળ જતાં મળે છે. વિટામિન્સ ની સાથે ફણસી માં ખનીજ તત્વો જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝીંક,લોહતત્વ અને મેગ્નેશિયમ રહેલા છે. તો આપણે અઠવાડિયા માં એક વાર ફણસી નો ઉપયોગ આપણા ભોજન માં કરી તેના પોષકતત્વો નો લાભ મેળવવો જોઈએ.ફણસી નો ઉપયોગ શાક સિવાય વિદેશી વાનગીઓ માં પણ થાય છે.મારા ઘરે ફણસી નું શાક ચોળા ની વડી સાથે બને છે જે બહુ સ્વાદિષ્ટ બને છે. Deepa Rupani -
પત્તરવેલીયા (Pattarveliya Recipe In Gujarati)
#SJR#SFRશ્રાવણ માસ રેસીપી આ વાનગી અળુ ના પાન પર બેસન નું ખીરું ચોપડીને પછી બોઈલ કરીને બનાવવામાં આવે છે.ગુજરાતી ઘરોમાં રાંધણ છઠ પર ખાસ બનાવીને શીતળા સાતમ ના દિવસે પીરસાય છે.આ સિવાય ખાસ લગ્ન પ્રસંગે જે જમણવારમાં પણ પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
વૈડાનું શાક (Sprouted Pulses Sabji Recipe In Gujarati)
#MFF ચોમાસામાં ઘણી વાર લીલા શાકભાજી મળતા નથી અને ત્યારે પલાળીને ફણગાવેલ કઠોળ માર્કેટમાં મળતા હોય છે આ કઠોળ આપણે એક નાઈટ પલાળીને ઘરે પણ ફણગાવી શકીએ છીએ...જેને કાચા પણ સલાડ તરીકે વાપરી શકાય છે. Sudha Banjara Vasani -
ચોળાનું શાક(Chora Shak Recipe In Gujarati)
#AM3ઉનાળો શરૂ થતા જ લીલા શાકભાજી મર્યાદિત મળે છે. તેથી અમારે ત્યાં કઠોળના શાક અઠવાડિયામાં બે વખત બને છે. કઠોળમાં પ્રોટીન વધારે હોય છે તો રોજીંદા ભોજનમાં દાળ અને કઠોળ નો ઉપયોગ કરવું હિતાવહ છે. આજે આપની સાથે સૂકા ચોળાના શાક ની રેસીપી શેર કરી રહી છું. આશા છે તમને પસંદ આવશે. Jigna Vaghela -
ચોળા નું શાક(chola nu saak recipe in Gujarati)
#માઇઇબુક બુકપોસ્ટ22#સુપરશેફ1શાક એન્ડ કરી# Bindiya Shah -
More Recipes
ટિપ્પણીઓ