ફણસી વડી નું શાક (French Beans Vadi Shak Recipe In Gujarati)

#Fam
#post
#EB
#week5
#cookpadindia
#cookpad_guj
ફણસી એ વિટામિન સી,એ, બી1, બી2 અને ફોલિક એસિડ થી સમૃદ્ધ એવું શાક છે જેના અંદર બીજ હોય છે જે ફણસી ને વધુ પકવતા આગળ જતાં મળે છે. વિટામિન્સ ની સાથે ફણસી માં ખનીજ તત્વો જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝીંક,લોહતત્વ અને મેગ્નેશિયમ રહેલા છે. તો આપણે અઠવાડિયા માં એક વાર ફણસી નો ઉપયોગ આપણા ભોજન માં કરી તેના પોષકતત્વો નો લાભ મેળવવો જોઈએ.
ફણસી નો ઉપયોગ શાક સિવાય વિદેશી વાનગીઓ માં પણ થાય છે.
મારા ઘરે ફણસી નું શાક ચોળા ની વડી સાથે બને છે જે બહુ સ્વાદિષ્ટ બને છે.
ફણસી વડી નું શાક (French Beans Vadi Shak Recipe In Gujarati)
#Fam
#post
#EB
#week5
#cookpadindia
#cookpad_guj
ફણસી એ વિટામિન સી,એ, બી1, બી2 અને ફોલિક એસિડ થી સમૃદ્ધ એવું શાક છે જેના અંદર બીજ હોય છે જે ફણસી ને વધુ પકવતા આગળ જતાં મળે છે. વિટામિન્સ ની સાથે ફણસી માં ખનીજ તત્વો જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝીંક,લોહતત્વ અને મેગ્નેશિયમ રહેલા છે. તો આપણે અઠવાડિયા માં એક વાર ફણસી નો ઉપયોગ આપણા ભોજન માં કરી તેના પોષકતત્વો નો લાભ મેળવવો જોઈએ.
ફણસી નો ઉપયોગ શાક સિવાય વિદેશી વાનગીઓ માં પણ થાય છે.
મારા ઘરે ફણસી નું શાક ચોળા ની વડી સાથે બને છે જે બહુ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફણસી ને ડીંટિયા અને રેસા કાઢી ઝીણી સુધારી લેવી. તેલ ગરમ મૂકી વડી ને ગુલાબી તળી ને કાઢી લેવી.
- 2
એજ તેલ માં અજમો અને કુકિંગ સોડા નાખી ને ફણસી ને વધારવી અને સરખું મિક્સ કરી 2 મિનિટ તેજ આંચ પર પકાવો.
- 3
પછી આશરે એક કપ જેટલું પાણી અને મીઠું નાખી અને ફણસી ને મધ્યમ તાપ પર ચઢવા દો.
- 4
ફણસી ચઢી જાય અને પાણી પણ બળી જાય એટલે બધા મસાલા નાખી,ભેળવી, 2-3 મિનિટ માટે પકાવો. છેલ્લે વડી નાખી આંચ બન્ધ કરો.
- 5
ગરમ ગરમ પીરસો. જો તમે શાક વહેલા કરો છો તો,શાક ચઢી જાય એટલે આંચ બન્ધ કરી ને થોડી વાર શાક ખુલ્લું રાખવું અને પીરસતી વખતે જ મસાલો અને વડી નાખવા. જેથી શાક નો રંગ લીલો રહે અને વડી પણ પોચી ના પડી જાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણસી નું શાક (French beans Sabji Recipe in Gujarati)
#GA4#Week18#Freanch Beans#ફણસીફણસી માંથી ઘણી બધી વેરાયટી બને છે જેમ કે પુલાવ, બિરયાની, સુપ,શાક, પંજાબી શાક, મેકો્ની,મેકસીકન સલાડ, ફા્ઈડ રાઇસ ... વગેરે વગેરે...આજે મેં ફણસી નું શાક બનાવ્યું છે. જે રોટલી ,પરોઠા કે ભાખરી અને રાઇસ સાથે ખાઈ શકાય છે સરસ લાગે છે...Apeksha Shah(Jain Recipes)
-
મેથી-વડી નું શાક
#ડિનર#starઆપણે ગુજરાતીઓ સાંજ ના ભોજન માં ભાખરી શાક પસંદ કરીયે છીએ. તો પરોઠા, ભાખરી ,થેપલા સાથે ફરતા ફરતા શાક બનાવા પડે છે. મેથી અને વડી નું શાક બનાવ્યું છે. જે લીલા લસણ ને લીધે સ્વાદ સરસ લાગે છે. Deepa Rupani -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ઊનાળામાં રસ સાથે ફણસી ના શાક ની મઝા કાંઇક અલગ છે Ketki Dave -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EBWeek-5ફણસી નું શાક રસ સાથે ફણસી ના શાક ની મઝા કાંઇક અલગ હોય છે Ketki Dave -
-
ચોળા ના બી નું શાક
#ફેવરેટતાજા ચોળા ના બી નું શાક એ મારા પરિવાર માં બધા ને પ્રિય છે. ચોળા ના બી , સામાન્ય રીતે બધે નથી મળતાં. ઘણી વાર તૈયાર મળે અથવા ચોળા લાવી અને બી ફોલવા પડે. પણ આ બી નું શાક બધા ને બહુ ભાવે. Deepa Rupani -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ફણસી લાંબું અને પાતળું એક શાક છે જે ખાવામાં થોડું મીઠુ હોય છે. આપણા દેશમાં ઘણા રાજ્યોમાં અલગ અલગ રીતે તેનો ઉપયોગ શાક બનાવવામાં કરવામાં આવે છે. ગુજરાત માં ફણસી નું ડા્ય અને ગ્રેવી વાળુ બંને રીતે શાક બનાવવામાં આવે છે. અહીં મેં ફણસી નું ડા્ય શાક બનાવ્યું છે. ખરેખર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week18#frenchbeans Rinkal Tanna -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ફણસી નો સ્વાદ સાવ અલગ જ હોય છે... જેથી એ ઘણા લોકો પસંદ નથી કરતા... પરંતુ મારાં ફ્રીઝ મા ફણસી to હંમેશા હોય જ... આજે મે દેશી style થી ફણસી નું શાક બનાવ્યું છે.#EB#week5#ફણસીનુંશાક Taru Makhecha -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#week5શિયાળા માં તો આપણે લીલાશાકભાજી ખાતા જ હોય છેપણ ઉનાળા માં ઘણા શાકમળવા મુશ્કેલ હોય છે..આ ફણસી એ એક એવીલીલોતરી છે જે મળવીસહેલી છે..એટલે આજે હુંફણસી નું શાક મૂકી રહી છું.. Sangita Vyas -
વડી પાપડ નું દહીં ની ગ્રેવી નું શાક (Vadi Papad Dahi Gravy Shak Recipe In Gujarati)
#ff3# તિથી ની આઈટમ# વડી પાપડ નુ શાકઆજે આઠમ છે અમે જૈન લોકો આજે લીલું ખાતા નથી એટલે કે લીલોતરી કોઈ પણ શાકભાજી ફ્રુટ કે લીંબુ ટામેટા પણ ખાતા નથી તો આજે મેં વડી પાપડ નુ શાક દહીં ની ગ્રેવી માં બનાવીયુ છે. Jyoti Shah -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
મે ગલકા ના શાક માં ચોળા ની વડી પણ નાખી છે જેથી શાક પૌષ્ટિક પણ બને છે.#EB#Week 5 Dipika Suthar -
મગદાળ વડી અને પાપડી નું શાક (Moongdal vadi and પાપડી sabji recipe in Gujarati) (Jain)
#KRC#RAJSTHANI#MOONGDAL#VADI#PAPADI#SABJI#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI રાજસ્થાનમાં મગની દાળનો ઉપયોગ ખુબ સારા પ્રમાણમાં થાય છે વિવિધ વાનગીઓમાં મગની દાળનો ઉપયોગ જોવા મળે છે. જેમ ગુજરાતમાં ચોળાની વળી નો ઉપયોગ થાય છે તેવી રીતે રાજસ્થાનમાં મગની દાળની વડી નો ઉપયોગ થતો જોવા મળે છે. એકલી વડી નું શાક, કઢી, આ ઉપરાંત બીજા શાક સાથે મેળવણી કરીને પણ મગની દાળ ની વડી નું શાક તૈયાર કરવામાં આવે છે. રાજસ્થાનમાં લીલા શાક ઓછા મળતા હોવાથી કોઈપણ શાકમાં વળીની મેળવણી કરીને શાકની કોન્ટીટી વધારી શકાય છે. Shweta Shah -
ચોળાની વડી-પાપડનું શાક
ઉનાળામાં શાકભાજી ઓછા મળતાં હોય છે તેમજ મોંઘા પણ હોય છે.અમુક શાક ના ભાવતા હોય એવું પણ બને. એ સમયે ઘરમાં રહેલા પાપડ તથા વડી માંથી શાક બનાવી શકાય છે. આ શાક ખાવામાં ટેસ્ટી પણ લાગે છે.આ શાકમાં ગળપણ-ખટાશ થોડા આગળ પડતા હોય તો એ વધુ સ્વાદિષ્ટ લાગે છે. ચોળા -દાળની, મગ-દાળની,અડદ-દાળની વડી એમ અલગ અલગ પ્રકારની વડી બજારમાં તૈયાર મળતી હોય છે. આજે મેં ચોળા-દાળની વડી સાથે અડદના પાપડનું શાક બનાવ્યું છે.#SSM Vibha Mahendra Champaneri -
ફણસી નું શાક (French Beans Sabji Recipe In Gujarati)
Dil ❤ Chahta Hai....Barik kati hui French Beans Sabji Ha...... ji....... આ ઝીણી સમારેલી ફણસી નું શાક બનાવ્યું હોય તો.....તો દિલ ❤ તો ચાહેગા ના...🤔🤗😋 Ketki Dave -
-
ફણસી પોરિયલ (French Beans Poriyal Recipe In Gujarati)
#EBફણસી પોરિયાલઆ એક પ્રખ્યાત વાનગી તમિલ નાડું ની. જે બઉ ઓ ઓછા મસાલા મા બને છે. નારિયળ,દાળ થી એ ખૂબ tasty બને છે.સિમ્પલ પણ વેરી ટેસ્ટી Deepa Patel -
ચોળી નું શાક (Green Chawli sabzi recipe in Gujarati)
#TT1#cookpad_guj#cookpadindiaઘાટા લીલા રંગ ની,12 થી 30 cm લાંબી ચોળી આખું વર્ષ મળે છે. આછા લીલા રંગ ના બી થી ભરેલી ચોળી ની સિંગ ની લંબાઈ ,જગ્યા પ્રમાણે નાની મોટી હોઈ શકે છે.બહુ ઓછી કેલેરી અને વિટામિન એ અને સી થી સમૃદ્ધ ચોળી માં એન્ટીઓક્સીડેન્ટ ની સાથે ફાયટો કેમિકલ્સ પણ છે જે સારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તાજી, કૂણી અને કડક ચોળી ને શાક માટે પસંદ કરવી જોઈએ.આજે રોજિંદા ભોજન માં બનતું સાદું ચોળી નું શાક બનાવ્યું છે.. Deepa Rupani -
ફણસી- ગાજર સબ્જી (French Beans Carrot Sabji Recipe In Gujarati)
#GA4#Week18#cookpadguj#cookpad#cookpadindia#Frenchbeans- ફણસીfrench beans- ફણસી માં પોષક તત્વો ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ વિટામીન એ અને બી પૂરતા પ્રમાણમાં હોય છે. તેમાં ઘણા પ્રકારના મિનરલ્સ જેમકે આયર્ન, પોટેશિયમ, કોપર ,બીટા કેરાટીન તેમજ પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. અઠવાડિયામાં એક વખત ફણસીનું સેવન કરવું જ જોઈએ Neeru Thakkar -
વડી પાપડ ની કઢી (Vadi Papad Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી લોકો ના રસોડે કઢી તો બનતી જ હોય છે આજે આપણે વડી પાપડ ની કઢી બનાવશું. ઉનાળામાં શાક ના મળતા હોય ત્યારે ખુબ જ ઉપયોગી થાય છે તો ચલો આજે બનાવીએ આપણે વડી પાપડ ની કઢી છે ઝટપટ બની પણ જાય છે.. @Darshcook_29046696Darshna Pandya -
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
#KRC#cookpad_guj#cookpadindiaગટ્ટા નું શાક એ રાજસ્થાન નું પરંપરાગત વ્યંજન છે જે ગુજરાતી ઢોકળી ના શાક ને મળતું આવે છે. રાજસ્થાન નો મહત્તમ વિસ્તાર સૂકો અને રણ પ્રદેશ છે જેને કારણે શાકભાજી નું વાવેતર બીજા રાજ્ય ની સરખામણી એ ઓછું થાય છે. તેથી ત્યાં લીલા શાકભાજી વિના ના ઘણાં વ્યંજન બને છે જેમાં સુકવણી તથા ચણા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે. ગટ્ટા નું શાક પણ ચણા ના લોટ અને દહીં ના ઉપયોગ થી બને છે. આ શાક ડુંગળી લસણ સાથે પણ બને છે. મેં અહીં તેના વિના બનાવ્યું છે. Deepa Rupani -
વડી પાપડ નું શાક (Vadi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#papadઅમારે જૈન લોકો મા તિથિના દિવસે આ શાક બને છે પાપડનું શાક એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે ઘરમાં શાક ભાજી ના હોય તો પાપડનું શાક બનાવીને જમવામાં લઈ શકીએ Nipa Shah -
ફણસી નુ પંજાબી શાક (French Beans Punjabi Sabji Recipe In Gujarati)
અત્યારે ફણસી ખૂબ સરસ આવે છે તેનૂ શાક પણ ટેસ્ટી લાગે છે Jenny Shah -
મેથીની ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)
#MW4#METHI NI BHAJI NU SHAK#COOKPADGUJARTI#cookpadIndia શિયાળો એટલે ભાજી ખાવા નો સમય. આ ઋતુમાં બધી જ ભાજી ખુબ જ સરસ સ્વાદવાળી અને તાજી આવે છે. બધી જ ભાજીમાં ખૂબ સારા પોષક તત્વો અને ફાઇબર રહેલા હોય છે. આથી શિયાળા દરમિયાન તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ મેં અહીં મેથીની ભાજીનું ચોળાની વડી સાથે કોમ્બિનેશન કરીને શાક તૈયાર કર્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
લચકા પડતું ચોળા નું શાક બનાવ્યું છે સાથે રોટલી અને સલાડ. Sangita Vyas -
ફણસી નું શાક
ફણસી ખૂબ જ કેલ્સિઅમ અને વિટામીન થી ભરપૂર શાક છે... ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ શાક દાળભાત સાથે પણ... તો તમે પણ બનાવજો.... Sachi Sanket Naik -
-
-
વડી ની કઢી (Vadi Kadhi Recipe In Gujarati)
#AM1ગરમી ચાલુ થતાં રોજ રોજ શું બનાવવું એ સમસ્યા સર્જાતી હોય છે. કઢી એક એવી વાનગી છે જેમાં ઈચ્છીએ એટલી નવીનતા મૂકી શકાય છે..આજે હું તમારી સમક્ષ વડી ની કઢી લઇ આવી છું..પહેલા ના જમાના માં લગ્ન સમયે દીકરી ના માં માટલા માં વડીઓ અચૂક મૂકવામાં આવતી હતી..હજુ પણ કેટલા ક સમાજ માં આ પ્રથા ચાલુ છે..આ એક પરંપરાગત વાનગી છે .વડીઓ અનેક પ્રકાર ની આવે છે.. અહીં મે ચોળાની વડી લીધી છે.. Nidhi Vyas -
-
More Recipes
ટિપ્પણીઓ (19)