રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ સિવાય ની બધી સામગ્રી મિક્સ કરો.1/2 કલાક ઢાંકી ને મૂકી દો.પછી મિશ્રણ ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરવું.
- 2
બ્રેડ પર મિશ્રણ લગાવી લેવું.ગરમ તવા પર માખણ લગાવી મિશ્રણ વાળો ભાગ નીચે રહે તેમ બ્રેડ મુકવી.થોડીવાર રાખી બ્રેડ બીજી બાજુ ફેરવો.બન્ને બાજુ શેકાય જાય એટલે ઉતારી તેને મનપસંદ આકાર માં કાપી લો.જો પસન્દ હોય તો ચીઝ ભભરાવી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
યમ્મી સુજી ટોસ્ટ
#લીલીપીળીફ્રેન્ડ્સ, ખુબ જ ઝડપથી બની જાય એવી આ રેસિપી ટેસ્ટી અને હેલ્ધી પણ છે. તેની રેસેપી નીચે મુજબ છે. asharamparia -
-
આલુ ટોસ્ટ સેન્ડવીચ(Aloo Toast Sandwich)
#contest#1-8June#alooસેન્ડવીચ મા ઘણી બધી વેરાયટી જોવા મળે છે પણ એમાં સહુ થી જૂની અને જાણીતી તો આલુ ટોસ્ટ સેન્ડવીચ. ઝટ પટ બની જાય અને નાના મોટા બધાને ભાવે. તો ચાલો આજે આપણે આલુ ટોસ્ટ સેન્ડવીચ બનાવીએ. Bhavana Ramparia -
-
-
-
-
-
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ
આજે આપણે બનાવીશું વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ. આ રેસીપી બનાવવા મા ખૂબજ સરળ છે. આ રેસિપી ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે. વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
રવા ટોસ્ટ
#રવાપોહાસુજી માથી બનતા ઈન્સ્ટન્ટ ટોસ્ટ,બનાવવા મા સરળ,સ્વાદ મા એટલા જ ટેસ્ટી. સવાર ના નાસ્તા મા અથવા સાન્જ ના સ્નેક્સ માટે એકદમ પરફેક્ટ. Nilam Piyush Hariyani -
-
-
-
-
વેજ બેસન બ્રેડ ટોસ્ટ
મારી દિકરી ને બ્રેડ, તેમજ ફાસ્ટ ફૂડ બહુ ભાવે છે..મેં વિચાર્યું કે બ્રેડ સાથે કઈક પૌષ્ટિક બનાવવામાં આવે ..... Tanvi Bhojak -
-
-
-
વેજ. સુજી બ્રેડ ટોસ્ટ (Veg. Suji Bread Toast)
સુજી બ્રેડ ટોસ્ટ એ એકદમ હેલ્ધી રેસિપી છે. મેં પહેલી વખત જ બનાવી છે. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે.#માઇઇબુક#પોસ્ટ૧૨ Charmi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10750928
ટિપ્પણીઓ