રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં અને પાણી નાખી રવા ને અડધો કલાક પલાળી રાખો. હવે રવા માં મીઠું, બધા શાક, સોડા અને લીલા મરચા નાખી મિક્સ કરી લો. હવે બ્રેડ પર ખીરું પાથરી તવો ગરમ કરી બ્રેડ ને તેલ લગાવી શેકી લોબન્ને બાજુ. ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
સુજી મલાઈ ટોસ્ટ (Sooji malai Toast Recipe in Gujarati)
સવારે કે સાંજના નાસ્તા માટે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે મે અહીં બ્રેડ થી બનાયા છે પણ તમે આ સ્ટફિંગ ને રોટલી ઉપર પણ કરી શકો છો.#GA4#WEEK23 Chandni Kevin Bhavsar -
-
-
-
રવા ટોસ્ટ (Rava Toast Recipe In Gujarati)
રવા ટોસટ એવી વાનગી છે જે શાક નહીં ખાતું હોય તેને પણ ભાવે અને તે પણ શાક ખાય . આ વાનગી બનાવી પણ સરળ છે.#GA4#Week23 Ami Master -
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week_1#uttapam#yogurt#schezwan rava uttapam Aarti Lal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ ઓટ્સ રવા ઢોકળા
#RB5#WEEK5( ઢોકળા ગુજરાતીઓને ખૂબ જ ભાવે છે, આ એક હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા નું ઓપ્શન છે, આ તમે ગમે ત્યારે લંચમાં પણ બનાવીને ખાઈ શકો છો, ઓટ્સમાં ખૂબ જ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ સારું છે.) Rachana Sagala -
સૂજી ઓપન ટોસ્ટ સેન્ડવીચ (Suji Open Toast Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#breakfast Keshma Raichura -
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10857069
ટિપ્પણીઓ