રવા ટોસ્ટ

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#રવાપોહા
સુજી માથી બનતા ઈન્સ્ટન્ટ ટોસ્ટ,બનાવવા મા સરળ,સ્વાદ મા એટલા જ ટેસ્ટી. સવાર ના નાસ્તા મા અથવા સાન્જ ના સ્નેક્સ માટે એકદમ પરફેક્ટ.

રવા ટોસ્ટ

#રવાપોહા
સુજી માથી બનતા ઈન્સ્ટન્ટ ટોસ્ટ,બનાવવા મા સરળ,સ્વાદ મા એટલા જ ટેસ્ટી. સવાર ના નાસ્તા મા અથવા સાન્જ ના સ્નેક્સ માટે એકદમ પરફેક્ટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસુજી
  2. 5-6સ્લાઈસ બ્રેડ
  3. 1સ્પુન મરીપાવડર
  4. 2ટે.સ્પુન દહીં
  5. 2ટે.સ્પુન મલાઈ
  6. મીઠું
  7. 1નંગ ડુંગળી
  8. 1/2કેપ્સિકમ
  9. 1નંગ ગાજર
  10. 1ટી.સ્પુન ચીલી ફલેક્સ(ઓપ્શનલ)
  11. 1/2 કપચીઝ
  12. તેલ શેલો ફ્રાય માટે
  13. 1સીઝનીન્ગ ક્યુબ
  14. 1ટી.સ્પુન ઓરેગાનો
  15. 1ટી. સ્પુનમિક્સ હર્બઝ
  16. 2ટે.સ્પુન પીઝા સોસ
  17. લીલા ધાણા થોડા
  18. 2કળી લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધું શાકભાજી એકદમ જીણુ કાપી લો.ડુંગળી, કેપ્સિકમ, ગાજર, લસણ.પછી એમાં બધા મસાલા કરો.સોસ,મીઠું, મરી, ઓરેગાનો, મિક્સ હર્બ્સ,સીઝનીન્ગ પાવડર,ચીઝ,બધું નાખી મીકસ કરો.

  2. 2

    હવે સુજી, દહીં, મલાઈ,મીઠું મીકસ કરો,સોસ એકસ્ટ્રા સોસ અને બધું મીકસ કરો.અને બધું બરાબર મિક્સ કરી 15 મીનીટ રેસ્ટ કરો.જેથી સુજી બરાબર સેટ થઈ બરાબર બધું મીકસ થઈ જાય.

  3. 3

    બ્રેડ ને રાઉન્ડ કટ કરી અથવા મનપસંદ શેપ કટ કરી તેના પર બનાવેલ મીકસર લગાવી તવા પર શેલો ફ્રાય કરો.

  4. 4

    આવી રીતે બધા ટોસ્ટ રેડી કરી લો.અને મનપસંદ ચટણી, ચીલી સોસ,ટોમેટો સોસ સાથે સર્વ કરો.રેડી છે મોરનીન્ગ અને ઈવનીન્ગ સ્નેક્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes