આલુ ટોસ્ટ (Aloo Toast Recipe In Gujarati)

Piyu Madlani
Piyu Madlani @cook_26061016

#GA4 # Week 1# (Potato)

આલુ ટોસ્ટ (Aloo Toast Recipe In Gujarati)

#GA4 # Week 1# (Potato)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦/૬૦ મીનીટ
૫ મેમ્બર
  1. ૧ પેકેટ બ્રેડ
  2. ૫/૬ નંગ બાફેલા બટાકા
  3. ૧/૨ ચમચી જીરૂ પાઉડર
  4. ૧/૨ ચમચી ગરમ મસાલો
  5. ૧/૨ ચમચી મરી પાઉડર
  6. ૧/૨ ચમચી ચાટ મસાલો
  7. ૧ ચમચીધાણાજીરૂ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. ૧/૨ ચમચી લીંબુ નો રસ
  10. ૧ ચમચીમરચું પાઉડર
  11. લીલી ચટણી
  12. ગોળ આંબલી ની ચટણી
  13. બટર
  14. ધાણાભાજી
  15. સેવ
  16. ૧ કપ ડુંગળી ઝીણી સમારેલી
  17. ૧ કપ ટામેટાં ઝીણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૫૦/૬૦ મીનીટ
  1. 1

    આલુ ટોસ્ટ ફેમસ ચાટ છે.સૌપ્રથમ બટાકા ને બાફી લો.પછી છાલ ઉતારી ને તેનો છુદૉ કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં ઉપર આપેલ બધા મસાલા નાખી મિકસ કરો.

  3. 3

    પછી તવા ને ગરમ કરો.પછી એક બે્ડ લો.તેના પર બટર અને લીલી ચટણી લગાવીને તેના પર મસાલો લગાવો.

  4. 4

    પછી તવા પર બટર લગાવી ને તે બે્ડ શેકો.મસાલો લગાવેલ છે તે બાજુ પણ બટર લગાવી ને શેકવું.

  5. 5

    શેકાઈ ગયા બાદ તેના પર બંને ચટણી લગાડી ને ડુંગળી, ટામેટાં,સેવ અને ધાણાભાજી નાખવા.પછી વચ્ચે થી ચાકુ વડે કટ કરવા.તૈયાર છે આલુ ટોસ્ટ.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.બને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Piyu Madlani
Piyu Madlani @cook_26061016
પર

ટિપ્પણીઓ

Similar Recipes