રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં તેની અંદર પનીર કાપી નાખો. પછી તેની અંદર ધાણાજીરુ,હળદર,લાલ મરચું,મીઠું,લીંબુ અને કોર્નફ્લોર, લીમડાના પાન નાખો અને તેને બરાબર મિક્સ કરો અને જરૂર પ્રમાણે પાણી નાખો કોટિંગ કરવા માટે.
- 2
પછી એક નોન સ્ટીક પેનમાં તેલ મૂકી તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દો. તૈયાર થઈ જાય એટલે તેની ઉપર કાળા મરી અને કોથમીર નાખીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓનિયન તવા પનીર
"ઓનિયન તવા પનીર " એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ઓનિયન તવા પનીર " ને પંજાબી સ્ટાઈલ માં પીરસો અને પરોઠા સાથે ખાવા નો આનંદ લો.⚘#પનીર Urvashi Mehta -
-
-
-
પનીર મખની
#રેસ્ટોરન્ટપનીર મખની એ એકદમ રિચ અને ટેસ્ટી સબ્જી છે, જેમાં સારા એવા પ્રમાણ મા માખણ નો ઉપયોગ થાય છે, અને એનું ગ્રેવી એકદમ ક્રીમી હોય છે.. Radhika Nirav Trivedi -
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
-
પેરી પેરી પનીર
#પનીર#ઇબૂક#day7કેપ્સીકમ નો સોસ બનાવી ખૂબ જ ટેસ્ટી પનીર ની રેસિપી બનાવી છે. Radhika Nirav Trivedi -
-
તવા પનીર કેપ્સીકમ મસાલા
#તવાએકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનાવ્યું છે, થોડું મારું ટ્વીસ્ટ ઉમેર્યું છે.. Radhika Nirav Trivedi -
..પનીર ક્રેકર્સ
આ રેસીપી નાસ્તા માટે, સરસ ,કિસ્પી ટેસ્ટી છે,નાના મોટા બધા ની મનપસંદ રેસીપી છે.. Saroj Shah -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati સ્ટાટૅરની જેમ પીરસાય એવું પનીર ટિક્કા ડ્રાય સૌથી સ્વાદિષ્ટ પનીર ની વાનગીઓ માં થી એક છે. આ રેસીપી તવા પર બનાવી છે. તવા પર પકાવેલું પનીર પણ સરસ ક્રીસ્પી બને છે. Bhavna Desai -
-
મટર પનીર
#પંજાબીમટર પનીર અહીંયા મે મારી સ્ટાઇલ થી બનાવ્યું છે. એકદમ સરળ અને ક્વિક રેસિપી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
સ્ટફ્ડ પનીર નગેટસ્
#પનીરફ્રેન્ડ્સ, હેલ્ધી એન્ડ ટેસ્ટી તેમજ ઝડપથી બની જાય એવા સ્ટફ્ડ પનીર નગેટસ્ રેસિપી નીચે મુજબ છે ્ asharamparia -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11સમગ્ર દુનિયામાં પ્રખ્યાત અને અતિ લોકપ્રિય ડિશ શાહી પનીર...મિત્રો યાદ છે શાહી પનીર નામ કેમ પડ્યું ?? જૂના જમાનામાં શાહી પનીર માત્ર રાજા રજવાડા જ બનાવતા. માટે આ વાનગીનું નામ શાહી પનીર પડી ગયું. આજના સમયમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કે પાર્ટીઓમાં શાહી પનીર બનાવવામાં આવે છે. તો ચાલો આજે સ્વાદ માણીએ પંજાબની પ્રસિદ્ધ ડિશ શાહી પનીર નો. Ranjan Kacha -
કઢાઈ પનીર !!
#પંજાબીહોટેલ સ્ટાઈલ... એકદમ સરળ અને સ્વાદિષ્ટ કઢાઈ પનીર... Jagruti Manish (Dalwadi) Shah -
આયુર્વેદિક કાવો (Ayurvedic Kavo Recipe In Gujarati)
#JWC2#Cookpadgujarati ઠંડી ની સિઝન માં શરદી ખાંસી માટે રામબાણ ઈલાજ કાવો બનાવવા ની ખૂબ જ સરળ રીત. થોડા દિવસ નિયમિત સેવન કરવાથી શરદી ખાંસી દૂર થશે. Bhavna Desai -
-
-
આલુ મટર પનીર ટીક્કી
#ડિનર#સ્ટારઆ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખાસ પસંદ આવે છે. Disha Prashant Chavda -
પનીર વેજ બોલ્સ
આજે biting માં કંઇક નવું બનાવવું હતું પણ સૂઝતું નહોતું..ફ્રીઝ ખોલ્યું તો હોમ મેડ પનીર મળ્યું અને થોડા વેજીટેબલસ્.મગજ દોડાવ્યું અને કામ પર લાગી ગઈ.😏End of procedure જોયું તો મસ્ત બોલ તૈયાર થઈ ગયા હતા.. તુરંત નામ પણ સૂઝ્યું..પનીર વેજ બોલ..તમે પણ બનાવજો હો..!?👌😀 Sangita Vyas -
પનીર ચાટ
પનીર ને ફ્રાય કરી ને બનાવવામાં આવતી આ ચાટ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે આપણે ચાટ એટલે ગળી ચટણી અને સેવ હોય જ એવું માનીએ છે પણ આ ચાટ માં સેવ કે ગળી ચટણી નો ઉપયોગ કર્યો નથી. આશા રાખું છું કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
-
તવા પનીર કુલ્ચા પીઝા (Tawa Paneer Kulcha Pizza Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપનીર પીઝા Ketki Dave -
પનીર કોલ્હાપુરી
#રેસ્ટોરન્ટ#goldenapron3Week2આપણે રેસ્ટોરન્ટમાં પંજાબી જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીરની સબ્જી અવશ્ય હોય છે. તેના વગર રેસ્ટોરન્ટનું પંજાબી ફૂડ અધૂરું લાગે છે. પનીરની સબ્જી અલગ-અલગ રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. આજે આપણે કોલ્હાપુરની ફેમસ સબ્જી બનાવીશું જેનું નામ છે પનીર કોલ્હાપુરી જેમાં રેગ્યુલર પનીર સબ્જી કરતાં અલગ જ મસાલાનો મેં ઉપયોગ કર્યો છે. ઘણાને એવો ભ્રમ હોય છે કે પંજાબી સબ્જી કાંદા-લસણ વગર સારી ટેસ્ટી બને નહીં પરંતુ અમે કાંદા-લસણ ખાતા નથી અને મારી એકપણ રેસિપીમાં કાંદા-લસણ હું ઉમેરતો નથી. આ સબ્જીમાં મેં કાજુ અને મગજતરી પણ ઉમેર્યા છે જેના લીધે સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ચીલી પનીર બાયટસ
#તીખીજો તમને લીલું મરચાંની તીખાશ પસંદ છે તો હવે તે હજી વધારે પસંદ આવશે.ઇમ્યૂનિટી અને ઓવરઓલ ફિટનેસ માટે શ્રેષ્ઠ.તેમાં રહેલું કૈપ્સેસિન નાકમાં લોહીનાં પરિભ્રમણને સરળ કરે.શરદી અને સાઇનસ જેવી સમસ્યાઓથી રાહત મળે.ફેફસાના કેંસરથી બચાવમાં લીલા મરચાનો પ્રયોગ લાભકારીઆયર્નનો પ્રાકૃતિક સોર્સ હોવાથી લોહીની કમી દૂર કરે.આંખની રોશની માટે પણ ઉત્તમ.બીટા-કૈરોટિન હોવાથી કોર્ડિયો સિસ્ટમ મજબૂત બને છે.વિટામીન A હોવાથી દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. Suhani Gatha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10766146
ટિપ્પણીઓ