તવા પનીર કુલ્ચા પીઝા (Tawa Paneer Kulcha Pizza Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
પનીર પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ પીઝા માટે
  1. કુલ્ચા
  2. ૧ કપપીઝા સૉસ
  3. પનીર મેરિનેશન માટે : ૭૫ ગ્રામ પનીર ના ટૂકડા
  4. ૧/૨ ડુંગળી ના ચોરસ ટૂકડા
  5. ૧/૪ લાલ કેપ્સિકમ ના ચોરસ ટૂકડા
  6. ૧/૪ ગ્રીન કેપ્સિકમ
  7. ૨ ટેબલ સ્પૂનદહીં પાણી કાઢેલુ
  8. ૩/૪ ટીસ્પૂન લાલ મરચુ
  9. ૧/૪ ટીસ્પૂન હળદર
  10. ૧ ટીસ્પૂનધાણાજીરૂ
  11. ચપટીગરમ મસાલો
  12. ૧ ટેબલ સ્પૂનઆદુ લસણ પેસ્ટ
  13. ૧/૨ લીંબુ નો રસ
  14. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાઉલ મા દહીં, મીઠું,મરચુ, હળદર, ધાણાજીરૂ,ગરમ મસાલો, આદુ લસણ પેસ્ટ, ઑલીવ ઑઇલ & લીંબુનો રસ નાંખી વીસ્કર થઈ મીક્ષ કરો....હવે એમાપનીર,ડુંગળી & કેપ્સિકમ મીક્ષ કરી ફ્રીઝ મા ૨ કલાક માટે મૂકો

  2. 2

    ૧ નોનસ્ટિક લોઢી મા કુલ્ચાને સીધી સાઇડેથી કડક કરો એને દબાવી ને ફ્લેટ કરો...હવે ઉપર સૉસ......પછી મૉઝરેલા ચીઝ.... એના ઉપર મેરીનેટેડ પનીર ગોઠવો.. & એની ઉપર બહુ થોડુ પ્રોસેસ ચીઝ.... હવે એનીઉપર ઢાંકણ ઢાંકો

  3. 3

    પીઝા તૈયાર થયે બહાર કાઢો કટર થી કાપો...& ઑરેગોનો & ચીલી ફ્લેક્સ ભભરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes