શેર કરો

ઘટકો

1 કલાક
4સર્વિંગ
  1. 200 ગ્રામપતરવેલી ના પણ
  2. 100 ગ્રામકનકી કોરમાં નો લોટ
  3. 50 ગ્રામબેસન
  4. 2 ચમચીઆદુમરચ લસણ ની પેસ્ટ
  5. 1 ચમચીગરમ મશાલો
  6. 1 ચમચીલાલ મરચું
  7. ટેસ્ટમુજબ મીઠું
  8. 2લીંબુ
  9. 2 ચમચીખાંડ
  10. 1ચમચીતલ
  11. 2 ચમચીકોપરા નું ખમણ
  12. ચપટીસોડા
  13. 1/2 ચમચીરાય વગાર માટે
  14. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પેહલા પાના ને ધોઈ કાઢવા પછી તેને કોરા કરવું પછી કનકી કોરમાં નો લોટ બેસન ને મિક્સ કરી તેમાં પાણી લઇ તેનું ખીરું કરવું અને બધા મશાલા એડ કરવા પછી એક પછી એક પણ લાઇ તેના પર ખીરું એપ્લાય કરવું પછી પના નો રોલ કરવો અને ઢોકડીયા માં બાફવા મૂકવું

  2. 2

    પછી થઈ જાય એટલે તેને ઠંડા થવા દેવા પછી પેઈન માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ નો વગર કરવો અને તેમાં પના એડ કરવા પછી તેની ઉપર કોપરા નું ખમણ નાખવું અને પ્રોપર મિક્સ કરી થોડી વાર થવા દેવું

  3. 3

    તો રેડી છે પટરવેલી પના

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Joshi
Vaishali Joshi @cook_18160733
પર

ટિપ્પણીઓ

Similar Recipes