ફરાળી પેટીસ

Reema Jogiya
Reema Jogiya @cook_18434865

ફરાળી પેટીસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ બાફેલા બટેટા
  2. ૧/૨ કપ તલ નો ભૂકો
  3. ૧,૧/૨ કપ સેકેલા માંડવી બી ભુકકો
  4. ૨ ટેબલસ્પૂન સુકા ટોપરા નુ છીણ
  5. ૧/૨ કપ તપકીર
  6. ૧ ટેબલસ્પૂન મરી પાઉડર
  7. ૧/૨ ટીસપૂન લાલ મરચાં પાઉડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૨ ટેબલસ્પૂન આદુ મરચાં પેસ્ટ
  10. ૧/૨ લીંબુ રસ
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા ને બાફી છુંદી લો.તેમા મીઠું અને ૪ ટેબલસ્પૂન તપકીર ઉમેરી હલાવી લો.

  2. 2

    એક વાસણ મા માંડવી નો ભૂકો, તલ નો ભૂકો, મરી, મીઠું, લીંબુ, લાલ મરચુ, ટોપરા ખમણ, આદુ મરચાં પેસ્ટ ઉમેરી માવો તૈયાર કરો.

  3. 3

    બટેટા ના માવા માથી લુવો લ ઈ વચ્ચે સટફીંગ ભરી પેટીસ વાડી આરા લોટ માં રગદોડી રાખવી.

  4. 4

    તેલ માં હાઈ ફલેમ પર તળી દહીં સાથે સૅવ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reema Jogiya
Reema Jogiya @cook_18434865
પર

ટિપ્પણીઓ

Similar Recipes