ફરાળી કટલેટ

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કીલો બટેટા
  2. લીંબુ
  3. ૧ કપ કોથમીર સમારેલી
  4. ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  5. ૧ ચમચી ખાંડ
  6. ૧/૨ ચમચી મીઠું
  7. ૧/૨ ચમચી હળદર પાવડર
  8. ૧/૨ ચમચી ઘાણા પાઉડર
  9. ૧ ચમચી મરચું પાઉડર
  10. ૧/૨ કપ ખાંડેલા ખારાબી
  11. ૧ કપ તપકીર નો લોટ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટાટા લઈ ને તેમા બઘા મસાલા લીંબુ નો રસ,ખાંડ બી નો ભૂકો ને તપકીર નાખી ને મિકસ કરવુ.

  2. 2

    જરૂર પડે તો તપકીર લેવો. ને કટલેટ નો સેપ આપીને ડીપ ફાય કરી ને ચટણી ને સોસ સાથે પીરસવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

ટિપ્પણીઓ

Similar Recipes