બટેટાની પેટીસ

Neha
Neha @cook2104441
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦_૧૨ બટેટા,
  2. 5-6શક્કરીયાં,
  3. ૧ કપ માંડવી નો ભુક્કો,
  4. ૧ કપ ટોપરા નું ખમણ,
  5. આદુ મરચાં ની પેસ્ટ,
  6. કોથમીર,
  7. ૨ કપ તપકીર નો લોટ,
  8. ગરમ મસાલો,
  9. મરચાં નો ભુક્કો,
  10. ખાંડ,
  11. મીઠું સ્વાદાનુસાર,
  12. તળવા માટે તેલ,
  13. કાળી દ્રાક્ષ,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા બાફવા.

  2. 2

    બફાઈ જાય પછી છાલ ઉતારી લો.છુદી ને મીઠું અને તપકીર નો લોટ ઉમેરો.

  3. 3

    ટોપરા નું ખમણ, માંડવી ના બી નો ભુક્કો, શક્કરીયાં ખમણી ને તેનુ ખમણ એ બધું મીક્સ કરો.તેમા આદું મરચાં ની પેસ્ટ નાખો.

  4. 4

    કાળી દ્રાક્ષ ૫ મીનીટ પલાળી રાખો.પછી મસાલા માં નાખો.

  5. 5

    મીઠું ખાંડ મરચું ગરમ મસાલો લીંબુ બધું મીક્સ કરી તેના ગોલા વાળી લો.

  6. 6

    બટેટા ના મસાલા ની નાની પુરી વાળી તેમાં મસાલા નો ગોલો ભરી ગોળ ગોટો વાળી લો.

  7. 7

    પછી તપકીર માં રગદોળી લો.

  8. 8

    તેલ ગરમ કરી તેમાં તળી લો.

  9. 9

    દહીં ની ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha
Neha @cook2104441
પર

ટિપ્પણીઓ

Similar Recipes