મીઠા પાન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધમાં બંને પાવડર અને ખાંડ નાખી સરખું મિક્સ થઈ જાય પછી જ ગેસ ઉપર મૂકો સતત હલાવતા રહો. ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી. ઠંડું થઇ ગયા બાદ ડબ્બામાં ભરી ફ્રિઝરમાં મૂકો.
- 2
બીજા દિવસે આઈસ્ક્રીમના બેઈઝ ને ફ્રીઝરમાંથી બહાર કાઢી, 10 થી 15 મિનિટ પછી એક તપેલામાં કાઢો તેમાં મલાઈ અને એસેન્સ નાખી charnar થી ચર્ન કરો, તેમાં થોડો ગ્રીન ફુડ કલર ઉમેરી ફરી કલર મિક્સ થાય ત્યાં સુધી ચંન કરો. હવે એક ડબ્બામાં બધો આઈસ્ક્રીમ કાઢી તેમાં ઉપર ત્રણેય પાવડર મિક્સ કરી તે અડધો છાંટો તેની ઉપર થોડો થોડો ગુલ કંદ મૂકો, તેની ઉપર નાગરવેલના ઝીણા સમારેલા પાન છાટો. હવે ચમચી ઉંધી કરી તેની દાંડીથી ઉપરની બધી વસ્તુ ને હળવે હાથે અંદર જવા દો.
- 3
ફરી આ રીતે ત્રણેય પાવડર ગુલકંદ અને પાન છાટી અડધું અંદર જાય અડધું બહાર દેખાય એ રીતે રાખી ઢાંકણને ઢાંકી ફ્રીઝરમાં મૂકો બીજે દિવસે ઉપયોગમાં લો. સર્વ કરતી વખતે આઇસ્ક્રીમ કાઢી તેના ઉપર થોડો ગુલકંદ મૂકવો.તો તૈયાર છે આપણું મીઠા પાન આઈસ્ક્રીમ. છે ને મસ્ત.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઇન્સ્ટન્ટ પાન કુલ્ફી
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટ#હોળીઆજે હુ એવી પાન કુલ્ફી ની રેસીપી લાવી છું જેમાં ગેસ નો ઉપયોગ થતો નથી અને ઈન્સ્ટન્ટ બની જાય છે. અને હોળી ના દિવસે ગેસ્ટ માટે બેસ્ટ ડેઝર્ટ છે... એકવાર જરૂર થી ટ્રાય કરજો. એકદમ ફટાફટ બની જાય છે... Sachi Sanket Naik -
કાજુ પાન
#દિવાળીઆ રેસિપી દિવાળી માં સ્વીટ માટે બનાવી છે આમાં કાજુ નો ભૂકા નો ઉપયોગ કર્યો છે Vaishali Joshi -
-
રોઝ આઈસ્ક્રીમ
#કાંદાલસણ#goldenapron3#malai#week12ઉનાળા ની ગરમી બહુ વધવા માંડી છે આ લોકડાઉન માં આઈસ્ક્રીમ ખાવા માટે બહાર ન તો જવાય ન તો લેવા જવાય. તો તમે પણ આ રીત થી બનાવો અને તમારી ફેમિલી ને ખવડાવજો. આ રીત થી બનાવશો તો એકદમ ક્રીમી બનશે અને આ માપ માંથી ૩ લીટર જેટલું આઈસ્ક્રીમ બનશે. Sachi Sanket Naik -
-
બનારસી પાન શોટ્સ
#હોળી#પોસ્ટ1બનારસી પાન શોટ્સ એ એક ટ્રેડીશનલ બનારસી ડ્રિન્ક છે જેમાં કલકતી પાન અને લખનવી વરિયાળી નો ખાસ કરી મેં ઉપયોગ કરવા માં આવે છે હોળી માટે સરસ પીણું છે જે બનવા માં પણ સહેલું છે. Anjali Vizag Chawla -
પાન મોદક
#SJR#RB17 આજે શ્રાવણ મહિના નો પેલો સોમવાર અને આજે મેં પાન લાડુ બનાવ્યા છે જે તમે ફરાળ માં ખાઈ શકો એવા ઘટકો સાથે બનાવ્યા છે. Aanal Avashiya Chhaya -
-
પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindiaઆમ તો આઈસ્ક્રીમ બનાવવાનો મને બોવ શોખ છે અને ને ઘણી ફ્લેવર્સ ના આઈસ્ક્રીમ બનાવ્યા પણ છે પણ ઘણા સમય થી પાન ફ્લેવર આઈસ્ક્રીમ બનાવવાનું વિચારતી તી પણ બનાવી નોતિ શકતી પણ આજ મે ફાયનલી બનાવી જ નાખ્યો અને ટે ખરેખર બોવ જ મસ્ત ક્રીમી ક્રીમી અને રેફ્રેશિંગ બન્યો છે. જે માત્ર અડધા લીટર દૂધ માંથી જ બનાવ્યો છે જે આશરે 1 લીટર એટલે કે 2 ફેમિલી પેક જેટલો બન્યો છે તો હું અહી તેની રેસીપી શેર કરું છું Darshna Mavadiya -
પાન આઈસ્ક્રીમ (Pan IceCream Recipe In Gujarati)
#માઇઇબુકપાન આઈસ્ક્રીમ ટેસ્ટ માં ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
-
-
પાન ગુલાબ જાંબુ
#૩૦મિનિટઆ રેસિપી મારી પોતાની બનાવેલી છેકોઈ મહેમાન આવના હોય ત્યારે બહુજ સરળ રીતે ૩૦ મિનીટ માં આ રેસિપી બનાવી શકાય અને મહેમાનો ને ઈમ્પ્રેસ કરી શકાય.આમ તો ગુલાબ જાંબુ બધાને ખુબજ ભાવતાં હોય છે. પણ પાન ફ્લેવર સાથે એનો સ્વાદ કઈંક ઔર છે. નવું અને સરસ બનાવવાની ઈચ્છા હોય ત્યારે આ રેસિપી ટ્રાય કરજો. કોઈ તહેવાર હોય તો પણ તમે આ રેસિપી બનાવી શકો છો છોકરાઓને અને ઘરમાં મોટાઓન બધાને ગુલાબ જાંબુ તો બહુ જ ભાવતા હોય છે અને આ રીતે બનાવેલા ગુલાબ જાંબુ બધાને બહુ જ ભાવશે હું ગેરેન્ટી આપું છું એકવાર જરૂરથી ટ્રાય કરજો. Bhumi Premlani -
ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati)
#TRઆ રેસિપી મે ખાસ આઝાદી દિવસ માટે બનાવી છે તો તમે પણ બનાવજો અને એન્જોય કરજો. Vaishakhi Vyas -
પાકા ચીભડાનું શાક
#ઇબુક-૭આ આપણું ગામઠી મેનુ છે. જુવારના રોટલા સાથે આની મજા કંઈક ઓર છે. સાથે ડુંગળી, મરચાં અને છાશ મળે તો મજા જ મજા. તો તમે પણ ટ્રાય કરજો ,મજા લેવાની. Sonal Karia -
પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe In Gujarati)
જમ્યા પછી આપણે મુખવાસ અને ડીઝર્ટ ની ઈચ્છા થાય છે. તો આપણને પાન આઈસ્ક્રીમ માં આ બંને મળી જાય છે. AnsuyaBa Chauhan -
પાન આઈસ્ક્રીમ બીટર મશીન વગર (Paan Ice Cream without Beater Machine Recipe In Gujarati)
આઇસ્ક્રીમ કોને ના ભાવે? નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવતું એવું આઈસ્ક્રીમ એમાં પણ જો આપણે એને વગર બીટર મશીન એ ઘરે બનાવીએ તો? એટલા માટે જ મેં અહીં એક રિફ્રેશિંગ પાન આઈસ્ક્રીમ જે મેં ઘરે બનાવ્યો છે એ પણ પહેલી જ વાર અને ખાસ કરીને એને વગર મશીને બનાવી છતાં પણ એકદમ એ creamy, ટેસ્ટમાં એકદમ બજાર જેવો જ સ્વાદિષ્ટ બન્યો છે. તો તમે પણ આ રેસિપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને આ ઉનાળામાં એની ઘરે બેઠા મજા માણશો. Hezal Sagala -
પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
#RC4#rainbowchallenge#greencolorrecipe#cookpad_gu#cookpadindia#the_divine_foodવધારે કંઈ નહીં લખીશ આ વખતે. બસ એટલું કહીશ કે એકવાર તો જરૂર થી બનાવજો. તાજા પાન ની અરોમા અને સ્વાદ નો કંઇક અલગ જ જાદુ છે આ પાન ફાલુદા માં 🥰 Chandni Modi -
-
રંગબેરંગી નમકીન ખાજા
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#દિવાળીમાં મીઠા ખાજા તો લગભગ દરેક ગુજરાતીઓના ઘરે બનતા જ હોય છે પણ આજે મેં નમકીન ખાજા બનાવ્યા છે. આ નમકીન ખાજા દેખાવમાં જેટલા સુંદર છે ટેસ્ટમાં પણ એટલા જ સરસ છે. મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા ખાજા.... Dimpal Patel -
પાન ગુલકંદ કળશ
#લીલીપીળીનાગરવેલ ના પાન અને ગુલકંદ તો સોં ને પસંદ હોય છે તેમજ વરિયાળી સાથે તાજગી નો એહસાસ અપાવે છે પૂજાની પ્રસાદી માટે પરફેક્ટ સામગ્રી છે ... Kalpana Parmar -
પાન આઇસ્ક્રીમ (Paan Ice Cream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારા ફેમિલી માં બધા ની ફેવરિટ આઈસ્ક્રીમ એટલે હોમ મેડ પાન આઈસ્ક્રીમ .એટલે ઉનાળા માં 2 થી 3 વખત તો હું બનાવુ જ કેમકે એકદમ સહેલાઇ થી બને છે .આની પેસ્ટ ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકાય છે . Keshma Raichura -
ગમી કેન્ડી (Gummy Candy Recipe In Gujarati)
આ કેન્ડી આપણે ત્યાં mahabaleshwar મા ખૂબ ફેમસ છે ત્યાં એની ઘણી કંપનીઓ પણ છે. અને ને ત્યાં ના ફૂટ ક્રસ પણ ખૂબ ફેમસ છે ત્યાં ફરવા જઈ તો ત્યાં થી આ 3 વસ્તુ તો ખાસ બધા જ લાવતા હશે. ત્યાંની સ્ટોબેરી, ગમી કેન્ડી કહો કે ચોકલેટ અને ફૂટ ક્રસ. તો આજે આજ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. જેને ત્યાં નાના બાળકો હશે એમને ખેબ પંસદ આવશે તો ચોક્કસ થી મારી આ રેસીપી ટ્રાય કરજો. Vandana Darji -
ગ્વાવા આઈસ્ક્રીમ
#ઇબુક૧#પોસ્ટ૨૮#ફ્રૂટ્સ#goldenapron3#week2#dessertહમણા ગ્વાવા એટલે કે જામફળ ની સીઝન છે તો મે ગ્વાવા આઈસ્ક્રીમ બનાવ્યુ છે. અને ડેઝર્ટ માટે પણ બેસ્ટ છે જમ્યા પછી ડેઝર્ટ માં આઈસ્ક્રીમ ખાવા ની મજા જ કંઈ ઓર છે... શિયાળા ની ઠંડી માં આઈસ્ક્રીમ ખાવા ની તો મજા જ આવી જાય... તો તમે પણ જરૂર થી બનાવજો માર્કેટ જેવું જ ક્રીમી આઈસ્ક્રીમ બનશે... મારા બેન પાસેથી શીખી છું આઈસ્ક્રીમ ની રેસીપી... Sachi Sanket Naik -
ચોકલેટ પાન(chocalte paan in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડિશ#માઇઈ બુક રેસીપી#posts ૨૮#ચોકલેટ પાન Kalyani Komal -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe in Gujarati)
#goldenapron3#chocolate#week20ચોકલેટ નું નામ લેતાં જ મોંમા પાણી આવી જાય ને??? કોનું કોનું આ ચોકલેટ આઈસ્ક્રીમ ફેવરીટ છે? મને અને મારા દીકરા ને તો ચોકલેટ બહું જ ભાવે... આ રીત થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ ક્રીમી બનશે. અને તે પણ ૫૦૦ મિલી દૂધ માં જ ઘણું બધું આઈસ્ક્રીમ બનશે. તો તમે પણ તમારા બાળકો માટે જરૂર થી ટ્રાય કરજો હમણા વેકેશન છે અને કોરોના માં બહાર થી આઈસ્ક્રીમ લાવવા કરતા ઘરે ફ્રેશ બનાવજો. બાળકો ખૂશ થઈ જશે. Sachi Sanket Naik -
ગુલકંદ આઈસ્ક્રીમ (Gulkand Icecream Recipe In Gujarati)
ઊનાળામાં આઈસ્ક્રીમ તો બઘા ને જોઈ એ જ,આ ઘરે બનાવેલ આઈસ્ક્રીમ (નો sugar icecream) છે. ખાંડ વગરનો છે એટલે મન ભરીને ખવાશે, ગુલકંદ તો શરીર ને ફાયદાકારક છે અને ઠંડક મળે છે. આવો બઘા મારા ઘરે આપણે icecream party કરીએ. #cookpadgujarati #cookpadindia #sweet #icecream #nosugaricecream #Gulkand # gulkandicecream Bela Doshi -
આઈસ્ક્રીમ શ્રીખંડ
#મિલ્કી#goldenapron3#week10અમારે અહીં જૂનાગઢમાં ખોડિયાર નો આઈસ્ક્રીમ શ્રીખંડ ફેમસ છે . જો કે હું ઘણા સમયથી આ બનાવું છું .આજે આમાં એક નવું જ ટ્રાય કર્યું છે, તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ