રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર માં તુવેર દાળ, ૨ કપ પાણી અને ટામેટું નાખી બાફી ક્રશ કરી લેવી.
- 2
આદુ મરચું સમારિ લેવુ.
- 3
એક વાસણ માં દાળ, આદુ,મરચાં, લીંબુ, ખાંડ, ચટણી,હળદર,મીઠું ગરમ મસાલો, માંડવી ના બી નાખી ઉકળવા દેવુ.
- 4
એક વાસણ માં ધઉં નો લોટ, ચટણી, મીઠું, હળદર, ધાણા જીરૂ નાખી પાણી વળે લોટ બાંધી લો.
- 5
તેમા થી રોટલી જેવુ વણી થોડી વાર રાખી તેના પીસ કરી લેવા.
- 6
એક વાસણ માં તેલ લેવુ તેમા રાઈ, જીરૂ, લવીંગ,તજ,બાદીયુ, લાલ સુકૂ મરચું, તામલ પત્ર, લીમડો, હીંગ નાખી વધાર કરી લેવુ.
- 7
દાળ ઉકડે પછી તેમા ઢોકળી નાખી ૧૦ મીનિટ ધીમા ગેસ પર ઉકળવા દેવુ પછી સૅવ કરવૂ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બટેટા ચીપ્સ નુ શાક
બટેટા નુ રેગયુલર શાક બધા બનાવતા હોય છે આ કંઇક અલગ લાગે છે ડાૢય હોવાથી થેપલા, પરોઠા અને રોટલી સાથે સૅવ કરી શકાય છે. Reema Jogiya -
-
ગટ્ટે કી સબ્જી
#goldenapron2#Team Treesઆ રાજસ્થાન ની સ્પેશિયલ ડીશ છે જયારે શાકભાજી ઓછા આવતા હોય ત્યારે આ ખાશ બનાવવામાં આવે છે. Reema Jogiya -
-
-
-
-
સેવ કઢી
#ફેવરેટખુબજ સરળતાથી બનતી ડીસ છે જેને રોટલી અથવા બાજરી ના રોટલા અને લસણ ની ચટણી સાથે સૅવ કરી શકાય છે. Reema Jogiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10876532
ટિપ્પણીઓ