રાંધવાની સૂચનાઓ
- 1
1 બાઉલ માં 1 કપ પાણી કાળેલું દહી લો. એમાં મીઠું, 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ, મરચું, હળદર, કિચન કિંગ મસાલો, લીંબુ, બેસન, કસુરી મેથી ઉમેરી હલાવો. એમાં પનીર, ડુંગળી, કેપ્સિકમ ના ચોરસ ટુકડા ઉમેરી હલાવો. 1 કલાક રેવા દો.
- 2
એક પેન માં તેલ લઈ પનીર સાંતળી લો. બાઉલ માં લઇ લો. બીજી પેન માં તેલ લો. એમાં જીરું, બીજા ખડા મસાલા સાતળો. એમાં આદુ મરચા, ડુંગળી, ટામેટા, કાજુ ની પેસ્ટ અને બધા મસાલા ઉમેરી સાંતળો. છેલ્લે 2 ચમચી મલાઈ અને ખાંડ ઉમેરી હલાવો.
- 3
હવે 1 બ્રેડ લો. એની ઉપર 1 ચીઝ સ્લાઈસ મુકો. ઉપર બીજી બ્રેડ મુકો. ઉપર ગ્રેવી પાથરો. ઉપર ડુંગળી, કેપ્સિકમ અને પનીર ટિકકા ના ટુકડા પાથરો. ઉપર ચીઝ પાથરી શેકી લો.
- 4
બ્રેડ ના 4 ટુકડા કરી સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ટિકકા સિઝલર
#પનીરઆ સિઝલર માં મેં બનાવ્યું છે.ચીઝ બ્રસ્ટ પનીર ટિકકા સ્ટાર્ટર,પનીર ટિકકા અંગારા સબ્જી,પનીર ટિકકા બિરયાની,સલાડ Pina Shah -
-
ચીઝ પાલક પનીર ભુરજી
પનીર ભુરજી તો આપડે બનાવતા જ હોઈએ પણ એમાં થોડા ચેન્જીસ કરીયે એટલે બીજા ટેસ્ટ વાળી સરસ વાનગી બને. એટલે મેં એમાં પાલક નો ઉપયોગ કર્યો અને મસ્ત સબ્જી બની, મેં એમાં લાસ્ટ માં તડકો પણ આપ્યો છે સૂકા લાલ મારચા અને કસૂરી મેથી નો Viraj Naik Recipes #VirajNaikRecipes Viraj Naik -
ચિઝી પાલક પનીર
#goldenapron2શિયાળો આવી ગયો છે.અને ભાજી ની મોસમ ચાલુ થઈ ગઈ છે.આજે આપડે પાલક ની ભાજી કે જે પોસક તત્વો થી ભરપૂર છે.એમાંથી પંજાબની ફેમસ સબ્જી ચિઝી પાલક પનીર બનાવીશું. Sneha Shah -
પનીર ટીક્કા ચીઝ બ્રસ્ટ નાન્ઝા(નાન+પીઝા)
#ફ્યુઝનવીક#kitchenqueenઈન્ડિયન નાન અને ઈટાલિયન પીઝા નું બેસ્ટ ફ્યુઝન છે.ચીઝ સ્ટફડ નાન અને પનીર ટીક્કા નું ટોપીગ. Sangita Shailesh Hirpara -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આજે ડિનર માં બનાવ્યું શાહી પનીર, પરાઠા અને મસાલા પાપડ 🥰#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
એકદમ સરળ અને ટેસ્ટી પનીર ભૂર્જી.#AM3#cookpadindia#aanal_kitchen Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
*પનીર તવા મસાલા*
પનીર હેલ્દી હોવાથી તેનો ઉપયોગ કરવો જ જોઇએ.તેનાથી પૂરતું પૃોટીન મળીરહે છે.#પંજાબી રેસિપિ# Rajni Sanghavi -
પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
આ મે સંગીતાબેન જાની સાથે ઝૂમ લાઈવ મા તેને જે રેડ મખની ગ્રેવી સિખાડી તેનો ઉપયોગ કરી ને મે પનીર તુફાની બનાવ્યું છે જે ખુબ સરસ બન્યું ને ઘરના તો આંગળા ચાટતા રહી ગયા Shital Jataniya -
-
-
તંદુરી વેજ પનીર ઈડલી ટીકા (Tandoori Veg Paneer Idli Tikka Recipe In Gujarati)
સૌ ને પ્રિય એવુ સ્ટાર્ટર એટલે પનીર ટીકા... ખરું ને..?!🥰આજે પનીર ટીકા મેં નાની ઈડલી અને આલુ જોડે સગડી પર બનાવ્યું જેથી એનો ઓરીજીનલ સ્વાદ આવે... ખૂબ જ સરસ બન્યું... Noopur Alok Vaishnav -
કાજુ પનીર મસાલા(Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#Punjabiપંજાબી શાક હવે એકદમ બહાર જેવું જ થશે.. માટે તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.. Uma Buch -
-
-
સુરતી સ્ટાઇલ ચીઝ પનીર ગોટાળો (Surti Style Cheese Paneer Gotala Recipe In Gujarati)
ચાલો બનાવીએ સુરતી સ્ટ્રીટ ફૂડ "ચીઝ પનીર ગોટાળો" Deepa Patel -
-
-
-
-
-
-
-
-
ચીઝ પનીરમસાલા(Cheese paneer Masala Recipe in Gujarati)
#GA4#Week17#Cheezએક દમ હોટેલ જેવું જ ચીઝ પનીર બટર મસાલા હવે ઘરે જ બનવું ખુબજ ઈઝી છે. Hemali Devang
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10784599
ટિપ્પણીઓ