રોઝ લીચી મોકટેલ

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#ઇબુક
#Day6
#આ મોકટેલમાં લીચી ક્રશનો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રોઝ લીચી મોકટેલ

#ઇબુક
#Day6
#આ મોકટેલમાં લીચી ક્રશનો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2વ્યક્તિ
  1. 4 ટેબલસ્પૂનલીચી ક્રશ
  2. 1 ટીસ્પૂનલીંબુનો રસ
  3. 2 ટીસ્પૂનગુલાબ શરબત
  4. 200ml 7up
  5. સજાવવા માટે-
  6. મધ
  7. સુકી ગુલાબની પાંદડીઓ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 2 કાચના ગ્લાસ લઈ મધને બ્રશ વડે ડીઝાઈન બનાવી તેની પર ગુલાબની સૂકી પાંદડીઓ ક્રશ કરીને લગાવો,બન્ને ગ્લાસમાં 1-1 ટીસ્પૂન ગુલાબ શરબત નાખો.

  2. 2

    ત્યારબાદ તેમાં લીંબુનો રસ બન્ને ગ્લાસમાં 1/2 ટીસ્પૂન, લીચી ક્રશ 2-2 ટેબલસ્પૂન અને બરફનાં ટુકડા ઉમેરો.

  3. 3

    છેલ્લે 7up સોડા ઉમેરી ચમચી વડે મીકસ કરી, ગુલાબની પાંદડીઓથી સજાવીને તરત જ પીરસો.

  4. 4

    તૈયાર છે રોઝ લીચી મોકટેલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes