મેગી ના પુડલા

#ઇબુક
દોસ્તો મેગી તો સૌની પ્રિય છેજ. બાળકોની તો ખાસ બહુજ પ્રિય વાનગી છે. રોજ બરોજ અપડે મેગી બનાઈ ને તો ખાતાજ હોઈ એ જ છીએ. પણ અજે અપને એમ નવીનતા લાવીએ અને એમાંથી પુડલા બનાવીએ. આમાં અપને ભાવતા દરેક શાકભાજી નો ઉપયોગ કરી શકીએ છીએ.આ રીતે આપડે બાળકોને ન ભાવતા શાક નો ઉપયોગ કરી ને એમને ખવડાવી શકીયે છીયે.અને આ રીતે પુડલા બનાવથી બાળકો એને હોંશે હોંશે ખાઈ પણ લેશ
મેગી ના પુડલા
#ઇબુક
દોસ્તો મેગી તો સૌની પ્રિય છેજ. બાળકોની તો ખાસ બહુજ પ્રિય વાનગી છે. રોજ બરોજ અપડે મેગી બનાઈ ને તો ખાતાજ હોઈ એ જ છીએ. પણ અજે અપને એમ નવીનતા લાવીએ અને એમાંથી પુડલા બનાવીએ. આમાં અપને ભાવતા દરેક શાકભાજી નો ઉપયોગ કરી શકીએ છીએ.આ રીતે આપડે બાળકોને ન ભાવતા શાક નો ઉપયોગ કરી ને એમને ખવડાવી શકીયે છીયે.અને આ રીતે પુડલા બનાવથી બાળકો એને હોંશે હોંશે ખાઈ પણ લેશ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અપડે મેગી મેગી નો મસાલો નાખી બનાઈ લઇશું.
- 2
અહીં અપડે જે શાક લીધા છે એને ઝીણા સુધારી લીધા છે.ત્યાર બાદ એક પેન માં તેલ મૂકી તેમાં બધા શાક નાખી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી સાંતળી લેવા.
- 3
ત્યારબાદ એક ઊંડા વાસણ માં ચણા ના લોટ નું ખીરું પાણી નાખી તૈયાર કરવું.ખીરું મીડિયમ રાખવું.હવે તેમાં બનાવેલી મેગી અને સંતળેલા શાક નાખવા. ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું,હળદર,ગરમ મસાલો અને મરચાની કાતરી નાખી બરબાર હલાવી લેવું.
- 4
હવે એક નોન સ્ટિક પેન લઈ તેના પર ખીરા ને ગોળાકાર પથરી ને બેવ બાજુ તેલ લગાડી ને અછા કથ્થઈ રંગ ના થાય ત્યાં સુધી બેવ બાજુ શેકવા.
- 5
બેવ બાજુ શેકાઈ જય એટલે ગરમ ગરમ સોસ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી ગારલીક ચિઝી બ્રેડ
આજે હું ફાસ્ટ ફૂડ માટે ની એક નવીન વાનગી લઈને આવી છું. જે ખુબજ ફટાફટ બની જાય છે.ને સ્વાદ માં પણ ખુબજ સરસ લાગે છે.અને બાળકો ને તો બહુજ મજા આવી જશે.કારણકે આમાં ચીઝ તેમજ બાળકોની પ્રિય મેગી છે.#ફાસ્ટફૂડ Sneha Shah -
વેજિટેબલ મેગી રોલ (Vegetable Maggi Roll Recipe In Gujarati)
મેગી નાના મોટા બધા ને ભાવતી વાનગી છે તેને થોડી વધારે હેલ્ધી અને વેજિટેબલ નો ઉપયોગ કરી મે વેજિટેબલ મેગી રોલ બનાવ્યા. Kajal Rajpara -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપકોડા કરી તો આપને બનાવતા હોઈ જ પણ આજે મેગી નો ઉપયોગ કરી મેગી પકોડા કરી બનાવી જેને મેગી કોફતા કરી પણ કહી શકાય. Namrata sumit -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
મેગી સૂપ (Maggi Soup Recipe in Gujarati)
#maggimagicinminutes#collabજયારે ખુબ ભૂખ લાગી હોય અને કંઈપણ બનાવવાનું હોય તો સૌથી પહેલા મગજ માં મેગી નું જ પિક્ચર દેખાય. કેમ નહિ કેમકે મેગી ખુબ ઝડપ થી બની જાય છે અને બનવવાનું પણ કેટલું સરળ.... નાના બાળકો પણ આસાની થી બનાવી શકે. કોઈ સ્પેશલ બનાવવી હોય તો મેગી ખુબ બધા વેરિયેશન સાથે બનાવી શકાય..... આરામ થી વેરાયટી બનાવવી હોય તો કચોરી, પકોડા,ઘૂઘરા, ટોસ્ટ, ભેળ, વગેરે પણ તમે બનાવીજ શકો છો. આજે મેં મેગી ને સૂપ તરીકે સર્વ કરી છે કેમકે મેગી નો મેઈન લક્ષ્ય તો એજ છે કે તે મિનિટો માં બનાવી શકાય. ફક્ત બાળકો નેજ નહિ મોટા ઓ ને પણ મેગી ખુબ ભાવે છે. મેં ખુબ ટેસ્ટી મેગી સૂપ બનાવ્યું છે એટલે ડાયટિંગ કરતા લોકો પણ ખુબ પસંદ કરશે. મેગી લસરતી હોય એટલે બાળકો ને તો સરર કરી ને ખાવા ની મજા પડે. ક્યારેક આપણને પણ બાળક બનવાનું ગમે. આજે સૂપ માં મેગી બનાવતી વખતે મેં એક એવુ વસ્તુ નાખ્યું છે જે મેગી ને વધુ સરકતું બનાવશે... તો ચાલો આપણે બધા સરરર.. સરરર કરી ને મેગી સૂપ ખાવ ને પીવો...😄 Daxita Shah -
વેજ મેગી પેટીસ(Veg Maggi Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી અને મેગી મસાલા ના ઉપયોગ કરીને પેટીસ બનાવી જેમાં મેં વેજીસ નો પણ યુઝ કર્યો છે ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
મેગી મસાલા મોમોઝ (Maggi Masala Momos Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાસ્તા નો પર્યાય બની ગયું છે ...નાના મોટા બાળકો સૌને ઝટપટ બનતી મેગી ખૂબ જ પ્રિય છે. ... તેનો ઉપયોગ કરી અને સાથે નેપાળનું street food એવું momos કે હવે આપણે અહીંયા પણ ખૂબ લોકપ્રિય થઇ રહ્યું છે તે બંને combined કરી મેગી મસાલા મોમોઝ બનાવ્યા છે...... થોડું હેલધી બનાવવા આટા નૂડલ્સ લીધેલા છો અને મોમોઝ ના લોટ માં પણ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે સાથે લોટ બાંધવા બીટ નો પણ ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
ભાખરી બર્ગર વિથ વેજી મેગી ટીક્કી(Bhakhari Burger Veggie Maggi Tikki Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab બર્ગર ઘણાં બધાં પ્રકાર ના બનતા હોય છે મેં વેજી મેગી ટીક્કી અને મેગી હોટ એન સ્વીટ સોસ નો ઉપયોગ કરી ને ભાખરી બર્ગર બનાવેલ છે Bhavini Kotak -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
મેગી કરી (Maggi Curry Recipe In Gujarati)
મેગી નૂડલ્સ નાના બાળકોની ખાસ પ્રિય છે અને મોટેરાઓને પણ પ્રિય છે. ઠંડી તેમજ વરસાદની રૂતુમાં ખાવાની મજા જ કંઈક અલગ છે. મેગીની અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે. મેં મેગી કરી બનાવી છે. Mamta Pathak -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9મેગી એ એક એવું નામ છે જે યુથ માં બહુ ફેમસ છે..હવે તો મમ્મી ઓ પણ મેગી તરફ વડી છે..ઝટપટ બાઈટિંગ કરવું હોય તો એક ઓપ્શન મેગી..તો, આજે હું મેગી ના ભજીયા બનાવીશ..ટેસ્ટી અને કઈક જુદા.. Sangita Vyas -
ચીઝ મેગી પકોડા (Cheese Maggi Pakoda Recipe In Gujarati)
#CDY કૂકપેડ તરફથી બાલદિવસ નાં અનુસંધાને બાળકો ને મનપસંદ વાનગી મૂકવાની છે....તો હું મેગી અને ચીઝ નો ઉપયોગ કરી ને પકોડા બનાવી ને મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
વેજિટેબલ મસાલા મેગી (vegetables masala maggi recipe in Gujarati)
#b બાળકો ને મેગી ખુબજ પસંદ હોય છે તો મે તેમાં વેજિટેબલ ઉમેરી ને બનાવ્યું જેથી બાળકો વેજિટેબલ પણ જમે.#MaggiMagicInMinutes#Collab Kajal Rajpara -
મેગી ના ડોનટસ(Maggi Doughnuts Recipe In Gujarati)
મેગી સેવરી ચેલનજ માં મે મેગી ના ડોનટ બનવાની કોશિશ કરી છે, તમને ગમશે. Brinda Padia -
મેગી મન્ચુરીયન
#હેલ્થીફૂડ # મેગી મન્ચુરીયન બહુ જ ટેસ્ટી બને છે મન્ચુરીયન અને મેગી બંને નો સ્વાદ એક સાથે માણી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
હૈદરાબાદી મેગી પનીર મસાલા (Hyderabadi Maggi Paneer Masala Recipe In Gujarati)
#RC4#Green_receipesમેગી તો બધા જ બાળકોની અને મોટાઓની ફેવરિટ હોય છે બાળકો શાક -રોટલી ખાવા મા આનાકાની કરે છે પણ મેગી તેમની ઓલ ટાઈમ ફેવરીટ છે જેની માટે કયારેય પણ તે ના નથી પાડતા ,આજે અહીંયા મે મેગી ખાવા થી હેલ્થી રહે અને ન્યુટ્રીશન પણ મળે એ રીતે બનાવવા ની રીત શેર કરી છે sonal hitesh panchal -
રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
નાના બાળકો શાક ભાજી ન ખાતાં હોય તો આ રીતે પરોઠા બાળકો ને કરી દઈએ તો હોંશે હોંશે ખાય છે Bhavna C. Desai -
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#Week9મેગી નું તો નામ આવે એટલે બાળકો તો ખુશ જ થઇ જાય છે અને જોં તેના ભજીયા મળી જાય તો એકદમ ખુશ થઇ જાય અને તેમાં બધા શાક પણ નાખ્યા છે એટલે હેલ્થી છે. Arpita Shah -
મેગી પીઝા (પીઝા બેઝ વિના) (Maggi Pizza Recipe in Gujarati)
#MeggiMagicInMinute#Collab- મેગી અને પીઝા આ બંને એવી વાનગી છે જે નાના અને મોટા દરેક ને પ્રિય હોય છે.. તો વિચાર આવ્યો કે બંને સાથે મળી જાય તો... એટલે મેગી પીઝા જ બનાવી નાખ્યા.. ખૂબ જ મસ્ત લાગ્યા.. જરૂર ટ્રાય કરવા જેવી...👍😋 Mauli Mankad -
મેગી(maggie recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્સૂન સ્પેશિયલ બધી ઋતુઓમાં સૌથી પ્રિય ઋતુ હોય તો એ છે વર્ષા ઋતુ.. જેમાં નાના થી મોટા અને વડીલો બધાને ચટપટુ, તીખું, ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય છે.. જેમાં અત્યારના જમાનામાં બાળકોને સૌથી વધારે મેગી પસંદ કરે છે... તો આજે મેં પણ મારી દીકરી માટે મેગી બનાવી છે.... Khyati Joshi Trivedi -
ચીઝી મેગી પાસ્તા મિક્સપ
#લોકડાઉનમેગી તો નાના મોટા સૌને ભાવતી જ હોય છે અને પાસ્તા પણ બધાને ભાવતા હોય છે તો આજે મેં એક નવી રીત થી મેગી પાસ્તા મિક્સ કરી તેને નવો ટેસ્ટ આપ્યો છે lockdown ચાલી રહ્યું છે તું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને ઘરે બેઠા બેઠા આવો નાસ્તો મળી જાય તો મજા જ પડી જાય શું કહેવું ?તમારું ખરું ને તો ચાલો ટ્રાય કરીએ નવી જ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી તેમની અને યમ્મી લાગે છે. Mayuri Unadkat -
મેગી નેસ્ટ (Maggi Nest Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઅહીં મેં મેગી નુડલ્સ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરી ને મેગી નેસ્ટ બનાવ્યા છે. Manisha Kanzariya -
વેજિટેબલ મસાલા મેગી
#ફેવરેટમેગીની વાત આવે તો બધા ને મેગી મારા ઘર માં ભાવતી જ છે પણ હું બનાવેલી મેગી બધા ની ખૂબ જ ભાવે છે તો હું આજે મારી ફેમિલી ફેવરીટ અને મારી પણ ફેવરીટ મેગી ની રેસિપી પોસ્ટ કરું છું. તમે બધા પણ ફ્રેન્ડ આ રીતે બનાવજો ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
વેજ. માયોનીઝ મેગી (Veg. Mayonnaise Maggi Recipe In Gujarati)
#childhoodમેગી એ બઘાનાના મોટા બઘા ની પિ્ય હોય છે.મેગી એ મને નાનપણ થીજ બહુ જ પિ્ય હતી,પહેલા એકદમ સાદી રીતે બનાવીને આવતી હવે આજકાલ બાળકો માટે મારી પિ્ય મેગી ને નવો ટેસ્ટ આપી ને બનાવી છે .જેમાં બઘા વેજીટેબલ ની સાથે થોડું કી્મી ટેક્ષ્ચર આપવાની ટા્ય કરી છે. Kinjalkeyurshah -
સ્ટી્ટ સ્ટાઈલ વેજ ચીઝ મેગી(vej maggi recipe in Gujarati)
મેગી એ નાના મોટા બધાને જ ભાવતી હોય છે.મેંદાની બનતી આ મેગી શરીર માટે ફાયદાકારક નથી તો પણ બાળકો ખાવા માટે જીદ કરે તો આ રીતે બનાવી ને આપી શકાય. Mosmi Desai -
મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
#GA4#Week3નાના બાળક અને મોટા બધાને ભાવે એવી મેગી અને નાસ્તા માં બધાને ભાવે એ પકોડા જે બન્ને નુ combination કરી ને બનાવ્યું મેગી પકોડા Heena Shah -
સ્પીનીચ, ટોમેટો,પીસ મેગી
#goldenapron3#week 3#ઇબુક૧ મેગી બાળકો ની સૌથી વધુ ફેવરેટ મેગી .. તો મેગી માં મેંદા નો ઉપયોગ થી બનતી હોવાથીતેને જો શાકભાજી નાખીને બનાવીએ તો બાળકો ને શાક ન ખાતા હોય એ બાળકો મેગી માં આ રીતે નાખીને ખવડાવી શકાય છે. અને શાક પણ આ રીતે ખાઈ લેશે. તો આજે મે પાલખ,વટાણા, અને ટામેટા નાખીને ને મેગી બનાવી છે. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ