સ્પીનીચ, ટોમેટો,પીસ મેગી

#goldenapron3
#week 3
#ઇબુક૧
મેગી બાળકો ની સૌથી વધુ ફેવરેટ મેગી .. તો મેગી માં મેંદા નો ઉપયોગ થી બનતી હોવાથીતેને જો શાકભાજી નાખીને બનાવીએ તો બાળકો ને શાક ન ખાતા હોય એ બાળકો મેગી માં આ રીતે નાખીને ખવડાવી શકાય છે. અને શાક પણ આ રીતે ખાઈ લેશે. તો આજે મે પાલખ,વટાણા, અને ટામેટા નાખીને ને મેગી બનાવી છે.
સ્પીનીચ, ટોમેટો,પીસ મેગી
#goldenapron3
#week 3
#ઇબુક૧
મેગી બાળકો ની સૌથી વધુ ફેવરેટ મેગી .. તો મેગી માં મેંદા નો ઉપયોગ થી બનતી હોવાથીતેને જો શાકભાજી નાખીને બનાવીએ તો બાળકો ને શાક ન ખાતા હોય એ બાળકો મેગી માં આ રીતે નાખીને ખવડાવી શકાય છે. અને શાક પણ આ રીતે ખાઈ લેશે. તો આજે મે પાલખ,વટાણા, અને ટામેટા નાખીને ને મેગી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેગી ને પાણી માં બાફી ને પછી ચારણી માં કાઢી લઈ ને પાણી કાઢી ને મેગી અલગ રાખોવટાણા ને પણ પહેલા અલગ થી બોઇલ કરો. પછી કડાઈ માં તેલ નાખીને તેમાં પાલક,વટાણા,અનેટમેટા,અને લસણ ને ઝીણું કટ કરી ને નાખો.અને 5 મિનિટ માટે સાંતળો.
- 2
હવે આ શાકભાજી માં ઠંડી કરેલી મેગી નાખો. અને મેગી નો મસાલો અને મીઠું,કોથમીર નાખો.અને બરાબર હલાવો. તો હવે મેગી ખાવા માટે તૈયાર છે.તો ગરમ ગરમ મેગી ને સ્ટીલ ના બાઉલ માં સર્વ કરો. આ મેગી ને મેં ડ્રાય બનાવી છે. તેથી બાળકો ને નાસ્તા બોક્સ માં પણ આપી શકીએ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન મેગી
#લીલીઆજકાલ બજારમાં નવી નવી વેરાઈટી ની મેગી મળે છે. તો આજે આપણે ગ્રીન મેગી બનાવીશુ. આ મેગી હેલ્ધી પણ છે અને બાળકોને ખાવામાં મજા પણ આવશે. આમાં પાલક અને ગ્રીન વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. એમાંથી આયરન અને વિટામીન્સ પણ મળી રહેશે તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો...... Neha Suthar -
ઓનીઅન ટોમેટો ઉત્તપમ
#સાઉથસાઉથ માં મોટા ભાગે ચોખા,નારિયેળ વધુ પ્રમાણ માં ખવાઈ છે. આમાંથી ઘણી બધી વાનગી પ્રખ્યાત હોઈ છે જેમ કે ઢોસા,ઉત્તપમ,ઈડલી,અપપમ,વિગેરે,વગેરે..સાથે સાંભર, અને ચટણી માં પણ વિવિધતા હોઈ છે. બાળકો,હોઈ કે નાના મોટા સૌ ની ભાવતી સાઉથ ની વાનગી હોઈ છે. મેં અહીં આજેટમેટા,કાંદા ઉત્તપમ બનાવ્યા છે. Krishna Kholiya -
એલફ્રેડો મેગી મસાલા(Alfredo maggi masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો. દોસ્તો ... આ મેગી હું મારા દીકરા પાસે થી શીખી છુ. તેને આ એલફ્રેડો મેગી ખૂબ જ ભાવે છે. અને ચીઝ થી ભરપૂર હોય તેવી.. તો નાના બાળકો,કે ટીનેજર્સ ને પણ ખૂબ ભાવશે. તો આ એલફ્રેડો મેગી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
મેગી ઉતપમ
#AVમેગી અને ઉતપમ બેવ બાળકો ને ભાવતી વાનગી છે. પણ બેવ વાનગી નુ મીશ્રણ મોટા અને નાના બેવ માટે આકર્ષિત કરે છે. અને મેગી પણ ઘરે જ બનાવેલ હોય તો બાળકો ના સ્વાસ્થ્ય ની પણ ચિંતા રહેતી નથી. Mira Rughani -
દહીં છોલે ચાટ
#હેલ્થી આ ચાટ ખૂબ હેલ્થી છે કેમ કે તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં મળી રહે છે જો બાળકો શાકભાજી ખાતા નથી તો આ ચાટ માં તમે તમારા મનપસંદ શાકભાજી નાખી ને બનાવો ફટાફટ ખાઈ જશે.. Kala Ramoliya -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
મેગી(maggie recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્સૂન સ્પેશિયલ બધી ઋતુઓમાં સૌથી પ્રિય ઋતુ હોય તો એ છે વર્ષા ઋતુ.. જેમાં નાના થી મોટા અને વડીલો બધાને ચટપટુ, તીખું, ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય છે.. જેમાં અત્યારના જમાનામાં બાળકોને સૌથી વધારે મેગી પસંદ કરે છે... તો આજે મેં પણ મારી દીકરી માટે મેગી બનાવી છે.... Khyati Joshi Trivedi -
મેગી બોલ્સ
#goldenapron3#week3 આજે હું લઈને આવી છું મેગી બોલ્સ. મેગી તો ખાતા જ હોયે પણ આ અલગ છે જે નાના છોકરાઓને જરૂર પસંદ આવશે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
વેજ સોજી પેનકેક (Veg Sooji Pancake Recipe in Gujarati)
બાળકો જ્યારે શાકભાજી નાં ખાતા હોય ત્યારે આ રીતે શાક ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
પાલક ની રોટલી (Palak Rotli Recipe In Gujarati)
જો છોકરા પાલક નું શાક ન ખાતા હોય તો આવી રીતે રોટલી બનાવી ને ખવડાવી શકાય Jigna Patel -
-
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 આ શાક ઘર માં કોઈ શાક ન હોઈ તો ફટાફટ બની જાય છે. સેવ ગાંઠિયા જેવું ફરસાણ તો દરેક ના ઘરો માં હોઈ છે. જ્યારે કોઈ બીજા શાક ન ભાવતા હોઈ તો ગાંઠિયા ટામેટા નું શાક બનાવી ને છોકરાઓ ને આપી શકીએ.તો મેં આજે ફૂલ કાઠીયા વાડી રીત થી ચટાકેદાર શાક બનાવ્યું છે. તો જરુર ટ્રાઈ કરશો. Krishna Kholiya -
વેજીટેબલ ગોલ્ડ કોઈન કબાબ (Vegetable Gold Coin Kebab Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#એનિવર્સરી#સ્ટાર્ટર#પોસ્ટ1#વીક2 બાળકો અમુક શાકભાજી ખાતા હોતા નથી, આ રીતે બધાં વેજી ટેબલ નાખી ને બનાવીને ખવડાવી યે તો જરૂર થી ખાય છે. બ્રેડ , વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવીશું. Foram Bhojak -
મેગી-પીઝા
#જોડી આમ પણ બાળકોને મેગી ખૂબ જ પસંદ હોય છે અને પીઝા પણ તો આ બન્નેનું કોમ્બિનેશન એટલે મેગી- પિઝા .ખુબ જ સરસ અને ઓછા સમયમાં થઈ જાય છે તમે પણ ટ્રાય કરજો. Kala Ramoliya -
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#Week9મેગી નું તો નામ આવે એટલે બાળકો તો ખુશ જ થઇ જાય છે અને જોં તેના ભજીયા મળી જાય તો એકદમ ખુશ થઇ જાય અને તેમાં બધા શાક પણ નાખ્યા છે એટલે હેલ્થી છે. Arpita Shah -
મેગી સૂપ (Maggi Soup Recipe in Gujarati)
#maggimagicinminutes#collabજયારે ખુબ ભૂખ લાગી હોય અને કંઈપણ બનાવવાનું હોય તો સૌથી પહેલા મગજ માં મેગી નું જ પિક્ચર દેખાય. કેમ નહિ કેમકે મેગી ખુબ ઝડપ થી બની જાય છે અને બનવવાનું પણ કેટલું સરળ.... નાના બાળકો પણ આસાની થી બનાવી શકે. કોઈ સ્પેશલ બનાવવી હોય તો મેગી ખુબ બધા વેરિયેશન સાથે બનાવી શકાય..... આરામ થી વેરાયટી બનાવવી હોય તો કચોરી, પકોડા,ઘૂઘરા, ટોસ્ટ, ભેળ, વગેરે પણ તમે બનાવીજ શકો છો. આજે મેં મેગી ને સૂપ તરીકે સર્વ કરી છે કેમકે મેગી નો મેઈન લક્ષ્ય તો એજ છે કે તે મિનિટો માં બનાવી શકાય. ફક્ત બાળકો નેજ નહિ મોટા ઓ ને પણ મેગી ખુબ ભાવે છે. મેં ખુબ ટેસ્ટી મેગી સૂપ બનાવ્યું છે એટલે ડાયટિંગ કરતા લોકો પણ ખુબ પસંદ કરશે. મેગી લસરતી હોય એટલે બાળકો ને તો સરર કરી ને ખાવા ની મજા પડે. ક્યારેક આપણને પણ બાળક બનવાનું ગમે. આજે સૂપ માં મેગી બનાવતી વખતે મેં એક એવુ વસ્તુ નાખ્યું છે જે મેગી ને વધુ સરકતું બનાવશે... તો ચાલો આપણે બધા સરરર.. સરરર કરી ને મેગી સૂપ ખાવ ને પીવો...😄 Daxita Shah -
મેગી ના પુડલા
#ઇબુકદોસ્તો મેગી તો સૌની પ્રિય છેજ. બાળકોની તો ખાસ બહુજ પ્રિય વાનગી છે. રોજ બરોજ અપડે મેગી બનાઈ ને તો ખાતાજ હોઈ એ જ છીએ. પણ અજે અપને એમ નવીનતા લાવીએ અને એમાંથી પુડલા બનાવીએ. આમાં અપને ભાવતા દરેક શાકભાજી નો ઉપયોગ કરી શકીએ છીએ.આ રીતે આપડે બાળકોને ન ભાવતા શાક નો ઉપયોગ કરી ને એમને ખવડાવી શકીયે છીયે.અને આ રીતે પુડલા બનાવથી બાળકો એને હોંશે હોંશે ખાઈ પણ લેશ Sneha Shah -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EBવીક -૫ ગલકા,તુરિયા,દૂધી એ બધા જ શાક વેલા પર તૈયાર થાય છે. તેમાં પાણી પણ ઘણું હોઈ છે . તો ભરપુર વિટામીન,અને ફાઇબર હોઈ છે. તો સીઝન ના મળે તો આ બધા જ શાક ખાવા જોઈએ. Krishna Kholiya -
બટર મસાલા મેગી (Butter Masala Maggi Recipe In Gujarati)
#SF#RB1નાની નાની ભૂખ લાગે અને બાળકો ને નાસ્તા માં આપી શકાય એવી ઝટપટ બનતી વાનગી એટલે 2 મિનિટ મેગી. આજે મેગી ને બટર મસાલા નો ટેસ્ટ આપ્યો છે ખુબ ટેસ્ટી બંને છે.. Daxita Shah -
બિ ટરૂટ રાયતું
#goldenapron3#week_ 9#pzal_ward_ બીટ Goldenapron9માં બીટ ઘટક છે.તો આજે આપણે બિટ રૂટ ની રેસીપી જોઈ એ . જે હું મારી રીતે ઘર માં બનાવું છુ. બીટ હીમોગ્લોબિન માટે ખુબ જ સારું છે. અને સિઝન માં મળે ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત બીટ નો જ્યુસ બનાવી ને પણ પીવો જોઈએ. તો બીટરૂટ રાયતું. Krishna Kholiya -
વેજ.કોલ્હાપરી
#goldenapron3#week 5#સબ્જી. સબ્જી માં વેજ. કોલ્હાપૂરી બનાવ્યું છે. જે મારી પસંદ નું છે.વેજ કોલ્હાપૂરી સ્વાદ માં તીખું હોય છે.હોટેલ માં અન આ સબ્જી સ્પાઈસી હોઈ છે.પણ મેં અહીં કાશ્મીરી મરચા પાવડર નો ઉપયોગ કરી નેસબ્જી રેડી કરી છે તો..બટર નાંન, કુલચા,અને રોટી,સાથે સર્વ કરી શકાય છે. Krishna Kholiya -
વેજિટેબલ મસાલા મેગી (vegetables masala maggi recipe in Gujarati)
#b બાળકો ને મેગી ખુબજ પસંદ હોય છે તો મે તેમાં વેજિટેબલ ઉમેરી ને બનાવ્યું જેથી બાળકો વેજિટેબલ પણ જમે.#MaggiMagicInMinutes#Collab Kajal Rajpara -
ચીઝી લહસુની રાઈસ(cheesy lasuni rice in Gujarati)
#સુપરશેફ4આજે મેં ચીઝ લસણ નો ઉપયોગ કરી એક ટેસ્ટી રાઈસ બનાવ્યા જે બાળકો ને ખૂબ ભાવશે એમામે મેગી મસાલા નો પણ ટેસ્ટ આપ્યો છે Dipal Parmar -
સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati)
# SSM આ રીતે બનાવશો તો નાના મોટાં સહુ ને ભાવશે... Sonal Karia -
વેજિટેબલ મસાલા મેગી
#ફેવરેટમેગીની વાત આવે તો બધા ને મેગી મારા ઘર માં ભાવતી જ છે પણ હું બનાવેલી મેગી બધા ની ખૂબ જ ભાવે છે તો હું આજે મારી ફેમિલી ફેવરીટ અને મારી પણ ફેવરીટ મેગી ની રેસિપી પોસ્ટ કરું છું. તમે બધા પણ ફ્રેન્ડ આ રીતે બનાવજો ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
વેજ. ચીઝ મેગી મસાલા (Veg cheez Maggi Masala Recipe In Gujarati)
#પોસ્ટ૧૮ મેગી માં મારી રીતે વેરિયેશન કર્યું છે.મેગી મારા ઘર માં બધા ને ભાવે છે,પણ વેજિટેબલ બધા નથી ખાતા એટલે મેં તેમાં વેરીયેશન કરી ને બનાવી છે. Hemali Devang -
મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપકોડા કરી તો આપને બનાવતા હોઈ જ પણ આજે મેગી નો ઉપયોગ કરી મેગી પકોડા કરી બનાવી જેને મેગી કોફતા કરી પણ કહી શકાય. Namrata sumit -
વેજિટેબલ મસાલા મેગી (ઇન્સ્ટન્ટ ફૂડ)(Vegetable Masala Maggi Recipe In Gujarati)
#૧૫ મિનિટ#ફટાફટમેગી દરેક બાળકો ની મનપસંદ હોય છે. પણ એકલી મેગી કરતા જો તમે આ વેજિટેબલ મેગી કરી ને બાળકો ને આપશો તે ખૂબ સારું રેહસે. અને આ મેગી એકદમ હેલ્થ માટે સારી રહે. તમે પણ જરૂર બનાવો. Uma Buch
More Recipes
ટિપ્પણીઓ