રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો, કોર્ન ફ્લોર, ચોખાનો લોટ, મીઠું, મરચું મિક્સ કરી તેમાં જરૂરત મુજબ પાણી નાખી ખીરું બનાવો.પનીર ની તમારી જરૂરિયાત મુજબ સ્લાઈસ કરી લ્યો. હવે પનીર ને મેંદા ના ખીરા માં બોળી ગરમ તેલ માં પનીર તળી લ્યો જ્યાં સુધી ક્રિસ્પી ન થાય. હવે એ ક્રિસપી પનીર પર પેરી પેરી મસાલો છાંટી સર્વ કરો.
- 2
હવે આ ક્રિસપી પનીર ને રેડ ચીલી સોસ સાથે સર્વ કરી મજા લ્યો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર પોપકોર્ન
#પનીરખૂબ જ ઝડપ થી બની જતો નાસ્તો, બાળકો ને ખૂબ જ પસંદ એવા પનીર પોપકોર્ન Radhika Nirav Trivedi -
-
ક્રિસ્પી સેઝવાન ઓનીયન રિંગ્સ
#સ્ટાર્ટ આ ઓનીયન રિંગ્સ ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે અને સેઝવાન ચટણી ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.... Kala Ramoliya -
-
-
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MFF (મોનસૂન રેસીપી) Amita Soni -
-
-
-
-
-
-
-
વેજટેબલ પનીર ક્રિસ્પી (Vegetable Paneer Cripsy Recipe In Gujarati)
સન્ડે ના બાળકો માટે બ્રેકફાસ્ટ માટે બનાવ્યું હતુંખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે 😍 Falguni Shah -
-
મંચુરીયન (Munchurian Recipe In Gujarati)
મંચુરીયન નાના મોટા સૌને ભાવે છે. જ્યારે પહેલી વખત લોકડાઉન હતું ત્યારે ઘરે બનાવ્યા અને બધાને પસંદ આવ્યા. Mamta Pathak -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ચાઇનીઝ લોલી પૉપ (Chinese lolipops in Gujarati)
#cookpadindia #વિકમિલ૩ #પોસ્ટ૫ #માઇઇબુક #પોસ્ટ૧૧ ચાઈનીઝ વાનગીઓ આજ કાલ બધા ને ખૂબ ભાવે છે એમાં મંચુરિયન તો બધાના ફેવરિટ છે તેમાં જ આજ આપણે થોડું અલગ કરી ને એક ની ડીસ બનાવીએ છીએ. Dhara Taank -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો.... Arpita Shah -
પનીર ચીલી ડ્રાય(Paneer Chili Dry Recipe In Gujarati)
સાંજે ડિનર પેલાની છોટી ભૂખમાં આવી જ ફરમાઈશ હોય.. આજે તો સ્પર્ધામાં ભાગ લેવા માટે વગર ડિમાન્ડે બનાવી દીધા.. આનંદો💃 Dr. Pushpa Dixit -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
પનીર ચીલી ડા્ઈ એક સ્ટાર્ટર છેચાઈનીઝ વાનગી છેહોટલમાં મા મળે છે લોકો ખાવા જતા હોય છેઆજે મેં હોટલ જેવુ જ ઘરે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10804724
ટિપ્પણીઓ