રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ને ચોરસ સ્લાઈસ માં કટ કરો.
મેંદા અને કોર્ન ફ્લોર માં મીઠુ, મરી અને પાણી નાખી પેસ્ટ બનાવો.
પેસ્ટ માં પનીર રગદોળી ડીપ ફ્રાય કરો.
આછા બદામી રંગના કરો. - 2
એક પેન માં તેલ લો. તેમાં આદુ મરચાં અને લસણ નાખી પછી તેમાં કેપ્સીકમ, મીઠુ, મરી નાખો. પછી તેમાં ચીલી અને સોયા સોસ નાખો.
પછી તળેલા બધા પનીર ના પીસ નાખો. વધેલું કોર્ન ફ્લોર વાળું પાણી(રગડોળ્યું હતું એ) એમાં નાખો.
Similar Recipes
-
-
પનીર ચીલી ડ્રાય
#TT3 Paneer chilli dray#mr#Coopadgujrati#CookpadIndia પનીર ચીલી ડ્રાય એ એક ચાઈનીઝ સ્ટાટર છે. તે સ્ટ્રીટ ફૂડ છે. તેમાં પનીર ની સાથે સાથે કેપ્સીકમ અને ડૂંગળી નો ઉપયોગ કરીને બનાવા માં આવે છે અને સાથે ચાઈનીઝ સોસ પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ડિશ એટલી સ્વાદિષ્ટ હોય છે કે તે નાના મોટા બધા ને ભાવે તેવી છે. Janki K Mer -
-
#પનીર ચીલી
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનચાઈનીઝ વ્યંજન આવે એ બધાને ભાવેથોડું ખાટુ, થોડું મીઠું, થોડું તીખું ને ચટપટું.હું આજે પનીર ચીલી ની વાનગી લઈ ને આવી છું , જે બધા ની પ્રિય છે🥰😋 Alpa Desai -
-
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
#FDલાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગાં મન સમજે એ મિત્રLove you dipsiHappy friendship day Sejal Dhamecha -
પનીર ચીલી ડ્રાય
#RB1આ રેસીપી મારી દિકરીની ફેવરીટ છે.વારંવાર તેની માંગણી હોય જ કે મમ્મી આજે પનીર છે તો મને બનાવી દે. આજે મારી રેસીપી મારી વહાલસોયી દિકરી માટે... Deval maulik trivedi -
-
પનીર ચીલી ડ્રાય
#DIWALI 2021મારા બાળકો ને ખુબ જ પ્રિય છે. મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યું છે તો ચાલો... Arpita Shah -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
પનીર ચીલી ડ્રાય રેસ્ટોરન્ટ કે સ્ટ્રીટ ફૂડ માં ખવાતી વાનગી છે તેને સ્ટાર્ટર કે મેન કોર્સ મા લઈ શકાય છે. Dhaval Chauhan -
-
-
-
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
પનીર ચીલી ગ્રેવી (Paneer chilli gravy recipe in Gujarati)
પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અથવા તો ગ્રેવી વાળા બંને રીતે બનાવી શકાય. પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે જ્યારે પનીર ચીલી ગ્રેવીને ફ્રાઈડ રાઈસ અથવા તો નુડલ્સ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 Chilli પનીર એ એક ઇન્ડો chinise વાનગી છે ટેસ્ટ મા બહુ સરસ હોય છે નાના મોટા બધાને ભાવે અને ઝડપથી બની જાય છે Dhruti Raval -
-
-
પનીર ચીલી ગ્રેવી (Paneer Chilli Gravy Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese#પનીર_ચીલી_ગ્રેવી ( Paneer Chilli Gravy Recipe in Gujarati ) આ પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફ્યુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અને ગ્રેવી વાડા બંને રીતે બનાવી શકાય . પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. જયારે પનીર ચિલી ગ્રેવી ને ફ્રાઇડ રાઈસ કે નૂડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે. આ ડીશ એકદમ યમ્મી ને delicious બની હતી. Daxa Parmar -
-
પનીર ચીલી ડ્રાય (paneer chilli dry recipe in Gujarati)
#માઇઇબુક#post10#વિકમીલ1#સ્પાઈસી_તીખીdate18-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe in Gujarati)
#KS7કિચન સ્ટાર ચેલેન્જ અંતર્ગત મારી ચોથી વાનગી Kajal Ankur Dholakia -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો.... Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10829945
ટિપ્પણીઓ