રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટમાં ઘઉંનો લોટ, મીઠું, તેલ,અજમો, વાટેલા આદુ મરચાં, લવીંગ - મરી પાવડર, હળદર,લાલ મરચું, ચાટ મસાલો, અને મોણ માટેનું તેલ (મુઠ્ઠી પડતું) લઈને મીક્સ કરી લો.
- 2
ત્યારબાદ મીક્સ કરેલા લોટમાં ટામેટાં અને બીટ નો પલ્પ ઉમેરી ને ભાખરી માટે કણક બાંધી લો. 5 મિનીટ રહેવા દો. એટલે કણક સોફ્ટ થઈ જશે.
- 3
ત્યારબાદ ભાખરી ને વણી લો.
- 4
હવે ગેસ ચાલુ કરી પેન ગરમ કરો તેમાં એક ચમચી ઘી લગાવી ને ભાખરી ને શેકો. એક બાજુ શેકાઈ જાય એટલે પલટાવીને બીજી બાજુ શેકી લો. તૈયાર છે... ટામેટાબીટ ભાખરી...
- 5
ગરમ ગરમ ભાખરી માં ચમચીથી કાપા પાડીને ઘી લગાવી દો....સવારમાં દૂધ,કોફી કે ચા સાથે ગરમ ગરમ ટામેટાબીટ ભાખરી ટેસ્ટી લાગે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બારલી એન્ડ બીન રેસોટો વીથ કોકોનટ ક્રન્ચ
#નાસ્તો ( જવ , રાજમા નો હેલધી બ્રેક ફાસ્ટ )#ઇબુક ૧ Suchita Kamdar -
-
-
-
-
-
-
ભાખરી અને લસણની ચટણી સાથે ચા(masala bhakhri recipe in gujarati)
#માઇઇબુક#સુપરશેફ#પોસ્ટ- ૩૩ Daksha Vikani -
-
-
મૂળા -મૂળા ભાજી પરાઠા
#નાસ્તો#ઇબુક૧#પોસ્ટ ૨સવાર માં સ્વાદિષ્ટ પરાઠા અને ચટણી ટેસ્ટી ... Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11335536
ટિપ્પણીઓ