રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી, મરચું સમારી લેવું.
- 2
હવે એક પેન માં તેલ લઇ લેવું. તેમાં ડુંગળી, હિંગ, મરચું નાખીમીક્સ કરી 2-5મિનિટ થવા દો.
- 3
ભાત માં બધા મસાલા નાખી બરાબર મીક્સ કરી લો. અને એ ભાત પેન માં નાખી બરાબર મીક્સ કરી લો. અને 5મિનિટ થવા દો.
- 4
હવે એક બાઉલ માં મસાલા રાઈસ લઇ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10892341
ટિપ્પણીઓ