રાંધવાની સૂચનાઓ
- 1
સૂજી ને છાસ થી પલાળી ઢોકળા નું ખીરું તૈયાર કરી અડધો કલાક માટે ઢાંકી ને રાખો.. અડધો કલાક પછી તેમાં મીઠું અને સોડા નાખી બરાબર મિક્ષ કરી ઓઇલ ગ્રીસ કરેલ પ્લેટ માં ખીરું નાખી ઢોકળિયા માં સ્ટીમ કરવા મુકો.. 10 મિનિટ માં થઇ જશે ઢોકળા.. ચપુ થી ચેક કરી ઉતારવું.. ગરમ માંજ કાપા પાડવા..
- 2
વઘાર માટે તેલ મૂકી ગરમ થાય એટલે રાઇ નાખી તતડે એટકે લીલું મરચું, લીમડો અને તલ નાંખી ઉતારી ઢોકળા પર ચમચી થી વઘાર નાંખો.. છેલ્લે કોથમીર નાખો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
.. રવા ઢોકળા
આ ઢોકળા બહુજ ટેસ્ટી હોય છે અને આમા આથો લાવવા ની જરૂર નથી હોતી.. #રવાપોહા Tejal Vijay Thakkar -
-
મકાઈ વાટકી રવા ઢોકળા
સવારનો નાસ્તો થોડો હેલ્ધી હવે ઘણો જરૂરી છે અને ચોમાસાની સિઝનમાં મકાઈ વગર મજા ન આવે આપે છોકરી ના કપડા અને તેમાં કંઇક ટેસ્ટ ઢોકળા નો ટેસ્ટ આખો બદલાઈ જાય છે અમારા તો ફેવરીટ છે#પોસ્ટ૪૧#વિકમીલ૩#માઇઇબુક#સ્ટીમ Khushboo Vora -
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad_gujarati#cookpadindiaરાગી/નાચણી એક ફાયબરયુક્ત, લોહતત્વ અને કેલ્શિયમ થી ભરપૂર એવું એક ધાન છે. જેમાં સારા કાર્બસ, એમિનો એસિડ અને વિટામિન ડી પણ ઠીક ઠાક માત્રા માં છે. અને રાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે જેથી પેટ માટે પણ સારું. આવા પૌષ્ટિક ધાન નો ઉપયોગ આજે મેં રૂ જેવા નરમ ઢોકળા બનાવા માં કર્યો છે. આ ઢોકળા મેં રાગી ના લોટ સાથે રવો ભેળવી ને કર્યા છે જેથી આથો લાવવા ની જરૂર રહેતી નથી. Deepa Rupani -
-
-
ઇન્સ્ટન્ટ રવા ઈડલી
#ઇબુક#Day24રવા ઈડલી માં આથો લાવવાની જરૂર નથી એટલે 1 કલાક માં ઈડલી તૈયાર.. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
-
હરિયાળી રવા ઢોકળા
#લીલીડાયાબિટીસના દર્દીઓ,ડાયેટ પ્લાન ફોલો કરવા વાળા લોકો ચોખા કે ચોખા ની વાનગીઓ ખાવાનું ટાળે છે ત્યારે રવો ચોખાના ઓપ્શનમાં બેસ્ટ વસ્તુ છે.રવાની બનેલી વાનગી હેલ્થ માટે પણ સારી હોય છે અને ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે તેથી હું આજે હેલ્દી એવા હરિયાળી રવા ઢોકળા ની વાનગી આપની સામે રજૂ કરું છું Snehalatta Bhavsar Shah -
-
#ટીફીન... સોજી ના ઢોકળા..
સોજી માથી ઘણી વસ્તુઓ બને છે જેમાં આ મારી ફેવરિટ ડિશ છે... ઢોકળા નરમ અને ટેસ્ટી છે.. Tejal Vijay Thakkar -
-
-
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week-2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જઅત્યારે દિવાળીની સફાઈ, મિઠાઈ-ફરસાણ બનાવવાના અને શોપીંગ એટલે ઝડપથી બની જાય એવા લાઈટ સોજીનાં ઢોકળા બનાવ્યા.. એમા પણ ત્રણ વેરાયટી કરી. Dr. Pushpa Dixit -
-
-
-
દૂધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#Week 9 આજે કઈ લાઇટ ભોજન લેવું હતું જલદી બની જાય એવું ડીનર બનાવ્યું સોજીના ઢોકળા એમાં દૂધી છીણીને ઉમેરી અને લીલા વટાણા થઈ ગઈ haldhy dish Jyotika Joshi -
રવા નો હાંડવો
#Mycookingguruમારા મમ્મી મને રાંધવા માટે ખુબ પ્રોત્સાહિત કરતા. આ પહેલી વાનગી હું શીખી છું Divyanshi 's Cooking Diary (Divyanshi Hiran)vegetarian Recipes -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10812175
ટિપ્પણીઓ