રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કૂકર માં દાળ બાફી દો.એક બાઉલ માં લોટ લઇ મસાલો અને તેલ નાખી લોટ બાંધી લો.
- 2
પછી દાળ બફાઈ જાય એટલે તેમાં જરૂર મુજબ પાણી નાખી ઉકાળવા દો. અને હવે રોટલા વણી ચપ્પુથી કાપા પાડી ઢોકળી નાખી મીક્સ કરતા રહો.
- 3
હવે એક વઘરીયા માં તેલ લઇ તેમાં અજમો, લીમડો, લાલ મરચું, કોકમ, આચાર મસાલો નાખી દાળ ઢોકળી માં નાખો દો.
- 4
એક પ્લેટ માં દાળ ઢોકળી લઇ કોથમીર ભભરાવી સર્વ કરો. અને ભાત સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દાળ ઢોકળી
#CB1#Week1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે.તે ખુબ જ સ્વાધિષ્ટ અને હેલ્થી છે. તુવેર ની દાળ માંથી બને છે અને દાળ વધી હોય તો પણ તમે બનાવી શકો છો અને તીખી ભાખરી ના લોટ માંથી વણી બનાવાય છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી
દાલ ઢોક્લી એક લોકપ્રિય ગુજરાતી વાનગી છે અને મોટેભાગે ગુજરાતી ઓ રવિવારે બપોરના ભોજન તરીકે કરવામાં આવે છે. " Leena Mehta -
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે. લોટ માં થી વણેલી ઢોકળી તુવેર ની દાળ માં ચઢવીને બનાવવામાં આવે છે અને જે ખૂબ સ્વાદીષ્ટ લાગે છે. આ બનાવવામાં સરળ અને પૌષ્ટિક એવી વાનગી છે. તુવેર ની દાળ ને બાફીને ઢોકળી બનાવવામાં આવે છે. ઘણી વખત તે વધેલી દાળ માં થી પણ બનાવવામાં આવે છે. Bijal Thaker -
-
-
દાળ ઢોકળી- ભાત (Dal Dhokli & Rice Recipe In Gujarati)
#મોમમારી સાસુ મોમ ને બોવ ભાવે. એની ફેવરિટ છે.એટલે આજ મે બનાવી. Nehal D Pathak -
દાળ ઢોકળી
#માઇલંચ#goldenapron3#વીક 10#હલદી (turmeric) લોકડાઉન ની કપરી પરીસ્થિતિ માં ઘરમાં જે છે તેમાં થી જ જમવાનું બનાવવાનું અને સાથે સાથે અન્ન નો બગાડ ન થાય, શુધ્ધ અને સાત્વિક ભોજન તેમજ વન પોટ મીલ કે જે ખાવા થી શરીર ને જરૂર પડતા વિટામિન અને મિનરલ્સ મળી રહે એ ધ્યાન માં રાખી ને આજે દાળ ઢોકળી બનાવી છે. Krupa savla -
-
-
દાળ ઢોકળી
#ગુજરાતીદાળ ઢોકળી એ તો ગુજરાતી ની પ્રિય થાળી ... અને સાથે ભાત, થેપલા અને ડુંગળી અને છાશ.. Sunita Vaghela -
રાજસ્થાની દાળ ઢોકળી
#goldenapron3#week8#ટ્રેડિશનલઆમાં મે ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે Daksha Bandhan Makwana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10881569
ટિપ્પણીઓ