🌷"કંકોડા બટાકા નું શાક"🌷(ધારા કિચન રસિપી)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

🌷આ કંકોડા બટાકા નું શાક બહુ વધારે પૌષ્ટિક હોય છે. આ શાક સ્વાદ માં એકદમ ટેસ્ટી અને હેલ્દી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો 🌷
#ઇબુક
#Day10

🌷"કંકોડા બટાકા નું શાક"🌷(ધારા કિચન રસિપી)

🌷આ કંકોડા બટાકા નું શાક બહુ વધારે પૌષ્ટિક હોય છે. આ શાક સ્વાદ માં એકદમ ટેસ્ટી અને હેલ્દી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો 🌷
#ઇબુક
#Day10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 🌷સામગ્રી
  2. 300 ગ્રામકંકોડા
  3. 200 ગ્રામબટાકા
  4. 1/2 નાની ચમચીરાઈ
  5. 1/2 નાની ચમચીઅજમો
  6. 1 ચમચીવરિયાળી
  7. 1 ચપટીહિંગ
  8. 1 ચમચીલાલ મરચાં પાઉડર
  9. 1 ચમચીધાણા પાઉડર
  10. 1 ચમચીહળદર
  11. 1 ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    🌷સર્વપ્રથમ કંકોડા અને બટાકા ધોઈને સમારીલો પછી એક પેનમા તેલ મૂકી તેમાં રાઇ, અજમો અને હિંગ તડકવા દો.

  2. 2

    🌷પછી તેમાં કંકોડા અને બટાકા નાખી દેવા ત્યારબાદ તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરું નાખવું. 

  3. 3

    🌷હલાવી સહેજ પાણી નાખી ઉપર પાણી મૂકી ચઢવા દેવું ચઢી જાય એટલે તેમાં ટામેટા, ગરમ મસાલો નાખી હલાવી પછી ગેસ બંધ કરી દો.

  4. 4

    🌷તો લો તમારા માટે તૈયાર છે સ્વાદિષ્ટ "કંકોડા બટાકા નું શાક"
    ધનેશ્વરી કિરણકુમાર જોશી.🌷

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર

ટિપ્પણીઓ

Similar Recipes