શેર કરો

ઘટકો

  1. 1 કપઇદળા નું ખીરું
  2. મીઠું સ્વાદ મુજબ
  3. વઘાર માટે તેલ
  4. 1/2 ચમચીરાઈ
  5. 1/2 ચમચીજીરું
  6. મીઠા લીમડા ના પાન
  7. 1મરચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખીરા માં મીઠું ભેળવો.ઇનો નાખી મિક્સ કરો.થાળી માં પાથરી વરાળ થી બાફો. તેલ ગરમ કરી રાઈ,જીરું, લીમડાના પાન,મરચાનો વઘાર કરી ઈદળા પર રેડો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes