રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં પાણી ઉકળવા મુકો તેમાં ઘઉં ની સેવ નાખી ને બાફો
- 2
બફાઈ જાય એટલે એક ડિશ માં કાઢી ને ઉપર થી બૂરું ખાંડ અને ઘી નાખી ને સર્વ કરો આપડી સેવ ત્યાર છે
Similar Recipes
-
-
ઘઉં ની સેવ (Wheat Flour Sev Recipe In Gujarati)
#HR (હોળી સ્પેશ્યલ)સવારે ધનિચણાં વઘરેલા, ઘી ભરેલું ખજૂર અને સાંજે હોળી મા સાંજે હોલિકા નુ પૂજન કરી સેવ, રોટલી કેરી નુ કચુંબર, શાક, પરમ્પરા મુજબ મારા ઘેર બને છે Bina Talati -
-
-
-
-
કાવો(વિસરાતી વાનગી)
#ઇબુક#day 15 શિયાળા માં કાવો પીવા માં આવે છે સવાર મા કાવો પીવાથી શરીર માં ગરમાવો રે છે સરદી અને કફ નથી થતો શરીર માટે આ ખૂબ સારું પીણું છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
-
-
-
-
સુરમિયું : વિસરાતી વાનગી
#MBR5#Week 5#BR#Greenbhajirecipe#લીલીભાજીવાનગી#શિયાળુસ્પેશિયલવાનગી#સુરમિયું#વિસરાતી વાનગી સૌરાષ્ટ્ર ના અમુક વિસ્તારમાં શિયાળામાં આ સુરમિયું બનાવી ને સવારે નાસ્તામાં કે સાંજે જમવામાં લોકો લેતાં..પૌષ્ટિક સુરમિયું ઘઉં,બાજરી,જુવાર અને ચણા ના લોટ ને મિક્ષ કરી,મેથી ની ભાજી ને લીલો મસાલો ઉમેરી ને શુધ્ધ ઘી થી સાંતળી ને બનાવવાં આવે છે.... Krishna Dholakia -
મોહન થાળ (વિસરાતી વાનગી)
#ઇબુક#day11દાદી નાની ના વખત માં કાઈ પણ તહેવાર આવે એટલે મોહનથાળ પેલા બનાવે હાલ બહુ ઓછા લોકો મોહનથાળ ઘરે બનાવે છે કેમ કે મોહનથાળ માં મેઈન ચાસણી સારી બને તો જ મોહનથાળ સરો અને પોચો બને છે તો આજ હું લાવી છું મોહન થાળ ની રેસીપી આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
-
-
-
મગ ના વાનવા (વિસરાતી વાનગી)
#ઇબુક#day7 આજે હું મગ ના વાના લઈ ને આવી છું આ વાના લગ્ન માં બનવા માં આવે છે મગ ના વાના ની જેમ ચણા ના ઘઉં ના મઠ ના બાજરી ના એમ ૫ જાત ના વાના બનવા માં આવે છે Jyoti Ramparia -
-
-
ઘઉં ની સેવ.( Wheat Flour Vermicelli Recipe In Gujarati.)
#India2020ઘઉં ની મીઠી સેવ,સેવ ની બીરંજ કે સેવૈયા ના નામ થી ઓળખાતી મીઠી મધુર વાનગી.ઘઉં ની સેવ એક વિસરાતી વાનગી છે.ઘણા ઘર માં પાટીયા પર સંચા વડે સેવ પાડવામાં આવે છે.ઉનાળામાં સેવ બનાવી તડકે સૂકવી સ્ટોર કરવામાં આવે છે.તહેવારો માં કે પ્રસાદ માટે ઝડપથી બની જાય.મુખ્યત્વે હોળી ના તહેવાર પર આ મધુર દેશી વાનગી બનાવવામાં આવે છે. દૂધ સાથે ઉપયોગ કરી સેવ નો દૂધપાક કે ખીર વગેરે બનાવી શકાય. Bhavna Desai -
-
-
-
સેવ ની બીરંજ
#ટ્રેડિશનલ" મીઠી સેવ " કે"સેવ ની બીરંજ" 😍ફ્રેન્ડસ, જ્યારે ઘરે અચાનક કોઈ મહેમાન આવી ચડે ( હવે તો ફોન થી જાણ કરવા માં આવે છે)😜 અને જમવા નો સમય નજીક હોય ત્યારે ખુબજ ઝડપથી બની જાતી અને શુદ્ધ ઘી માં બનતી "મીઠી સેવ " સાથે મેથી ના ગોટા કે ખમણ, દાળ-ભાત - શાક ને ગરમાગરમ પુરી પ્રેમ થી જમાડવા નો રિવાજ કે ટ્રેન્ડ આપણા ગુજરાતી ઓની શાન છે. જોકે સમય જતાં કેટલીક આવી ગરમ અને મીઠી વાનગી ઓ વિસરાતી જાય છે. તો આજે મેં ટ્રેડિશનલ વાનગી માં મારી ફેવરીટ એવી " મીઠી સેવ " બનાવી છે.😍🥰 asharamparia -
ઘઉં ની સેવ (Wheat Flour Sev Recipe In Gujarati)
#HR#cookpadgujrati ઘઉં ની સેવ એક વિસરાતી વાનગી છે પેહલા લોકો હોળી પર ઘઉં ની સેવ બનાવતા હતા આ સેવ ખાવા માં ખૂબ જ સરસ લાગે છે Harsha Solanki -
માવા ના પેંડા (વિસરાતી વાનગી)
#ઇબુક#Day-૧૧ફ્રેન્ડસ, રાજકોટ રંગીલું શહેર તો છેજ સાથે ઘણી બધી રીતે ગુજરાત અને ગુજરાતની બહાર પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે જેમકે સોની બજાર અને માવા બજાર તેની ક્વોલિટી માટે ખુબ જ વખણાય છે. ફ્રેન્ડસ, રાજકોટની આજુબાજુના નાના ગામોમાં હજુ પણ માવા ના પેંડા નો ક્રેઝ જોવા મળે છે જે શહેરમાં ઘણો ઓછો થઈ ગયો છે . મેં અહીં રાજકોટના માવા માંથી બનેલા પેંડા ની રેસીપી અહીં રજૂ કરી છે જે આપ સૌને ચોક્કસ પસંદ પડશે. asharamparia -
-
-
ઘઉં ની મીઠી સેવ
#RB4#વિસરાતી વાનગી ઘઉં ની મીઠી સેવ કે ગુજરાતીઓની પારંપરિક વાનગી છે. આધુનિક સમયમાં ઝડપી જીવનશૈલીના કારણે આ પારંપરિક વાનગીઓનો ભવ્ય વારસો વિસરાઈ રહ્યો છે ત્યારે આપણે આવી વિસરાતી વાનગીઓ નો ઉપયોગ કરી અને તેનાથી સ્વાસ્થ્યને ઉપયોગી એવા સાત્વિક અને શરીરને જરૂરી એવા પોષક તત્વો ની જાણકારી યુવાન પેઢીને આપવી જોઈએ. આ સેવ ઘઉંના લોટમાંથી બને છે.ઘઉં પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે. તેમાં કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન ની સાથે સાથે mineral, કેલ્શિયમ ,પોટેશિયમ,સલ્ફર,ઝીંક,મેંગેનીઝ, સિલિકોન,આયોડિન, કોપર ,વિટામિન બી, વિટામિન ઈ જેવા પોષક તત્વો આવેલા છે. મારા ઘરમાં મીઠી સેવ એ બધાની પસંદ છે.તેથી અમે અવારનવાર બનાવી એ છીએ.આ સેવને ઘણા લોકો સેવૈયા પણ કહે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10861150
ટિપ્પણીઓ