રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ઘઉં નો કરકરો લોટ, બાજરા નો લોટ, બાજરા ના રોટલા નો ક્રમ્બ, ડુંગળી સમારેલી, સુધી નું છીણ, ખીચડી, આદુ મરચા લસણ ની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, મરી પાવડર, હિંગ, સાજી ના ફૂલ, લીંબુ નો રસ, ૨ ટે.સ્પૂન તેલ, નમક સ્વાદ મુજબ નાખી મિક્સ કરી જરૂર પડે તો પાણી નખી થોડો કડક લોટ બાંધવો.
- 2
ત્યાર બાદ મુઠીયા વાળી સ્ટિમર મા ૨૦ મિનિટ સ્ટિમ કરી લો.
- 3
ત્યાર બાદ મીડિયમ સાઇઝ ના ટુકડા કરી લો.
- 4
એક પેન મા ૧ ટે.સ્પૂન તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં આખુ જીરું, બાદિયા, સુકુ લાલ મરચું, લવિંગ, મીઠા લીમડા ના પાન, તલ નાખી થોડી સેકન્ડ પછી ઢોકળા ના ટુકડા નાખી મિક્સ કરી લો.
- 5
ત્યાર બાદ સવિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી કમ્બો વિથ પંજાબી તડકા
#ઇબુક#day7કાઠીયાવાડી ફૂડ નું નામ પડે એટલે ખાવાનું મન થઇ જાય હેલ્થી ની સાથે સાથે ટેસ્ટી પણ હોય છે. Daya Hadiya -
-
-
મેસી સ્વીટ
#day6#ઇબુકસ્વીટ નું નામ પડે એટલે મોં માં પાણી આવી જાય. તો તમે પણ બનાવો મેસી સ્વીટ અને ખાઓ. Daya Hadiya -
-
-
-
રાબ
#ઇબુક#day21 હેલ્થ માટે પણ સારી અને બનાવવા મા પણ સહેલીશરદી કે ખસી હોય ત્યારે ખાઈ શકાય છે. Daya Hadiya -
-
-
-
-
-
-
-
-
પાલક મુઠીયા
પાલક ની ભાજી ને નાખી ને બનાવવામાં આવતા આ મુઠીયા સ્વાદિષ્ટ છે. અલગ અલગ લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા હોવાથી હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
-
શાહી પનીર બનાના
#day19#ઇબુકશાહી પનીર મા બનાના નું ફ્યુઝન કરી રેસિપી બનાવી છે. એકદમ ટેસ્ટી અને યમ્મી. Daya Hadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10863215
ટિપ્પણીઓ