આઈસક્રીમ મોદક

#ઇબુક-૧૩
નામ સાંભળીને કેવું લાગ્યું? મને પણ એવું જ લાગ્યું હતું. આઈસ્ક્રીમના ભજીયા જેવું કેમ ખરું ને?
પણ બહુ સરસ લાગે છે હો તમે પણ ટ્રાય કરજો.
આઈસક્રીમ મોદક
#ઇબુક-૧૩
નામ સાંભળીને કેવું લાગ્યું? મને પણ એવું જ લાગ્યું હતું. આઈસ્ક્રીમના ભજીયા જેવું કેમ ખરું ને?
પણ બહુ સરસ લાગે છે હો તમે પણ ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધમાં ખાંડ,જી એમ એસ અને કોર્નફ્લોર નાખી સરખું મિક્સ કરી ગેસ પર ધીમા તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો ઠંડુ પડે ફ્રિઝરમાં મૂકો બીજે દિવસે બહાર કાઢી, પંદરેક મિનીટ પછી બીટરથી સા ત થી આઠ મિનિટ માટે બિટો. કોકોનટ નું ખમણ નાખી ફરી જરાક જ બિટી, ફ્રીઝર માં જમાંવા મૂકી દો. એક પેનમાં ગોળ લઈ તેમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખી ઉકાળી બહુ ઘટ પણ નહીં એવી પાય બનાવો. પાંચથી છ કલાક પછી આઇસ્ક્રીમ ને સ્કુપ ની મદદથી કાઢી કાજુ ના ભૂકા માં રગદોળી એકથી દોઢ ચમચી ગોળ ની પાઈ રેડી ઉપર બદામની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો.
- 2
ગોળ ની પાય ને વધુ વખત રાખશો તો ઘટ થતી જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR કોકોનટ ના લાડવા ઝડપથી બની જાય છે. અને ખાવા માં બહુ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ બનાવી ને ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
સુરણ નો દૂધપાક
#ઇબુક-૧ફરાળી છે, હેલ્ધી છે, અમારા ઘરમાં એ બહુ જ બને છે. તો તમે પણ ટ્રાય કરજો. Sonal Karia -
-
કચ્છી કડક (Kutchi kadak Recipe in Gujarati)
મેં આ નામ જ્યારે સાંભળ્યું હતું ત્યારે તમારો જેવો જ વિચાર મને આવેલો કે કેવું લાગશેપણ ખરેખર ખૂબ જ સરસ લાગે છે એક વાર ચોક્કસ ટ્રાય કરજો Smruti Shah -
બેબી જલેબી સ્વીટ ચાટ
#મેંદોમારી આ રેસીપી યુનિક છે, ટેસ્ટી છે તો તમે પણ ટ્રાય કરજો. કોઈ મહેમાન આવે તો ફટાફટ બની જાય એવી છે. Sonal Karia -
મેથી ના લચ્છા ભજીયા (Methi Lachcha Bhajiya Recipe In Gujarati)
કંઈક જુદુ લાગ્યું ને? મેથીના ગોટા જ છે પણ શેપ માં ના હોય અને uneven હોય, કેમ કે ડુંગળી ના લચ્છા એડ કર્યા છે અને ખીરું પણ ઢીલું રાખ્યું છે ..તમે પણ બનાવવાનો ટ્રાય કરજો.. Sangita Vyas -
ટૂટીફ્રુટી અને સ્ટ્રોબેરી મોદક લાડુ
#ચતુર્થી ગણપતિ ના પ્રિય લાડુ એક નવા જ રૂપમાં...આ લાડુ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ... તો તમે જરૂરથી ટ્રાય કરજો આ લાડુ... Kala Ramoliya -
ભજ્જી ચાટ
#goldenapron3#week10થોડા મેથીના ભજીયા વધ્યા હતા, તેની થોડી કડી પણ હતી, એક રોટલી પણ હતી અને થોડી લાલ મરચાની ચટણી પણ હતી તો મને થયું કે લાવને આ લેફ્ટ ઓવર ખોરાક માંથી મસ્ત મજાનું ચાટ બનાવું. તો હવે જ્યારે તમારે ભજીયા વધે ને તો જરૂર થી આવો ચાટ બનાવજો હો..... Sonal Karia -
-
-
ભરેલા ગુંદા (Bharela gunda recipe in Gujarati)
આ ગુંદા પણ મેં સોનલબેન ની રેસિપી જોઈને બનાવ્યા છે બહુ જ સરસ થયા છે થેંક્યુ સોનલબેન તલ નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે Sonal Karia -
કાકડી- કેપ્સીકમ ની સબ્જી(kakadi capsicum sabji recipe in gujarati)
હાલના lockdown ના સમયમાં ઘરમાં જે વસ્તુ હાજર હોય તેમાંથી તમે બહુ જ સરસ રસોઈ બનાવી શકો. હા,તમારો આત્મવિશ્વાસ સાથ આપવો જોઈએ......તો ચાલો આપણે જોઈએ રેસીપી..... Sonal Karia -
કાજુ કારેલા (kaju karela recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ12આપણા શરીર માટે ગળ્યો, ખારો, ખાટો, તીખો સાથે કડવો રસ પણ એટલો જ મહત્વનો છે. અને કુદરત પણ આપણને જ્યારે જે જરૂર હોય છે તે જ શાક ફળ આપે છે.. હાલમાં કારેલા માર્કેટમાં બહુ જ જોવા મળે છે. આપણા શરીર માટે પણ ફાયદાકારક છે..આજે મેં કાજુ કારેલા નું શાક બનાવ્યું છે એમાં ટવીસ્ટ પણ છે તો તમે મારી રેસીપી જરૂરથી જોઈ અને ટ્રાય કરજો. Sonal Karia -
ભરેલા ગુંદા - મરચા
હાલ ની સિઝનમાં ગુંદા બહુ આવે છે. ગુંદા માં કેલ્શિયમ અને ફોસ્ફરસ અને બીજા પણ ઘણા બધા ઉપયોગી તત્વ હોય છે..... જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે... તો આજે મેં તેમાં બહુ ઓછી વસ્તુઓ લઈને એક અલગ રીતે ભરેલા ગુંદા બનાવ્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Sonal Karia -
ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB#Week1 તિંડોરા નું શાક આજે મે ટામેટાં ની ગ્રેવી થી બનાવ્યું છે .જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. અને ખાવાની પણ મજા આવે છે.... તમે પણ ટ્રાય કરજો .અને કેવું લાગ્યું તે જણાવજો.... Khyati Joshi Trivedi -
લીલી મોગરી- તેના પાન નો સંભારો
મોગરી તો બજારમાં મળી જાય પણ તેના પાન આપણને મળતા નથી. આ તો મને મારા અનુંમાંસી એ ઘરે વાવેલી અને મને આપેલા એટલે મે બનાવ્યો છે. તમે પણ ક્યાંકથી શોધી ને ટ્રાય કરજો ,બહુ જ મસ્ત લાગે છે હા....... Sonal Karia -
પાણી પૂરી ની પૂરી(pani puri ni puri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ6પાણીપુરીની પૂરી હજુ બાર થી લેવાની ઇચ્છા ન થઈ એટલે મેં ઘરે જ બનાવી કાઢી. બહુ જ સરસ બની છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Karia -
ભાપા દોઇ(bhapa doi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૭ભપા દોઈ એક બંગાળી ડિઝર્ટ છે. મેં પણ પહેલીવાર ટ્રાય કરી છે. તમે પણ ટ્રાય કરજો ખુબ સરસ બની છે. Hetal Vithlani -
ઇટાલિયન ફ્લેવર બિસ્કીટ બાટી
#ઇબૂક૧#૧૩#ફયુઝનરાજસ્થાની રોટી અને ઇટાલિયન પિત્ઝા, નાંચોસ નો ફ્લેવર આ રોટીમાં તમને મળશે.આના પર તમે કોઇપણ ટોપીક કરી શકો છો પણ આ રોટી બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Pinky Jain -
બટાકા ની ચિપ્સ નું શાક (Potato Chips Shak Recipe in Gujarati)
એકવાર ટ્રાય કરજો અને મને જણાવજો કેવી લાગી મને વિશ્વાસ છે તમે કહેશો વાહ મસ્ત 😋આ રેસિપી 2ઈન 1છે કારણ કે તેને ફ્રેન્ચ ફ્રાય એટલે એમજ પણ ખાઈ શકાય અને રોટલી સાથે શાક ની જેમ પણ. Varsha Monani -
સ્ટફડ ડ્રાયફ્રુટ માવા ના મીની મોદક(Stuffed Dryfruits Mava na mini Modak recipe in Gujarati)
#GC બહુ જ ઓછી વસ્તુ અને ઘરમાં જ રહેલી વસ્તુથી બની જતા આ લાડુ ખૂબ જ ઝડપથી બની જાય છે. તો આજે જ ટ્રાય કરો, અને ગણપતિદાદા ને ભોગ ધરો.... Sonal Karia -
ભરવા કારેલા
અત્યારે માર્કેટ માં કારેલા બહુ જ જોવા મળે છે...શરીર માટે કડવો રસ પણ ફાયદાકારક છે.... તો એનો લાભ લઇ...મસ્ત મઝાનું કારેલા નું ભરેલું શાક બનાવ્યું છે...તમે પણ જરૂર થી ટ્રાય કરશો..... Sonal Karia -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19અહીં વેજીટેબલ પુલાવ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું .જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
સ્ટફડ લાડુ
#goldenapron3# week10 તમને થશે કે લાડવા સાથે ચટણી. તો હા... રેસીપી જોઈ ને તમે પણ કહેશો કે હા આની સાથે તો ચટની જ સારી લાગે..અને એ પણ લેફટ ઓવર..... અને અને. .. વચ્ચે પુરણ પણ ખરું હો..... Sonal Karia -
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
મધર્સ ડે સ્પેશિયલ પોટલી પૌંઆ (Mothers day special Potli poha recipe in Gujarati)
#મોમદોસ્તો આજે હું મારા સાસુમા એ શીખવાડેલી રેસિપી લાવી છું.. પેહલા આ વાનગી નું મૈં નામ પણ સાંભળ્યું ના હતું.. અને ટેસ્ટ પણ કરી ના હતી.. પણ આ રેસિપી શીખી ગયા પછી મૈં ઘણી વાર આ વાનગી બનાવી છે.મારા સાસુમા પોટલી પૌંઆ ખૂબ જ સરસ બનાવતાં.. અને સાચે આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
-
મારૂ ભજીયા (Maaru Bhajiya Recipe In Gujarati)
#MRCભજીયા ના ફેમિલી માં આ ભજીયા મોખરે છે એમ કહી શકાય, કેમ કે ના વધારે પડતા મસાલા કે ના વધારે લોટ કે ના વધારે પડતી પળોજણ..અમારા કેન્યા ના ફેમસ આ ભજીયા ની રેસિપી જોઈ ને જરૂર ટ્રાય કરજો,બીજા બધા ભજીયા ભૂલી જશો એ મારી ગેરંટી..વડી, એની ચટણી પણ બહુ જ યુનિક છે અને ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે..ટોમેટો કેચઅપ કે બીજા સોસ ની જરૂર જ નઈ પડે..તો આવો,ભજીયા ની રેસિપી બતાવું.. Sangita Vyas -
વેજ.મંચુરિયન
મેંદો, ફૂડ કલર અને બહાર ના ચીલી- સોયા સોસ વિના જ બનાવ્યા છે,so હેલ્ધી છે અને ટેસ્ટી પણ... ફાયબર થી ભરપુર છે.તો તમે પણ ટ્રાય કરજો... Sonal Karia -
ટેસ્ટી ટોસ્ટ(Tasty Toast recipe in Gujarati)
#GA4#WEEK13#CHILI-સ્નૅકસ બધા ને ભાવતા હોય છે.. અહી એક અલગ વાનગી ટ્રાય કરી છે.... તમે પણ ટ્રાય કરજો બહુ જ ભાવશે.. Mauli Mankad
More Recipes
ટિપ્પણીઓ