મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

Asha Shah
Asha Shah @cook_14535377

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 mins
6 સર્વિંગ્સ
  1. 200 gmપનીર
  2. 1 વાટકીવટાણા
  3. 3 ચમચી તેલ
  4. 2ડુંગળી ચોરસ કાપેલી
  5. 4ટામેટા ચોરસ કાપેલા
  6. 2તમાલપત્ર
  7. 1તજ ટુકડો
  8. 3/4કાળા મરી
  9. 1/4 ચમચી જીરું
  10. ચપટી હીંગ
  11. 3/4લવિંગ
  12. 2 ચમચી કાજુ
  13. 2 ચમચી તેલ
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. 1 1/2 ચમચી લાલ મરચું
  16. 1/2 ચમચી હળદર
  17. 1/2 ચમચી ગરમ મસાલો
  18. 1/2 ચમચી ધાણા જીરું
  19. 1/2 ચમચી ખાંડ(વૈકલ્પિક)

રાંધવાની સૂચનાઓ

45 mins
  1. 1

    કડાઈમાં તેલ ગરમ કરી જીરું, હીંગ, આખો મસાલો, ડુંગળી, ટામેટા, કાજુ નાખી સાંતળી ને ચઢવા દો.

  2. 2

    ચઢી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ કરી મીકસર માં સ્મુથ પેસ્ટ બનાવી લો.

  3. 3

    કડાઈમાં તેલ ગરમ કરી પેસ્ટ નાખી હલાવી મરચું, હળદર મસાલો નાખી,જરુર મુજબ પાણી નાંખી ઉકાળો, ઉકળે એટલે વટાણા,પનીર નાખી બરાબર મિક્ષ કરી લો.

  4. 4

    ગે્વી બરાબર થાય એટલે ગેસ બંધ કરી નાન કે રોટલી સાથે ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asha Shah
Asha Shah @cook_14535377
પર

ટિપ્પણીઓ

Similar Recipes