શેર કરો

ઘટકો

  1. 3 કપચોખા
  2. 1 કપચણાની દાળ
  3. 1/4 કપઅદડ કી દાળ
  4. 1ચમાચ મેથી દાના
  5. બેટર માટે નામસાલા
  6. 1ચમચીલીલા મરચાં
  7. 1/2 ચમચીલહેસૂન ક્રશ
  8. 1/2ચમાચ હલ્દી
  9. 1/2 ચમચીઅજમો
  10. નમક સ્વાદ અનુસાર
  11. 2પ્લેટ માટે 1/8 બેકિંગ સોડા
  12. વઘાર માટે
  13. 1 ચમચીરાઈ
  14. 3 ચમચીતેલ
  15. 1 ચમચીતલ
  16. 1/2ચામાચ લાલ મિર્ચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ,ચોખા, મેથી બરાબર મિક્સ કરીને પાણી થી ધોઈને છાશ નાખી 5 કલાક માટે પલાળીને રાખો.

  2. 2

    પછી પાણી નિકાળીને મિક્સર માં ક્રશ કરી લો. પછી 4 કલાક ઢાકીને રાખી લો.

  3. 3

    હવે તેમાં 1 ચામાચ લીલી મરચાં, લસણની પેસ્ટ નાંખો. 1/2
    ચમચી હલ્દી, નમક સ્વાદ અનુસર,૧/૨ ચમચી અજમો નાખી મિક્સ કરો.

  4. 4

    હવે એક કડાઈમાં તેલ,રાઈ,તલ,લાલ મરચું નાખો અને હાંડવા નુ બેટર નાંખો, કિનારે કિનારે તેલ નાખી ઢાંકીને ધીમાં તાપે 10 મિનિટ ચઢવા દો. પછી ઉથલાવીને બીજી સાઈડ પણ શેકી લો.

    તૈયાર છે હાંડવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

ટિપ્પણીઓ

Similar Recipes