પાઉંભાજી

Sachi Sanket Naik @cookwithsachi
પાઉંભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ વટાણા બટાકા અને ફ્લાવર ને સમારી કૂકર માં બાફી લેવું... અને ઠંડું પડે એટલે પાઉભાજી સ્મેશર થી સ્મેશ કરી લેવું...
- 2
એક પેન માં તેલ લેવું તેલ ગરમ થાય એટલે એમાં તજ લવીંગ નો ભૂકો, લસણ ની પેસ્ટ અને ડુંગળી નાખી સાંતળવું... સંતળાઈ જાય એટલે ટામેટા નાખી સાંતળવું.... સંતળાઈ જાય એટલે એમાં બધો મસાલો કરી દેવો....
- 3
મસાલો નાખી સંતળાય જાય એટલે બાફેલું શાકભાજી નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવું... ઉપર થી કોથમીર ભભરાવી દેવી...
- 4
એક તવા પર બટર લઈ પાઉ શેકી લેવાં... હવે ગરમાગરમ પાઉભાજી એક બાઉલ માં લઈ ઉપર એક ચમચી બટર નાખી પાઉ, લીંબુ અને ડુંગળી સાથે સર્વ કરવું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈની પાઉભાજી
#Rajkotઆ રેસીપી અન્ય પાવભાજી રેસિપી કરતા તદ્દન અલગ છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી આ પાઉભાજી ની રેસીપી સરળ અને સ્પષ્ટ રીતે દર્શાવેલી છે જેથી કોઈ પણ સરળતાથી બનાવી શકે. Vrutti Bhargav -
-
બોમ્બે પાઉંભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં બધા જ લીલા શાકભાજી ખુબ જ મળે છે, એટલે ચટાકેદાર દાળ ગરમાગરમ પાઉંભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
પાઉ ભાજી
#એનિવર્સરીકૂક ફોર કૂકપેડ મા મૈનકૉસ મા બોમ્બેની ફેમસ પાઉભાજી બનાવી છે. જે નાના -મોટા બધા ની ફેવરેટ હોયછે.#મૈનકૉસ#week3#goldenapron3#week6#tomato#ginger#તીખી Kinjal Shah -
ટોમેટો રાઈસ
ટોમેટો રાઈસ સ્વાદ માં ચટપટું અને ટીફીન માટે બેસ્ટ છે.. જે સ્કૂલના કે ઓફીસ ના ટીફીન માટે બનાવી શકાય.... તમે એમા વટાણા, ગાજર, ગોબી, કોબીજ અને ફણસી જેવા શાકભાજી લઈ શકો છો...#ઇબુક#day15 Sachi Sanket Naik -
ઝટપટ પાઉંભાજી
પાઉં ભાજી એ સૌથી વધારે પ્રિય એવું સ્ટ્રિટ ફુડ છે, અને મારા ઘર માં પણ આ ભાજી બધાને ખૂબ જ ભાવે છે Minaxi Solanki -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી શાકભાજી ના મિશ્રણ ને ચડિયાતા મસાલા સાથે બનાવવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી છે જેને પાઉ સાથે પીરસવા માં આવે છે. હવે તો પાઉંભાજી ને અલગ અલગ ઘણી રીતે બનાવવામાં આવે છે પણ તેની મૂળ રેસિપી થી બનાવેલ રીતે જ મેં અહીં સર્વ કરી છે.#CF#cookpadindia Rinkal Tanna -
-
પાઉભાજી ચીઝ બોમ્બ(pavbhaji cheese bomb in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૯ પાઉભાજી વધી હતી તો સવારે નાસ્તા મા એના વડે પાઉભાજી ચીઝ બોમ્બ બનાવી લીધા, તમે પણ આ વાનગી ઝડપથી અને સરળતાથી બનાવી શકો, ઓછા સમયમાં જ તૈયાર થઈ જાય છે આ નાસ્તો ,લંચ બોક્સ કે ટિફિનમા પણ આપી શકાય આ વાનગી Nidhi Desai -
રીંગણ નું ભડથું
#૨૦૧૯કાઠીયાવાડી મેનુ માં મારી સૌથી પ્રિય વાનગી રીંગણ નું ભડથું છે..તો મારા માટે એ ૨૦૧૯ ની મનપસંદ વાનગી છે. આ રીત થી બનાવશો તો હોટલ જેવું જ બનશે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
-
-
પાઉંભાજી ખીચડી(Paubhaji Khichdi Recipe in Gujarati)
#GA4#Week7આજે મેં ન્યૂ ટ્રાય કરયુ બધા વેજીસ નો ઉપયોગ કરી તેમાં પાઉભાજી મસાલા ને ઉમેરી એક ખીચડી બનાવી છે જે બાળકો ને પણ ભાવે તેવી છે Dipal Parmar -
-
-
વેજ. તડકા પાસ્તા
#૩૦મિનિટઇન્ડિયન ફ્લેવર્સ આપી ને આ પાસ્તા તૈયાર કર્યા છે. રૂટીન પાસ્તા થી એકદમ અલગ ટેસ્ટ છે. પાસ્તા નું આ ફ્યુઝન ટેસ્ટી લાગે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
-
પાઉંભાજી
#goldenapron2#મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે જે નાના થી લઈને મોટા ને બહુ જ ભાવે છે અને તેને શિયાળામાં ખાવાની મજા આવે છે. Thakar asha -
-
દાલ તડકા વીથ જીરા રાઈસ(dal tadka with jira rice recipe in Gujarati)
# જુલાઈઆ રેસીપી મારા ધરના બધા વ્યક્તિ ની ફેવરિટ છે. મે રાઈસ સાથે સર્વ કરી છે આ દાલ પરોઠા સાથે પણ સર્વ કરી શકાય છે તો એક ટાઈમ ના શાક નુ ટેન્સન દુર 😋😋 Purvy Thakkar -
ચીઝ વેજિટબલ ઓપન ટોસ્ટ
મારી સ્ટાઈલ માં આ ટોસ્ટ બનાવ્યું છે. બ્રેકફાસ્ટ કે સ્નેક્સ માટે ખૂબ જ સરળ રહે છે સાથે યુનિક પણ ખરું. Disha Prashant Chavda -
-
દાબેલી
#goldenapron2દાબેલી એ ગુજરાત ની પ્રખ્યાત ડીશ છે. ખાસ કરીને ગુજરાત ના કચ્છ જિલ્લામાં દાબેલી ખૂબ જ ખવાય છે કચ્છી દાબેલી ખૂબ જ વખણાય છે. ધીરે ધીરે ગુજરાત ના દરેક શહેરમાં અને નાના ગામમાં પણ દાબેલી બને છે. આસાનીથી અને જલ્દી બની જતી દાબેલી ટેસ્ટ મા પણ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મોહનથાળ
દિવાળી માં બધા ની ખૂબ પ્રિય એવી એક પ્રચલિત ગુજરાતી મિઠાઈ મોહનથાળ... ખૂબ જ સરળ પ્રક્રિયા છે તો તમે પણ જરૂર બનાવજો...#દિવાળી#ઇબુક#day25 Sachi Sanket Naik -
પનીર દીવાની હાંડી
આમતો આ વાનગી મે અલગ અલગ ગ્રેવી માં અલગ અલગ જગ્યા એ ખાધી છે, પણ મને જે બહુ ભાવી હતી એની રેસીપી મૂકી છે.બહુ રિચ બને છે આ સબ્જી#એનિવર્સરી Viraj Naik -
-
-
-
વેજ માયો કોફતા વીથ ટોમેટો ગ્રેવી🥘
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે અલગ અલગ ટાઈપ ના કોફતા બનાવતા હોઈએ છીએ આજે મેં વેજ માયોનીઝ કોફતા બનાવીને ટોમેટો ગ્રેવીમાં સર્વ કર્યા છે. જે મારી મૌલિક રેસીપી છે. asharamparia -
ચીઝ પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
#GA4#week5પાસ્તા બાળકો ને પણ પ્રિય વાનગી છે મજા થી ખાય છે ખૂબ આમ આ પણ મારી એક ખુબ પ્રિય વાનગી છે 😋 Ami Pachchigar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10822173
ટિપ્પણીઓ