ટોમેટો-ઓનિયન કઢી

#દાળકઢી
ફ્રેન્ડસ,
મહારાષ્ટ્ર સ્પેશિયલ ટોમેટો કઢી જેને ટોમેટો સાર પણ કહેવામાં આવે છે જેમાં ટામેટા અને કોકોનટ નો વપરાશ થાય છે જ્યારે મેં એમાં ચણાનો લોટ અને ઓનિયન એડ કરી ને નવી રેસિપી તૈયાર કરી છે. આ કઢી સ્ટીમ્ડ રાઈસ અથવા પુલાવ સાથે સર્વ કરવામાં આવે છે.
મેં અહીં "ટોમેટો-ઓનિયન કઢી" ને આલુમટર સેન્ડવીચ સાથે સર્વ કરી છે.
સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી એવી આ કઢી સાથે ફાસ્ટ ફૂડ નું કોમ્બિનેશન કરી ને મેં અહીં ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જે ચોક્કસ બઘાં ને પસંદ આવશે. 😍👍
ટોમેટો-ઓનિયન કઢી
#દાળકઢી
ફ્રેન્ડસ,
મહારાષ્ટ્ર સ્પેશિયલ ટોમેટો કઢી જેને ટોમેટો સાર પણ કહેવામાં આવે છે જેમાં ટામેટા અને કોકોનટ નો વપરાશ થાય છે જ્યારે મેં એમાં ચણાનો લોટ અને ઓનિયન એડ કરી ને નવી રેસિપી તૈયાર કરી છે. આ કઢી સ્ટીમ્ડ રાઈસ અથવા પુલાવ સાથે સર્વ કરવામાં આવે છે.
મેં અહીં "ટોમેટો-ઓનિયન કઢી" ને આલુમટર સેન્ડવીચ સાથે સર્વ કરી છે.
સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી એવી આ કઢી સાથે ફાસ્ટ ફૂડ નું કોમ્બિનેશન કરી ને મેં અહીં ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જે ચોક્કસ બઘાં ને પસંદ આવશે. 😍👍
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટોમેટો માં આદું નો ટુકડો એડ કરી બાફી ને ટોમેટો પ્યુરી બનાવી લેવી. પછી પ્યુરી માં ચણાનો લોટ, મીઠું, લાલ મરચું પાવડર, હળદર, મિક્સ કરી લો.ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું,લવિંગ નો વઘાર કરી હિંગ ઉમેરી મીઠા લીમડાના પાન, લીલું મરચું, ઉમેરી સાંતળો ત્યારબાદ ડુંગળી એડ કરી ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળો.
- 2
ત્યારબાદ તેમાં ટોમેટો પ્યુરી એડ કર ખાંડ, તજ પાવડર જરૂર મુજબ લાલ મરચું અને મીઠું ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. તૈયાર છે ગરમા ગરમ ખાટી મીઠી "ટોમેટો ઓનિયન કઢી"જેને સિમ્પલ રાઈસ, ભાખરી કે પુલાવ સાથે સર્વ કરો. મેં અહીં આલુમટર સેન્ડવીચ સાથે કઢી સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓનિયન કઢી (Onion Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપી#ROK ઓનિયન કઢીકઢીને ભાત સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરી શકાય છે અને થોડી ઘાટી કઢી કરીએ તો એ રોટલા સાથે પણ ખાઈ શકાય છે ખાટી મીઠી અને થોડી સ્પાઈસી કઢી હોય તો શાક ની પણ જરૂર નથી પડતી.તો આજે મેં ઓનિયન કઢી બનાવી. Sonal Modha -
શાહી મસાલા મિક્સ વેજ હાંડી ખીચડી - કઢી કોમ્બો
#ટ્રેડિશનલફ્રેન્ડસ, ખીચડી એક સાદું અને પૌષ્ટિક ભોજન છે . જનરલી અલગ અલગ રીતે બનાવવામાં આવતી ખીચડી માં ચોખા અને મગ નું કોમન કોમ્બિનેશન હોય છે પરંતુ ખીચડી ને વઘુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોઈપણ બીજી દાળ તેમજ સીઝનેબલ શાકભાજી એડ કરી માટી ના વાસણ માં બનાવી એક અલગ મીઠાશ સાથે , ટેસ્ટી અને હેલ્ધી બનાવી ને છાશ કે ખાટીમીઠી કઢી સાથે સર્વ કરવા માં આવે છે. મેં અહીં ખીચડી ને ખાટીમીઠી કઢી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફરાળી કઢી
#સુપરશેફ1#post૪ફ્રેન્ડ્સ,ગુજરાતી" ફરાળી થાળી"માં કઢી નું પણ એક આગવું સ્થાન છે. મેં અહીં ખુબજ ઓછાં ઇન્ગ્રીડિઅન્ટસ થી ઝડપથી બની જતી ખાટીમીઠી સ્વાદિષ્ટ કઢી ની રેસિપી રજુ કરી છે.😍😋 asharamparia -
ટોમેટો🍅 ફ્લેવર્ડ આલુ સેવ🥔
#ટમેટાફ્રેન્ડ્સ, જનરલી આપણે કેટલાંક નાસ્તા ઘરે જ બનાવતા હોય . સેવ મલ્ટીપલ યુઝ માં આવે છે. તેથી મેં ટોમેટો ફ્લેવર્ડ ઉમેરી ને ચટપટી સેવ બનાવી છે.ખુબ જ ઈઝી પણ ટેસ્ટી એવી આ સેવ ચા કે કૉફી સાથે સર્વ કરી શકાય. asharamparia -
કઢી ખીચડી
#TT1કઢી અને ખીચડી એ ફેમસ કાઠીયાવાડી ડીશ છે . જેમાં કઢી અને ખીચડી બંને ને ઘણા બધા વેરીએશન સાથે પોતપોતાના સ્વાદાનુસાર બનાવી શકાય છે. તો મેં અહિયાં રજવાડી વઘારેલી ખીચડી અને કઢી બનાવ્યા છે. Harita Mendha -
ટ્વીસ્ટેડ ટોમેટો સ્ટીક🥖🍊
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે ઘરે અવનવા નાસ્તા બનાવતા હોય ત્યારે બઘાં ને અને ખાસ કરીને બાળકોને પસંદ આવે એવાં કિ્સ્પી નાસ્તા ની એક વેરાયટી મેં અહીં બનાવી છે. નામ મુજબ જ તેમાં ટ્વીસ્ટ છે. જે બાળકો ને લંચબોકસ માટે એક બેસ્ટ ઓપ્શન છે તેમજ બહાર ફરવા જવાનું હોય તો પણ સ્ટોર કરી ને લઈ જઈ શકાય એવાં "ટ્વીસ્ટ ટોમેટો સ્ટીક" ચા કે કેચઅપ સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujarati ચોખા કરતા અઢી ગણું પાણી ઉમેરી અને કુકરમાં પરફેક્ટ રાઈસ બને છે. મેં અહીં ટોમેટો રાઈસ બનાવ્યા છે. જેમાં ટામેટા વધુ નાખ્યા છે અને ડુંગળી તથા બીજા બધા જ તમામ મસાલા એડ કરી અને આ ટોમેટો રાઈસ બનાવ્યા છે. Neeru Thakkar -
ટોમેટો બિરયાની ઈન ટોમેટો બાઉલ🍅
#ટમેટાહેલો ફ્રેન્ડ્સ, ઠંડીમાં ચટપટી અને ગરમાગરમ ટોમેટો બિરયાની બહુ સરસ લાગે છે. મે ટોમેટો બિરયાની ને ટોમેટો સલાડ બાઉલમાં સર્વ કરી છે અને તળેલા કાજુ થી ગાર્નીશિંગ કર્યું છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે asharamparia -
ટોમેટો-ગાર્લિક ચટણી
#ઇબુક#Day-૧૫ફ્રેન્ડ્સ, જેમ ગુજરાત નું ફરસાણ વખણાય છે તેમજ તેની સાથે સર્વ કરવા માં આવતી ચટણી માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં હાંડવો, ઢોકળા, થેપલા, મેથીના ગોટા,જેવી વિવિધ વાનગીઓ સાથે ખાઈ શકાય એવી "ટોમેટો-ગાર્લિક " ચટણી ની રેસીપી રજૂ કરી છે. asharamparia -
ટામેટાં ની કઢી
#મધરઆ રેસિપી મારી મમ્મી શિયાળા મા ખાસ બનાવતી. આની સાથે મરી નાખેલી મિક્સ દાળ ચોખા ની ખીચડી બનાવતી. ઠંડી માં ગરમ ગરમ ખીચડી કઢી ખાવાની મજા આવતી. આ કઢી સ્વાદિષ્ટ લાગે છે. લીલાં મસાલા નો સ્વાદ ખુબ જ સારો લાગે છે. Disha Prashant Chavda -
ગ્રીન પીસ ઉપમા
#કાંદાલસણફ્રેન્ડ્સ, ઉપમા અને સુપ સિમ્પલ છતાં હેલ્ધી કોમ્બિનેશન છે . મેં અહીં લીલા વટાણા ઉમેરી હેલ્ધી ઉપમા તૈયાર કરી ટોમેટો- બીટ ના સુપ સાથે સર્વ કરેલ છે. asharamparia -
ગુજરાતી ખાટી-મીઠી કઢી
#LSRઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. લગ્ન પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદ જ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો બસ બીજું કાંઈ ન જોઈએ.. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit -
સલગા બડા કઢી (Salga Bada Kadhi Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ રેસીપી ચેલેન્જ છત્તીસગઢ ની પ્રસિદ્ધ સલગા બડા કઢી. સલગા બડા કઢી, ઉકળતી કઢી માં અડદની દાળ ની પકોડી તળ્યા વગર નાખી બનાવવામાં આવે છે. આ કઢી ભાત સાથે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
કઢી
#દાળકઢી#onerecipeonetree#TeamTreesઆ સ્વાદિષ્ટ કઢી.. મારી શૈલીમાં.. થેપલા, ખીચડી, પુલાવ, સાડા ભાત... સાથે માણી શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
બેસન વ્હાઈટ કઢી(besan kadhi recipe in Gujarati)
#સુપરશેફ2 આ કઢી જીરા રાઈસ,પૂલાવ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
ટોમેટો ફ્લેવર્ડ ચીલ્લા વેજ સેન્ડવિચ વીજ ટોમેટો-ખજૂર ચટણી🍔
#ટમેટાફ્રેન્ડ્સ, ફટાફટ બની જાય એવા ચીલ્લા ને બેઝ બનાવી વેજ સેન્ડવિચ બનાવી છે. સાથે ટોમેટો અને ખજૂર ની ચટણી ( જે મેં આગળની લીંક માં મુકેલ છે) સર્વ કરી છે. asharamparia -
મેથી-ઓનિયન ફ્લેવર્ડ ચીઝી પનીરી સ્ટફ્ડ અપ્પમ પિઝા
#પીળીફ્રેન્ડ્સ, પિઝા નાના -મોટા બઘાં ને ભાવતી વાનગી છે. મેં અહીં એક ટ્વિસ્ટેડ પિઝા રેસિપી બનાવી છે. જેમાં મકાઈ અને ચણાનો લોટ બેઝ તરીકે યુઝ કરેલ છે અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને મોંમાં પાણી આવે એવા પિઝા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaગુજરાતી કઢી એ બીજા રાજ્યો અને પ્રાંત ની કઢી કરતા અલગ હોય છે. તે પંજાબી કઢી જેટલી ઘાટી નથી હોતી કે તેમાં પકોડા નથી હોતા. વડી ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે. કઢી ના મૂળ ઘટકો માં ચણા નો લોટ અને દહીં ( ખાટું ) હોય છે. મેં જૈન વિધિ પ્રમાણે કઢી બનાવી છે. એટલે કે મેં દહીં ને ગરમ કરી ને વાપર્યું છે. Deepa Rupani -
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujખાટો મીઠો સ્વાદ સૌને પ્રિય હોય છે. ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન તેથી ચટપટું ખાવું બહુ ગમે. ગુજરાતી ખાટી મીઠી કઢી માટે ખાટી છાશ અથવા દહીં માં ચણાનો લોટ ઉમેરી ઘીમાં વઘાર કરવાનો હોય છે અને બીજા બધા મસાલા અને ગોળનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ કઢી ખૂબ જ સરળતાથી ઝડપથી બની જાય તેવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે .ખાટી મીઠી કઢી- ખીચડી -રોટલો અને ચટણી નું કોમ્બિનેશન ખૂબ જ સારું રહે છે. Ankita Tank Parmar -
ટોમેટો કોનકાસે ઇન બ્રેડ રીંગ🥯🍅
#ટમેટાફ્રેન્ડસ, કોનકાસે એક ફ્રેન્ચ કુકીગ સ્ટાઇલ છે . જેમાં મોસ્ટલી ટામેટા નો યુઝ થાય છે.જેને પરટીકયૂલર મેથડ માં કુક કરી ,ચૉપ (કટીંગ) કરવા માં આવે છે. તેમાં લસણ અને ડુંગળી ની ફલેવર સાથે ફ્રેશ ટોમેટો ની ફે્ગનન્સ ખુબ જ સરસ આવે છે. મેં તેમાં વેરીએશન કરી મારી એક મૌલિક રેસિપી તૈયાર કરી છે. asharamparia -
લીલવા ની ખસ્તા કચોરી ચાટ
#૨૦૧૯ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ટોમેટો ફ્લેવર્ડ પાત્રા
#ટમેટાફ્રેન્ડ્સ, વરસાદી વાતાવરણમાં અળવી નાં પાતરા ખાવા ની મજા આવે. પાંદડા નું ખીરું ખટમીઠું હોવું જોઈએ. મેં આ ખીરુ લીંબુનો રસ તેમજ ટામેટા નો પલ્પ ઉમેરીને બનાવ્યુ છે. ટામેટા બાળકો ને બહુ ભાવે નહીં ત્યારે આ રીતે કોઈ વાનગી બનાવી એ તો ઝટપટ ખવાઈ જાય . ખરેખર ટામેટા ફ્લેવર્ડ પાત્રા ખૂબ જ ટેસ્ટી લાગશે. asharamparia -
ફણગાવેલા મગ નું શાક
#ફેવરેટફ્રેન્ડસ, મારા ફેમિલી ફેવરેટ મેનુ માં ફણગાવેલા મગ ને હું ચોક્કસ સ્થાન આપીશ. પૌષ્ટિક અને સંતુલિત આહાર માં મગ અગ્ર સ્થાને છે જેને ફણગાવી ને ભોજન માં લેવાં માં આવે તો પાચન શક્તિ સૂઘરે છે સાથે શકિતવર્ઘક હોય બીમારી માં અને ડાયેટ મેનુ માં પણ ખાસ આવકાર્ય છે. ફણગાવેલા મગ સલાડ માં કાચા પણ સર્વ કરી શકો અથવા શાક બનાવીને કઢી-ભાત સાથે પણ સર્વ કરી શકાય . asharamparia -
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
જૈન શામસવેરા સબ્જી
#રેસ્ટોરન્ટ#goldenapron3#Week1#ટોમેટોફ્રેન્ડ્સ, શામસવેરા ખુબ જ સરસ, પૌષ્ટિક અને ટેસ્ટી પંજાબી સબ્જી છે. કેટલીક રેસ્ટોરન્ટ માં આ સબ્જી પરફેક્ટલી સર્વ કરવા માં આવે છે. રુટીન પંજાબી ગ્રેવી સાથે પાલક -પનીર ના કોફતા બનાવી સર્વ કરવા માં આવતી આ રેસિપી એકદમ અલગ છે . મેં અહીં જૈનઇન્ગ્રીડિઅન્ટ્સ યુઝ કરી ને અહીં આ રેસિપી રજૂ કરી છે. asharamparia -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROKશિયાળામાં ગરમાગરમ ખાવું-પીવું ગમે. તો આજે મેં લીલા લસણની કાઠિયાવાડી કઢી બનાવી છે. જેમાં હળદર, લીલું લસણ, ખડા મસાલા, લીલા મરચા હોવાથી શરદી-ઉધરસ માં પણ રાહત આપે છે.ગુજરાતની ખાટી-મીઠી કઢી તો વખણાય જ છે પણ કાઢીયાવાડમાં અમુક પ્રાંતમાં આ કઢી પણ રોટલા-રોટલી-ભાખરી-ખિચડી સાથે ખવાય છે. એમ જ ગરમાગરમ કઢી સૂપની જેમ પણ પી શકાય.. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી કઢી છે. તો મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
કઢી (Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ખાટી મીઠી કઢી બને છે જે મેં આજે બનાવી અને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Sonal Modha -
પનીરી દાલ બંજારા
#રેસ્ટોરન્ટફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટ માં વિવિધ પ્રકારની દાલ સર્વ કરવા માં આવે છે. જેમાંથી "દાલ બંજારા "કે જે "લંગરવાલી દાલ "ને મળતી આવે છે. આ દાલ ગુજરાતી લોકો ની પણ પ્રિય દાલ બની રહી છે માટે મેં અહીં આ દાલ ની રેસિપી રજૂ કરી છે. અડદ અને થોડી માત્રામાં ચણાની દાળ નો યુઝ કરી બનાવવામાં આવતી આ દાલ ન્યુટ્રીશ્યન થી ભરપૂર છે તેમજ બટર અને ક્રીમ થી ભરપુર એવી આ દાલ નું ટેકસ્ચર એકદમ સ્મુઘ અને સિલ્કી હોય છે. આ દાલ નો પરફેક્ટ ટેસ્ટ મેળવવા તેમાં વપરાતા ખડા મસાલા અને ઘીમા તાપે પકવવા ની પ્રક્રિયા મહત્વ ની હોય છે . આ ક્રીમી દાલ માં અડદ ની ચીકાશ બીલકુલ ના જણાય એ જ પરફેક્ટ " દાલ બંજારા " છે. કોઇવાર તેમાં વેજીટેબલ નો યુઝ કરી ને પણ સર્વ કરવા માં આવે છે . મેં અહી પનીર એડ કરી ને દાલ ને એક નવી ફલેવર અને ટેસ્ટ આપેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
More Recipes
ટિપ્પણીઓ