રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપબાફેલા ચણા
  2. 1/2 ચમચીરાય,જીરું
  3. 1તમાલપત્ર
  4. ટુકડોતજ
  5. 2લવિંગ
  6. 1સૂકું લાલ મરચુ
  7. 2 ચમચીમાગજતરી અને તલ નો ભુક્કો
  8. 1/2 ચમચીધાણાજીરું
  9. 1/2 ચમચીમરચુપાવડર
  10. 1/3હળદર
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ગ્રેવી માટે:-
  13. 1ટામેટું
  14. 1ડુંગળી
  15. 4લસણ ની કળી
  16. ટુકડોઆદુ
  17. સજાવટ માટે પનીરનું છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાબુલી ચણા ને 6-7 કલાક પલાળી રાખો.કુકર માં 5સીટી સુધી બાફો.

  2. 2

    તેલ ગરમ કરી રાઈ, જીરું,તમાલ પત્ર,લાલસૂકું મરચું,તજ, લવિંગ નો વઘાર કરો.લસણ,આદુ,ડુંગળી અને ટામેટાની ગ્રેવી નાખો.

  3. 3

    તેલ છૂટું પડે એટલે ધાણાજીરૂ પાવડર, મરચું પાવડર અને મીઠું નાખો.મિક્સ કરી થોડું પાણી નાખો.ઉકળે પછી તેમાં માગજતરી ના બીજ નો ભુક્કો અને તલ નો ભુક્કો નાખો.

  4. 4

    ઘટ્ટ થાય એટલે ચણા નાખી 2 મિનિટ હલાવો.છીણેલું પનીર થી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes